SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિચાર રનરાશિ. ૨૭ knowledge and experience, and those who intend to follow the business, whatever it may be, are required to go through some kind of training Mulcaster. શિક્ષની અસર બહુ ઉંડી થાય છે તેથી તે અસરવડે સારે લાભ ઉત્પન્ન કરવાને તેણે પોતાના ધંધાને અભ્યાસ કર જોઇએ અને તે વિષયમાં જેઓએ શ્રેષ્ઠ વિચારો અને જે ઉત્તમ કાર્યો કર્યા હોય તેની તેને માહીની હોવી જોઈએ. અંદગીના દરેક ધંધામાં અનુભવ અને જ્ઞાનનું પરંપરાગત ભંડોળ હોય છે અને જેઓને અમુક ધંધે કરવાને હેય છે તેમણે તે ધંધે ગમે તે પ્રકાર હોય તે પણ તેની કોઈપણ પ્રકારે તાલીમ લેવી જોઈએમલ્કર. આ પરથી ધંધાની કેળવણી લેવાની અગત્ય સિદ્ધ થાય છે છતાં મહાવરાના સિદ્ધાંતના પક્ષકારો એમ કલ્પના કરે છે કે “ Practice makes a man perfect” “મહાવરાવડે માણસ સંપૂર્ણ થઈ શકે છે.” પ્રસ્તુત કહેવતના આધારે તેઓ એવી કલ્પના કરે છે કે ઘણા વર્ષના મહાવરાવડે અનુભવ પ્રાપ્ત થઈ શકે છે કે જે અનુભવ ધંધાના શાસ્ત્રીય જ્ઞાનની ગરજ પણ સારી શકે છે પરંતુ મહાવરા વડે સંપૂર્ણતા મળી શકે એમ કહેવા કરતાં એમ કહેવું એ ન્યાયયુક્ત થઈ શકે કે ખરાબ રીતે કાર્ય કરવાના મહાવરાવો માત્ર અકુશળ કારીગરીરૂપી કલ્પિત સતિષની પૂર્ણતાજ પ્રાપ્ત કરી શકાય! લોર્ડ બેકન કહે છે કે "I doubt not but learned man with mean experience would ence! men of long experience without learning and outshoot them in their own bow. મને સદેહ નથી કે અલ્પ અનુભવવાળા વિદ્વાને જ્ઞાન વિનાના પણ દીર્ધ અનુભવવાળા મનુષ્ય કરતાં એક હોઈ શકે અને તેમના ઉદ્દેશમાં તેઓ શ્રેષ્ઠતા મેળવી શકે! aluma “ Remote but superficial generalities do but offer scorn to practical men. (Lord Bacon.) - દૂરના અને ઉપચોટીયા અનુમાને રૂઢિવાળા મનુષ્યોમાં જ્ઞાન માટે તીરસ્કાર ઉત્પન્ન કરે છે. શાળાની રૂઢીથી ટેવાયેલા શિક્ષકે એક પ્રકારના નુકશાનકારક ગ્રેડમાં પડે છે, અને જે શિક્ષક ઉક્ત રૂટીથી ઘણા સમય સુધી ટેવાઈ ગયેલા હોય છે તેમની દષ્ટિની મર્યાદા બંધાઈ જાય છે. (અપૂર્ણ) सुविचार रत्नराशि. (અનુસંધાન ગતાંક ૨૩૫ પૃષ્ટ થી.) (લેખક-વીરબાળક-મણિમંદિર-પાદરા.) જયારે તમારા મિત્રો કે સંબંધીઓ પોતાના કે બીજાઓના મંદવાડની લાંબી લાંબી કથાઓ ભારે રસથી તમને કહેવા માંડે ત્યારે તત્કાળ આરોગ્યની વાત કાઢીને ડહોલાયેલા પાણીને સ્વચ્છ કરે. આરોગ્યનીજ વાતે માત્ર કહેવાનું અને સાંભળવાનો આગ્રહ ધરો. મંદવાડ કરતાં આરોગ્ય વધારે વ્યાપેલું તથા વધારે બલવાન છે અને તેથી વાત કરવા માટે, અત્યંત મહત્વનો વિષય તે છે એ સિદ્ધ કરે. જેનું પ્રમાણ અધિક હોય, તેનાજ પક્ષ
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy