________________ આજના અને વધારે ભ શેઠ કાળીદાસ ઉમાભાઈનું ખેદજનક મૃત્યુ અત્રેના સુપ્રસિદ્ધ પ્રતિષિત શેઠે કાળીદાસ જે હદીશાંગ તથા હીમાભાઈ મીલના એજન્ટ તા. 29 મી સપ્ટેમ્બર મંગળવારના રોજ 1 વર્ષની માંદગી ભોગવી લગભગ 41 વર્ષની વયે પંચત્વ પામ્યા છે તે ઘણું મોડું થયું છે. મહેંક પિતાની પાછળ એક વિધવા અને પાંચ પુત્રો તથા બહોળું મિત્રમંડળ મુકી ગયા છે. તેઓ શાંત પ્રકૃતિ અને મિલનસાર સ્વભાવના હતા તેમજ વેપારમાં બાહોશ અને દીર્ષદહીં તથા સલાહકાર હતા. તેમને ધર્મ પ્રત્યે સારી શ્રદ્ધા હતી. તેમના મરણથી તેમના કુટુંબમાં ભારે દીલગીરી ફેલાઈ છે. તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટું અને દિલાસે મળે એવું પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ.