________________
r
બુદ્ધિપ્રભા
શબ્દને બદલે ચાલ એ શબ્દ મુકવામાં આવે તે લખનારની બિલકુલ ભુલ ગણુવામાં આવતી નથી જેમકે હરિગીત છંદ તેને ખલે હરિગીતની ચાલ એમ લખવું.
ર. સરકૃતમાં કાવ્ય રચવાને માટે જુદા જુદા ગ્રંથો રચાયા છે તેમાંથી ઉધારી દક્ષપતરામ કવિએ ગુજરાતી પીંગલ ચિ છે તેને અનુવાદક અત્રે મહાશયાના લાભને માટે કિંચિત્ત આપવામાં આવે છે.
૩ પ્રથમ લઘુ ગુરૂની સમજણુ,
129=
૬ ૩ ને સાકાર ई ऊ ने आ
દીર્ઘ=
જેમકે ક ખ ગ કિ ખિ ગિ કુંખુ ગુ
કા ખા ગા કી ખી ગી ૐ ધૂ ઝૂ એ ગુરૂ અક્ષર કહેવાય.
એ પ્રકારે દરેક અક્ષરમાં સમજી લેવું પણુ એટલું વિશેષ છે કે જોડા અક્ષરની પહેલાં જો હ્યુ હોય તેા લઘુના ખલે ગુરૂ થાય છે.
(ધર્મ) એ શબ્દમાં રેકને 'મ' જોડા અક્ષર તે તેના પહેલાં રહેલા લઘુ જે ધ' તેના ગુરૂ થાય છે.
લઘુ ગુરૂ ઉપરથી માત્રાઓની સમજણ,
લઘુની એક માત્રાને ગુરૂને એ માત્રા ગણવી. માત્રામેળ છંદમાં માત્રા ગણીને તપાસવી અને તેના ચૈતાળ તપાસવા.
1
ર
3
४
૫
'
७
'
આ ગુણ છપ્પા.
માતાજી તે મગણ નગર તે નગણુ પ્રમાણી, ભાજન તે ભણુ ભગણુ જગાત જગણુ વળિ નણા. સમતા તે ગુણ સક્ષ્ણ યશસ્વી યગણું ગણી જે, રામજી ગણે રગણુ તગણુ તાતાર ભણીજે.
મગણુ
નગણ્
ભગ
જથ્થુ
એ લઘુ અક્ષર કહેવાય. એ ગુરૂ અક્ષર કહેવાય. એ સરવે લઘુ અક્ષર કહેવાય.
સગણુ
મગણુ
રણુ
તમણું
માંતાજી
નગર
ભેજન
જગાત
સમતા
યશસ્વી
રામજી
તાતાર
લઘુ લઘુ ગુરૂ
લઘુ ગુર ગુરૂ
ગુરૂ લઘુ ગુરૂ ગુરૂ ગુરૂ લઘુ
પ્રથમ અક્ષર મેળ છઠ્ઠું બનાવવાની રીત.
ગુરુ ગુરુ ગુરૂ
લઘુ લધુ લઘુ ગુરૂ લઘુ લગ્નુ
લઘુ ગુરુ લઘુ
ટક છંદ અક્ષર ૧૨ ૪સગણુ ૪
પર નિંદ વિશે જત જ્ઞાન ધરે, પર ચિત્ત ખચિત્ત કદી ન હ. પર નારિત્રિકારિન કર્યાં કરે, જયવત્ત સદા સુખ શ્રેષ્ટ વરે.
૧ દરેક માત્રા મેળ છંદમાં તાળ આવે છે તે માત્રા મેળ છંદ કહીશું.
૨ ત્રણ અક્ષર મળીને ણ કહેવાય.
૩ ખેડા અક્ષર પહેલાં લઘુ છે તે ગુરૂ થયે.
૪ ઋજુ વધુ તે ગરૂ.