SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ હોઈ શકતાં નથી અને આંતર સાધન તો સર્વે કોઈ ગરીબ કે રાજા સિદ્ધ કરી શકવા સમર્થ છે. દુઃખને નાશ કરવામાં આંતર સાધનને જ ખડગ સમાન માને. જેને જેને બહારનાં સ્કૂલ સાધનોજ દુઃખ ટાળવાનું નક્કી માનેલ છે તેવા મનુષ્ય જોઈએ તેવી રીતે દુઃખને નાશ કરી શક્યા નથી અને જેને આંતર સાધનને સાધીને કાર્યમાં પજ્યાં છે તેઓ તેમના કાર્યની સિદ્ધિ કરી શક્યા છે. સુખમિલાપી બંધુઓ-આંતર સાધન વડે દુ:ખને નાશ કરવાને અને સુખને મેળવવાનો પ્રયત્ન અવસ્ય સિદ્ધ કરો. અલ સાધનથી તાત્કાલિક દુઃખના નાથને જોઇ તેમાં મોહને ન પામે. એક મનુષ્યને એક વખતે વિશેષ ટાઢ પડી ત્યારે કહ્યું કે-આપણે તો આજે ઘાસના જોડા પહેરી જમવા બેસીશું. કહે આથી તેને સદા ટાઢ વાયા વિના રહેવાની છેનહિ. તેને બદલે જે શરીરને કસરતથી કર્યું હોત તો તેને ટાઢ ન લાગત. દાખલા તરીકે-મજુર લોકો ગમે તેવી ટાઢના વખતમાં પણ ખુલ્લા મેદાનમાં પડયા રહે છે કારણ કે તેમને તેમના શરીરને પુષ્કળ સેલ છે. ગરમ કપડા પહેરી અથવા તે સગડી આગળ બેસી રહી ટાદ ખાળી શકાય તેમ છે, પણ સર્વ મનુષ્યને તે એક સરખી રીતે લાગુ પડે તેમ નથી. જે શરીરને 5 કસરતથી કરવામાં આવે તે ટાઢ ઓછી લાગે અને કામમાં પણું કેઈ જાતની અટકામણું ન નડે. હવે આ ઉપરથી સહજ સમજાયું હશે કે બાહ્યના સ્થલ સાધન કરતાં અંતરનું સાધન કેટલું ઉપયોગી છે. આ જ પ્રમાણે શરીર નબળું હોય કે રેગવાળું હોય તેને દવાના રગડાથી રોગની શાંતિ નબળાઇની શાતિ કથી શું સદા તેમ થતું અટકી જ શકે? નહિ જ. પણ જે આંતર સાધનને ઉપયોગમાં લેવામાં આવશે એટલે કે જે યોગના અમુક સાધન જેવાં કે પ્રાણાયામ આદીને ઉપગમાં લેવામાં આવશે અગર દીર્ધ શ્વાસ પ્રશ્વાસની ક્રિયાથી તે ટાળવામાં આવશે તે ફરી થતું અટકશે. નબળાઈ સદાની નાશ થશે. રોગ પણ બનતા સુધી ઉપદ્રવ નહિ કરી શકે તેમજ તેથી મને શાન્તિમાં રહેશે તે કદાચ વ્યાધિ થશે તો પણ તેની અસર વધુ લાગશે નહિ. દુર્બળ શરીર વાળો કાંઈ પણ કાર્ય નહિ કરી શકે પણ બળવાન શરીરવાળેજ ગમે તે કાર્ય કરી શકવા સમર્થ થઈ શકશે. આવી જ રીતે જગતને મોટો ભાગ ફક્ત બાહ્યના સ્થલ સાધન ઉપરજ આધાર રખતે દ્રષ્ટિએ પડે છે. તે જ રીતે મન સુધારવાને પણ મનુષ્ય બાહ્ય સાધનનો જ ઉપયોગ કરે છે. પુસ્તક વાંચવાથીજ, સંગતિમાં રહેવાથી જ મન વ્યવસ્થિત રહે એવું કેટલાક માને છે પણ તેથી જ કાંઈ મન વસ્થિત રહે એમ નથી. અનેક આંતર સાધન પ્રોગથી પણ મનની અમુક ટે નષ્ટ કરી શકાય છે. જેવી રીતે એક મનુષ્યને શકનો પ્રસંગ પ્રામ થયો છેહવે તેને આનંદ આપવાને વાતે એક ગાયકને બોલાવ્યો છે તે તે ગાયન ગાશે ત્યાં સુધી તે કદાચ તેને શેક ટળી આનંદ જેવું લાગશે પણ પછી પાછો શોકને શેકજ. પણ જે તેના મનમાં જ ને આધ્યમ વિચારના ઉચ્ચ વિચારના વિચારોને સેવ હોય છે તે તેને શેક કોઈ પણ વખત અસર કરી શકતા નથી. તે જ રીતે ભય, ચિંતા, લાની, વિનાતા આદિની બાબતમાં પણ સમજવું, મનના વિકારો બહારના પૂળ સાધનથી ટળતા નથી. કદાચ થોડાક પ્રસંગે તેમ માલમ પડે છે પણ સંપૂર્ણ સત્ય નહિજ માટે વિકારોને જય કરવામાં ખરેખર ઉપયોગી સાધન તે સદ્ વિચારો જ છે. માટે દુઃખના નાશને એ જ સહ વિચારોનું જ શનિ-ધ-ઉત્સાહથી પાલન કરે. સદવિચારોને સેવી, તમારા પિતાના બળ વડે, તમારા આંતર સાધન છે, મનના વિકારોને, દુઃખને નાશ કરો. નિત્ય હું સુખ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, નાન સ્વરૂપ, અને પૂર્ણ સ્વરૂપ છે એવા જ વિચારોને
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy