SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ બુદ્ધિપ્રભા. સહુને આપતા શ્રાંતિ, સુધારક સદ્ય કહેવાયે ! જીવન તુજ માટે તે, રાહુ તી અવતાર છે ધાર્યો ! દિલાસે આ પ્રવાસી, પ્રાણુ કેરે ધારજે અંતર ! બધુએ ભૂત ભૂલીને, મળી જ સૂક્ષ્મ ભાવીમાં ! રંગાયું છે, ફસાયું છે, બધું ભુલી ધીરૂ થાજે ! કરી વિચાર એ આવે ! ધરી શાંતી સદા રહેજે ! યદિ બ્રહ્માંડની લક્ષ્મી, તા માલી હુ હા તે ! સમર્પીતે સુખી કરવા, મયું પણુ રંક છું ખાપુ ! दिव्य दर्शन ! { પાદરાકર. ) હૃદય શું આ રસે બ્લકાય ? હૃદય શું આજ રસે રગાય ?! દર્શન દિવ્ય અહી થાતાં ? ! પ્રીતિ સરેાવર સ્નેહની પાળે—જોને ! પ્રેમજળ છંટાયું રસપૂર—— રસમાં રસાસ થાતાંરે— ! કે કરી હે તે પ્રીતિ લતાની—તેને ! ભાન ભુલાયુ. ગાંડાતૂર~ દર્શન દિવ્ય કરાયારે—? ! કાંઇ કાંઇ રરંગા ધરતુ જો તું હ્રદય મૂર્તિનું નૂર— એ નૂર મુજ ન્હેવરાવેરે ! હૃદય શું ?! હૃદય શું ? હૃદય અમાલૂ જોને ! પૂરક રેચક કરી કુંભક બ્રહ્મરપ્રે ઉતરી દ્રષ્ટિ નાભિ સનૂર~ મૂર્તિ હૃદય વિરાર હૃદય શું ?! હૃદય શું ?! અગણિત ચંદ્રતારા-સૂર્યની રાશી જોને ! વધતાં જીવન પ્રીતિ સૂર~~ કાઈક વીરલા પાવેરે ! દક શું ?! જેતે ! હૃદય શું ?! શાંત રસે એ ભીની! પ્રેમની તરતી જોતે ! ન્હાતી નવરાવી રસપૂર— તન્મયતા અનુભાવે?! ઉજ્વલ મગળ મતિ એ—સૂક્ષ્મ વિહારી જોતે! જસ દર્શનથી દુઃખ સૈા દૂર— આત્માનંદ અહાવે?— હૃદય શું ?! હૃદય શું ?!
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy