________________
બુદ્ધિપ્રબા.
(મૈથુન ત્યાગw) ત્રહ્મચર્ય વ્રત.)
(લેખક-પાનાચંદ જેચંદ માણેકપુર)
હરિગીત (ચાલ છે. કુમારિકા વળી ભાડુતિ વેશ્યા વિગેરે જાણીએ, વિધવા સ્ત્રી અંગના શું વિષય ચિત્ત ન આણીએ; . નવ નિરખીએ વિકાર નજરે શીયલ વ્રતને આરે, તે સુજન વાન જગમાં અહોનિશ ધર્મવિજ ધારણ કરે. બ્રહ્મચારી નર ગુણવાન ત્યાગે સકળ નારી નેહરે, સતાપી શ્રાવક નિજ ધીયા નવ અન્યમાં ઈચ્છા કરે; નર જન્મ જીવન જાણીએ શીવસંપત્તિ વેગે વરે, તે સુજન જન જ્ઞમાં અહોનિશ ધર્મેશ્વજ ધારણ કરે. મન વચન કાયા યોગથી નવ રાચીએ રામા કદી, વૈરાગ્યમાં મન વાળતાં થાએ છાની સતી; વ્રતમાંહિ સહુ શારદાર એવું વ્રત અનુપમ જાણીએ, સાધક બને તેના ખરેખર મુકિતદાયક માનીએ. અલખ શક્તિ આભા કરી પ્રેમથી પ્રગટાવિએ, સમયકત્વ ઉજ્વળ થાય રૂડી ભક્તિ ચિતમાં વાવિએ; કંદ કેરા દર્યને હણવા મુનિ ઉદ્યમ કરે, ચુકે નહિ નિજ ધ્યાન માંહિ અચળ મેરૂની પરે. જે જે ઉપાયે કામ જાગે તે થકી દૂર રહે, નારીત નખરે ન ચુકે બ્રહ્મમહિ સ્થીરતા ધરે; નિજ નારીથી પણું સુજન જન વિવેકથી વરતે સદા, ટાળે ધિરજથી સર્વથા જે કામ કરી આપદા. જે ખાન ભજન પરપુરુઘનું સત્યવરતી નવ કરે, પરપુરૂષને વળી તેલ મર્દન અંગ બુઘણુ નવ ધરે; પરપુરૂવ સાથે નવ નવા ખેલે કરી ખેલે નહી, પરપુરૂષ કેરા બાળને નવ કંચુકી એળે સહી. પરપુરૂવ કેરા પાય ચંપન નવ કરે ગત ધારણી, પરંપુરૂષ કરા હાથનું બળ વરજે લક્ષણ; નિજ નાથ વિણ પરપુરૂવ સાથે પંથમાં ચાલે નહીં, નિજ જેઠ સસરા અન્યથી નવ મશકરી કરીએ સહી. એકાન્તમાં પરપુરૂપ સાથે વાત નવ કરિએ તિહાં,
દષ્ટિ તણો મેળાપ થાએ એમ નવ વરતે છતાં, - પતિવ્રત ધારી. ૨ કાંસા, ફ સલક્ષણા.