________________
૩૦૬
બુદ્ધિપ્રભા
સ્થિતી છે અને મુંબઈ જેવા શહેરમાં જેની વસ્તીના પ્રમાણમાં મરણનું પ્રમાણ કેવી રીતે છે તે જાણવા સારૂ તે ઘણું જ ઉપયોગી છે. આપણી કોમના આગેવાનોને પિતાના જ્ઞાતીબંધુઓની શારીરિક સ્થિતી અને મરણનું પ્રમાણું સૌથી મોટા પ્રમાણમાં કેમ આવે છે તે સંબંધી માહીતી આપી નગૃત કરવા તે પરત છે. આપણી જ્ઞાતી બંધુએ વરસોનાં વરસો સધી જોઇએ તેવાં સાધવાળાં મકાનોની અંદર નહિ રહેવાને લીધે જે હાડમારી ભે કરે છે તે તરફ જેમ બને તેમ જલદીથી પુરતું લક્ષ આપણું આગવાને આપવું જોઈએ. મારી ખાતરી છે કે હવે છેલ્લાં દસ વર્ષમાં સરકારી વસ્તી પત્રકમાં જણાવવા મુજબ કેમ જે કેળવણમાં આગળ વધી છે તે કોમની દરેક વ્યક્તિ પોતાના જ્ઞાતીબંધુઓ સાથે સખાકારી મકાનમાં રહેવાની આવશ્યકતા તથા લાપિતા માટે કેમી હોસ્પીટલની જરૂર રીઆત તેમજ મરકી, ક્ષય અને કોલેરા જેવા જીવલેણ અને હઠીલાં દરદોને લીધે તેવા વખતમાં ખુલી હવાવાળાં સેનીટોરીયમોથી થતા ફાયદા વધારે પ્રમાણમાં સમજવા લાગી છે. તેને લીધે પણ આ અગત્યતા ધરાવનારે થઈ પડે છે તે ની:શંક વાત છે, ધ સંતોષની વાત છે કે જૈન એસોસીએશને આ સવાલની આવશ્યકતા અને લાભ સ્વીકારેલ છે અને જાણીને ઘણી ખુશાલી ઉપજે છે કે પિતાથી બનતી મદદ ભવિષ્યમાં અનુકુળ આવતા વખતે આપવાની અગત્યતા હવે તેને માલમ પડી છે. એન, બી. શાહ.
ઉપરના લેખનું અનુમોદન. મુંબઈ શહેરમાં વસતા જેને માટે સસ્તા ભાડાના સુખાકારી ભરેલાં મકાનોની આવચકતા દર્શાવનારા લેખ અમારી યાદ મુજબ એક દશકા અગાઉ સારા પ્રમાણમાં લખાયા હતા પણ હમણાં મી. નર તમ બ. શાહે એક લંબાણ લેખ જે અમે તરફ પ્રકટ કરવાને મોકલી આપ્યો છે તે એટલે તે અર્થસૂચક છે કે સમજુવાન દરેકે દરેક જન તેની કદર કર્યા વિના રહી શકશે નહિ. મજકુર લેખ દૈનિક અને અઠવાડીક પત્રમાં પ્રકટ થયે છે. જૈનેતર પત્રોમાં માત્ર પ્રગટજ કરીને બેસી રહ્યા નથી પણ તે વિષે એડીટેરીયલ લેખો પણ લખ્યા છે. ટાઈમ્સ આદિ ઈગ્લીશ પત્રોએ પણ જૈનોના સુખાકારીવાળા સવાલનો તથા સત્તાવાર આંકડાને લઇ પ્રકટ કરી જેનેનું તે સવાલ તરફ અગત્યનું ધ્યાન ખેંચ્યું છે. બેદ માત્ર એટલેજ છે કે તે કામ વિશે જે અગત્યનો વિસે આપી શકે તેમ છે તેવા જેન ધનાએ તે ઉપર સંભાળભર્યું ધ્યાન આપ્યું હોય તેમ માનવાને કંઇ કારણ બહાર આવ્યું નથી.' " , " અગાઉ પણ આ પ્રશ્ન ચર્ચા પામ્યું હતું કે જે વખતે મરકી પુરજોરમાં હતી અને જેને કચડવાણું વધારે નીકળતું હતું. પણ રા. બ. માણેકચંદ કપુરચંદની દેખરેખ નીચે લાલબાગમાં કામ ચલાઉ હોસ્પીટલ શરૂ કરવા સિવાય કંઇ વધુ કરવામાં આવ્યું નહોતું; પણ હવે અનુભવે સુખાકારીવાળાં મકાનોની જરૂરીઆત વધારે સાબીત કરી આપી હોવાથી તેમ કેટલાક સંજોગે, તે કામ માટે તાકીદે રેગ્ય બંધારણ સાથે એક સંસાયટી ઉભી
કામ શરૂ કરવાના તરફેણમાં જતા હોવાથી અમે કહેવાની જફર ધારીએ છીએ કે, મુંબઈના શ્રીમાન અને વહાવટદાર જેનેએ પોતાના પ્રમાદને ત્યાગ કરી સુખાકારી સવાલ ઉપર પ્રથમ ધ્યાન આપવું.
મી. શાહે આ સંબંધીના લેખ જેમ જુદા જુદા માસિક અને પાને પુર પાસે