________________
કવિતા લખનાર રોખિન મહાશયોને પ્રાર્થના અને ગુજરાતી પિંગળનો અનુવાદ. ૨૬
ળ્યા ન હતા અને સાંભળ્યા પછી મોટે ન કર્યા હતા તે હું આજે આ દુનીયા ઉપર હતો નહ થઈ જાત! ધન્ય મહાત્મા ધન્ય ! હું તમારા વિષે જેટલું માન ન રાખું એટલું ઓછું ! બાપજી બધાને આમજ ઉપદેશ આપજો.”
આ વાત ઉપરથી શું સાર લે એતો વાચકવૃદથી અજાણ્યું નથી તો પણ બે બેલા કહીએ તો પ્રાસંગિક કહેવાશે, જેને આપણે ધર્મપદેશક કહીએ, જેઓ સદા આપણી આપણા ધર્મની ઉન્નતિ કરવા તત્પર છે એવા મહાત્માના પછી ભલે તે ગમે તેવું કહે તોપણું વચને ઉપર શ્રદ્ધા રાખવાથી અને તે સાંભળી તેને મનન કરવાથી આપણને માલમ પડશે કે તેના એક એક અક્ષરમાં પણ ઘણું જ સત્ય સમાયેલું હોય છે. ઉપરના જેવાં ઘણએ દ્રષ્ટાંત શાસ્ત્રોમાંથી મળી આવશે અને તે ઉપરથી આપણને એમ જણાશે કે મહાત્માના દરેકે દરેક શબ્દમ-તે અર્થવાળા હોય કે પ્રસંગ શિવાય બોલાયેલા હોય તો પણ તેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે.
જેઓ સુધારાવાળા થયા છે–જેઓને મુખ્ય આશય બીજા ધર્મના સભ્યોને પોતાના ધર્મમાં લાવવા પછી ભલે તે ધર્મના સિદ્ધાંત સમજતો હોય કે ના હોય પણ પોતાના જે કરો તેવા લેકના કહેવા ઉપર બીલકુલ આધાર નહિ રાખતાં પિતાનાજ ધર્મના સિદ્ધાતેમાં કાળને અનુસરીને સુધારે વધારે-કરી પિતાના ધર્મને વધુ ને વધુ ફેલાવવામાં સધળા મથે એવી આ લેખકની અંતઃકરણપૂર્વક વાચકન્દ પ્રત્યે પ્રાર્થના છે. પિતાનો ધર્મ સુધારો પોતાના કુટુંબીઓની-પિતાના સગા-વહાલાની–પોતાના મિત્રોની-અને પિતાની ન્યાત અને પછી પોતાના દેશની ઉન્નતિ કરવામાં દરેક માણસ મળે એવી વાચકન્દને પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉન્નતિ કયારે થાય કે જ્યારે પિતામાં પિતાના ધર્મ પ્રત્યે–પિતાના ધર્મગુરૂ પ્રત્યે પૂજ્યભાવ થાય ત્યારેજ અને તે પૂજ્યભાવ ક્યારે ઉપજે કે જ્યારે તે ગુરૂ મહામાના શબદ ઉપર આપણી પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે જ ! ! !
વાતે હે પ્રિય વાંચક! તું ત્યારે ગુરૂ પ્રત્ય-ધર્મ પ્રત્યે--માનની લાગણીથી-અને પૂજાભાવળી--અપૂર્વ શ્રદ્ધાથી જે !!!
-
-
-
कविता लखनार शोखिन महाशयोने प्रार्थना अने
गुजराति पिंगळनो अनुवाद.
(લેખક પાનાચંદ જેચંદ-મુંબાઇ.) વર્તમાનપત્રો, માસિકે, ચોપાનિયાં વિગેરે માં આવતી કેટલીએક કવિતાએ દ્રષ્ટિગોચર કરતાં મથાળે ગોટક, ભુજંગી, ઉપજાતિ, વસંતતિલકા વિગેરે છંદનાં નામ આપવામાં આવે છે અને તે અક્ષરમેળ માત્રામેળ એમ બે પ્રકારે છંદ શૈલિથી તપાસતાં લખનાર મહાશ્રય બિલકૂલ તે થકી અજાણ છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. અમુક માસિકપર કવિતા મોકલી આપનાર અને કવિતા દાખલ કરનાર બન્નેને છંદ શાસ્ત્રનું પુરતું જ્ઞાન હોય તે સેનું ને સુગધ કહેવાય પણ અન્ય જને પાસે નામીચાં અને સારા વિદ્વાનોના પરિચયવાળાં માસિકો વિગેરે હાંસીપાત્ર થાય તે શરમાવા જેવું છે. કદાચ લખનાર મડાશયોના ઉચ્ચાર મનરંજક તથા અનુપ્રાસ મળતા હોય છે પણ કંદ નામ કર્યું તો છંદ શૈલીની પણ કાળજી રાખવાની જરૂર છે. છંદ એલીની માહીતી નથી ને તેવાજ રાગમાં કાવ્ય લખવું છે તે જરૂરથી છંદ