SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. मरण पथारीए पडेली प्रजा. હિંદુઓ (લેખક:-રા. રા. વકીલ વેલચંદ ઉમેદચંદ ઑતા. સરન્યાયાધીશ, વઢવાણ ઈટ.) " વેદિક મેગેઝીન અને ગુરૂકુળ” પત્રના કાર્તિક માસના અંકમાં ઉપરના મથાળાને લેખ પ્રફેસર બાલાશને આવે છે, તેમણે વસ્તિ ગણત્રી પત્રકે ઉપરથી સારી રીતે સાબીત કરી આપ્યું છે કે;--- “ ભરતખંડમાં ખ્રિસ્તીઓ અને મુસલમાને દરેક રીતે આગળ વધે છે, અને હિંદુઓ તેમના સરખાવામાં, સંખ્યામાં અને સ્મૃદ્ધિમાં ઘટે છે. કેટલાક પ્રાંતમાં તેઓ ઘણુજ ઘટે છે, પંજાબના શુદ્ધ આર્ય. હિંદુઓ ઘણું ઘટે છે.” નીચેના આંકડાથી કોઈ પણ હિંદુની ખાત્રી થશે કે વખતસર ઉપાય લેવામાં નહિ આવે તે છેડા વખતમાં દુનિયામાંથી હિંદુ પ્રજા નાબુદ થશે. સને ૧૮૮૧ થી ૧૮૮૧ સુધીમાં મુખ્ય ધર્મવાળાઓની સંખ્યા ૧૮૮૧ ૧૮૮૧ દશ વરસમાં વધારો (સેંકડે ટકા) ૧૭૭૮૩૭૪૫૦ ૨૦૭૧૩૧૭૨ ૧૦૫ મુસલમાન. ૫૦૭૨ ૧૫૮૫ પ૭૩૨૧૧૬૪ ૧૪૪ ખ્રિસ્તીઓ. ૧૮૬૨૬૩૬ ૨૨૮૪૩૮૦ ૨૨૪ સને ૧૮૪૬ ૧૮૦૧ વધારો. ૨૦૧૭૧૩૧૭૨૭, ૨૦૧૪૨'s કંઈ નહિ. મુસલમાને. ૫૭૩૨૧૧૬૪ ૬૨૪૫૮૦૭૭ ખ્રિસ્તિઓ. ૨૨૮૪૩૮૦ ૨૨૩૨૪૧ ૨૮ સને ૧૯૦૧ સને ૧૮૧૧ વધારે. હીદુએ. ૨૦૭૧૪૭૦૨૬ ૨૧૭૫૮૬૮૨૦ મુસલમાન. ૬૨૪૫૮૦૭૭ ૬૬૬૨૩૪૧૨ બ્રિતિએ. ૨૮૨૩૨૪૧ ૩૮૭૨૯૨૩ ૩૨૬ સને ૧૮૮૧ થી પ્રાંતવાર હીંદુ અને મુસલમાનમાં વધારાનું પ્રમાણ પ્રત. હીંદુઓ. મુસલમાને. આસામ. ૧૮૭ ૪૩૨ બંગાળા. ૧૫ ૩૧૮ બીહાર અને ઓરીસ્સા. ૧૩૩ ૧૨ મધ્ય પ્રાંત અને વરાડ. ૨૨૦ ૨૪-૪ મદાસ. ૩૦૬ ૪૩૦ પંજાબ અને નૃત્ય પ્રાંત. ૨૨૫ સંયુક્ત પ્રાંત. આપણે હલકી જાતના હીંદુઓ સાથે સારું વર્તન કરતા નથી, તેથી તેમાંના ઘણા હીંદુ ખ્રિસ્તિ અને મુસલમાન થાય છે, એટલે તેમની સંખ્યામાં આપણે વધારે કરીએ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy