________________
૩૧૮
બુદ્ધિપ્રભા.
-
-
-
समाचार.
વકીલ મી. છેલચંદભાઈ ઉમેદચંદ મહેતા વઢવાણ સ્ટેટના સર ન્યાયાધિશ નીમાયા તેમના માનમાં બેડીંગના વિદ્યાર્થી વર્ગ તરફથી એક મિટીંગ ભરવામાં આવી હતી અને તેઓને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ. રા. ઝવેરી લલ્લુભાઈ રાયચંદ તથા એલચંદભાઇના કેટલાક મિત્રોએ હાજરી આપી હતી. શરૂઆતમાં એમના સંપીન્ટેન્ડન્ટ મી. શંકરલાલ ડાહ્યાભાઈએ શેઠ લલભાઈ રાયચંદને પ્રમુખ નીમવાની દરખાસ્ત કરી હતી અને તેને મી. ધરમચંદ દીપચંદે ટેકે આપ્યાથી રા. રા. લલ્લુભાઇએ મીટીંગનું અધ્યક્ષપદ સ્વીકાર્યું હતું.
ત્યારબાદ સોમચંદ પી. સંઘવીએ વિદ્યાર્થી મગનલાલ માધવજી કૃત નીચે મુજબ એક કવિતા પ્રસંગને લગતી ગાઈ બતાવી હતી.
___ आशिर्गान. આનંદની ધારા વહે અને હૃદયમાં ખળખળ કરી, કે આપશ્રીને એગ્ય ન્યાયાધીશની પદવી મળી; સઘળે મળે તમને અહે ખ્યાતિ અને તૃપ્તિ બધે, ને દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખે સદા અમ સે પરે. શુભ ભાવનાઓને બતાવી હાય તન મનથી કરી, ને ભેગ આ વખતને પરમાર્થ દ્રષ્ટિથી ગળી; સુચના હરેક કરી અને તેનો કીધા હિતને ગ્રહી, તે દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખો સદા અમ સિ ભણી. દીર્ધાયુ થાઓ ને વળી સંપત્તિ સબળી સાંપડે, ને પામ સુખ કુસુમની વેલી અખેલી પરિમળે; સદ્ધર્મને સુનતિની કરજો કૃતિઓ ઉજળી, ને દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખ સદા અમ સંભણી. સ્નેહની સુગંધને શીતળ અમીને મેળા, વળી રિદ્ધિ સિદ્ધિ મેળવી ધર્માનું મના રહે; એ યાસીએ જગદીશ પ્રત્યે નમ્ર ઇછા અમાણી, તે દ્રષ્ટિ પ્રેમામૃત ભરી રાખે સદા અમ સંભણી.
ત્યાર બાદ મી. મગનલાલ એમ. મહેતાએ તેઓશ્રીની પરોપકાર નિ વિષે વિવેચન કરતાં જણાવ્યું કે તેમણે ડાંગને મદદ અપાવવા માટે તનતોડ મહેનત કરી છે. તેઓએ
Tગ હાયક મંડળના સભ્ય નીમાઈ મેંગને મારી મદદ આપી છે. આ રીતે તઓએ એક ગતી જે અપૂર્વ સેવા બજાવી છે તેને માટે ઐશ તેમની મેશની આભારી છે. વળો વિદ્યાર્થી વર્ગની મીટીંગોમાં પણ અવાર નવાર હાજર રહી વિદ્યાર્થીઓને પિતાને સૂત્તમ બોધ આપવાને પણ તેઓ ચુકયા નથી. વળી એ ભાસિદમાં તેમ અન્ય