________________
અમેરિકાનાં વિશ્વવિધાલયા.
કેળવણીની ઝીલસુફીનું અધ્યયન કરવું એકએ. જેકટાટ કહે છે કે: Teachers like every cne else who undertakes skilled labour, should be trained before they seek an engagement. -Jocotol.
જે કાઈ નનુષ્ય ચતુરાઇ ભરેલા કાર્યની જોખમારી માથે લે છે તેને તે કાર્યમાં જો. ડાતાં પહેલાં તાલીમ લેવાની જરૂર પડે છે તેમ શિક્ષકે પણ કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવી જોઇએ. મી. કવીક પણ તેવીજ રીતે શિક્ષકો માટે કેળવણીની અગત્ય સ્વીકારે છે અને કહે છે કે પેટીએ દર્શાવેલા વિચારો તે જમાનામાંજ નહિ પરંતુ ચાલુ જમાનામાં પણ સારી રીતે લાગુ પડે છે -Business of education should not be con:mitted to the worst and unworthiest of men, but that it be seriously studied and practised by the best and ablest persons. કેંળવણીના ધંધા સાધી ખરાબ અને સાથી નાલાયક માણસને સેાંપવામાં આવવા ન જોઇએ. પરંતુ ઉત્તમ અને સર્વથી વિશેષ શક્તિમાન મનુષ્યોએ તેના ઉ। અભ્યાસ કરી. મહાવરા પાડવા જોઇએ. પ્રસિદ્ધ વિદ્વાન પ્રચ કહે છે કે
૧૩૯
अमेरिकाना विश्वविद्यालयो.
વિધા એ પુરૂષની અનુપમ કીર્તિ છે, ભાગ્યના ક્ષય વખતે કામધેનુંરૂપ છે, વિરહમાં રતિ સમાન છે, ત્રન્તુ નેત્ર છે, સત્કારનુ મંદિર છે, કુલને મહિમા છે, તે રત્ન વિનાનું આભૂષણ છે, માટે બીજી સર્વ ત્યાસી વિધા મેળવો!
શાર્દુલ—વિદ્યા વેડિને, વિચાર જળથી, સિંચી સદાકાળમાં, શાખા પાન સમાન જ્ઞાન પ્રસર્યું, આકાશ પાતાળમાં; ફુલ્યાં ફૂલ કળાકુશળ ફળ તા, ફાલ્યાં ભલી ભાતનાં, અગ્નિના રથ, આગમાર, અલના, જંત્રો જુદી જાતનાં રાહુરા—વિદ્યા બીજ વિગતવડે, વાડી વિનય વવાય; આવી રે ઉદ્યોગજળ, તા ધનના તરૂ થાય.
કાઈ પણ રાષ્ટ્રની ઉન્નનાવસ્થા ત્યાંની શિક્ષણ પદ્ધતિ પર અવલખે છે, એમ કહેવામાં કઇ અતિશયેક્તિ થતી નથી. એકાદ દેશની ઉન્નતાવસ્થા જેમ જેમ બીજા દેશના જોવામાં આવે છે, તેમ તેમ તેનુ લક્ષ્ય દેશ શિક્ષણ પદ્ધતિ, રીતરીવાજ, અને વ્યાપાર તરફ વળે છે. તે દેશની આ ઉન્નતિ ને ગૃહણીય અને શ્રેષ્ટ દરજાની હાય, ા ખીજા દેશ ધીમે ધીમે તે સર્વનું અનુકરણ કરવા લાગે છે; પણ બધાંજ અનુકરણ હમેશાં સારાં નીવડે છે એમ કાંઈ નથી કારણ કે કેટલીક વાર એ અનુકરણ અધશ્રદ્ધાથી કરવામાં આવે છે અને બીજું એ કે તે દેશની ઉન્નતિ તરફથી ઉત્ક્રાન્તિના વેગ એટલે બધા નદ હાય છે કે, જે પ્રમાણે કેટલાક તારા આકાશમાંથી અદ્રશ્ય થઇ જવા છતાં પણ તેની મદ તેોગતિને લીધે કૅલાક દિવસ પર્યંત તે આ પૃથ્વી પરથી દ્રષ્ટિગોચર થાય છે, તેજ પ્રમાણે તે દેશની ઉન્નતાવસ્થા જે વખતે આપણા કપથપર આવે સ્થિતિ વાસ્તવિક ઉન્નત ન પણ હોય.
છે, તે વખતે તે દેશની