________________
મહત્વકાર્ય સમીક્ષા.
महत्वकार्य समीक्षा.
૨૪૬
(લેખક શેઠ જયસિંહ પ્રેમાભા‰, કપડવણજ.)
શું વિશ્વમાં એક મનુષ્ય મહત્વનું કાર્ય કરી શકે તેમ છે ? હા, એકજ મનુષ્ય મહત્વ કાર્ય કરી શકવા સમર્થ છે. જે મનુષ્ય ધારે તે કાર્યને કરી શકે છે. દાખલા તરીકે-એડીસન તરફ દ્રષ્ટિ ફેરવા તે એકલાજ શેાધ કરે છે. વિચારના તેના મંદિરમાં કેટલા મનુષ્ય મદદ કરતા હોય છે ! તે એકલાજ વિચાર કરે છે અને શોધ આગળ ચલાવે જાય છે, તેવીજ રીતે ચેગના સામર્થ્યને પ્રગટ કરનાર પેલા યેાગીની તરક દ્રષ્ટિ વા. ત્યાં કાણુ કાણુ છે ? તે એલેજ માલમ પડે છે. અને તે એકલેજ અલૈકિક સામર્થ્યને પ્રાપ્ત કરી શકે છે, એક લેખક તરફ દ્રષ્ટિ ફેરવે. તે એકલે અનેક પ્રકારનું જ્ઞાન મળે એવા ત્રયને રચે છે અને અનેકને હિત થાય એવા વિચારેને દર્શાવે છે. દાખલા તરીકે મી. મલબારીએ અનેક સંસાર સુધારાના વિચાર કરી પાત્ર એકલાનાજ પ્રયત્નથી અન્યના હૃદયમાં તેમજ સરકારના હૃદયમાં પણ ઠસાવાને પાતાના વિચારને અમલમાં મુકવાતે સર્વે ક્રૂરજ પાડી અને તે પોતે એકલેન્ટ તેમ કર્યું. તેમણે ધાર્યું તેા પોતે એકલે પાર પાડયું. અનેક પ્રથા દ્વારા, માસીકદારા તેમજ પેાતાના સબંધીઓ દ્વારા. તેવીજ રીતે ગેાખલેો દાખલો લઇએ, તેમના દેશહિતના વિચારને તે કેવા પોતે એકલાજ પાર પાડે છે તે તરફ દ્રષ્ટિ કરશ. તેવીજ રીતે રોઝશાહ મહેતાને દાખલેો લઇ શકાય, તેવીજ રીતે હાલના તેમજ પૂર્વના એટલે કે પ્રથમ થઇ ગયેલ અનેક મહાન પુરૂષના દાખલા તપાસે. તેએએ ધારેલાં કાર્ય પાતે એકલાજ પાર પાડવા સમર્થ થઈ શકયા છે અને એ રીતેજ અનેક મહત્વના કાર્યના નીવડેા આવેલ છે અર્થાત્ જો મનુષ્ય ધારે તે અનેક મહત્વનાં કાર્યો પોતે એકલેન્ડ પાર પાડવા સમર્થ થઈ શકે તેમ છે. સૂર્ય એકલોજ સત્ર પ્રકાશને આપે છે. કળીકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે એકલાએજ સર્વત્ર ધર્મને ઘોષ પ્રસરાવી દીધા હતા. એક એન્ટ સખ્યા પૂર્ણ છે તેમાંજ ધૃતા રહેલ છે અનેકના ભાગ થઇ શકે છે પશુ એકતા વિભાગ છે નહિ. અનેક અનુપરમાણું પણ એકધાજ રારૂ થાય અર્થાત જે મૂળ શોધવા માંડીએ તે એક આવી અફવું પડે છે. તેવીજ રીતે એક મનુષ્યજ સર્વ કરવા સમર્થ છે.
પ્રીય વાંચક! તમે પ્રત્યેક એક ડાા છતાં તમે તે કાર્ય કરી શકવા સમર્થ છે. તેમજ સર્વોત્તમ મહાન કાર્યને કરી રકા છે. એ ઉપર આધાર ન રાખે! અત્યંત ખીજાના આ ધારની કંઇ જરૂર નથી, તમે એકલાજ સર્વથી અધીક છે. અર્થાત્ તમે એકલાજ સર્વ હેતુ સિદ્ધ કરી શકેા તેમ છે. માટે તમે એક છે! એમ જાણી પ્રસન્નતાનેજ સેવે
કોઇ પણ મહાન કાર્ય કરવાને સંખ્યાબંધ મનુષ્યેાની જરૂર નથી. જ્યારે એક મનુ” ખ અનકના ઉપરી થવાને લાયક છે તેા પછી અધીક મનુષ્યાજ મેટું કામ કરી શકે એમ કેમ કહી શકાય. તારા તા અનેક હોય છે પણ્ એકજ ચંદ્ર સર્વત્ર અધકારને નાશ કરી નાંખે તેમજ એકલા ચંદ્રે સર્વત્ર તિમિરનો નાશ કર્યો.
જેને કાઇ પણુ મારું કાર્ય કરવાના ઉત્સાહ, હાંસ અને વેગ છે તે મનુષ્યને ખીજાની