________________
પદારા ગમન.
૨૩૮
કામ સમિતિ નથી પણું ઉલટ વધે છે. જેમકે પામર જનોની ધામા (ખસી કંઈ હાથથી ખરજ કરવાને લીધે ઘટતી નથી. એ તે જેમ જેમ વધારે ખવામાં આવે તેમ તેમ ઉલટી વધ્યા કરે છે” તે મુજબ સમજ્યા વગર મિયા ભર્મથી કામને શાંત કરવા ઇચ્છતાં તેને બદલે પ્રજવલિત કરે છે. મદિશ (દારૂ) પાન કરવાથી વિશેષ કેફ ચઢતે જાય છે તેમ તેમ તેનું પાન કરવા કેફી બહુજ લલચાય છે. તે મુજબ વિષય રસને વધારવાથી દિન પ્રતિદિન તેને ચાસ વધતું જાય છે પણ કદાપિ ઘટતા નથી, તેથી તે મોહ મદિરાથી વિષય સુખમાં જ મસ્ત થયેલ મુખે મનુષ્ય સારાસારને વિચાર કરી શકતા નથી. કહ્યું છે કે“નામાં સેવ પરસિઝ કામાંધ કંઈ પણ જાણી શકવા સમર્થ થતું નથી. જન્માંધ વિગેરે બીજા અંધો આ ભવમાં સુખ આપનારા લાજ, આબરૂ વિગેરેથી ફરી તેને છોડતા નથી તેમજ પરભવના કષ્ટોથી પણ ડરતા રહે છે. પરંતુ કામાંધ મનુષ્યો તે બાબત જરાએ લક્ષ નહિ આપતાં પિતાનું આયુષ્ય પશુઓના જીવન મુજબ ગુજારી અમુલ્ય મનુષ્ય ભવ પામ્યા છતાં પણ અવિવેકથી પામયાલ થાય છે. પરદારા સંગથી આ ભવમાં તેમજ બીજા ભમાં અત્યંત દુઃખ પ્રાપ્ત થાય છે. તે માટે આપણને શ્રેય માર્ગે નીતિથી ચલાવવા આપણા પૂજ્ય પુર ઘણું જણાવી ગયા છે અને જણાવે પણ છે કે –
सर्वस्वहरणं बंध, शरियावय वच्छिदां ॥
मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ।। ८ ॥ ભાવાર્થ –પરદારામાં આસક્ત પુરૂષે આ લોક્માં (રાજ તરફથી) સર્વ ધનનું હરણ, બંધન અને શરીરના અવયનું છેદન આદિ દુઃખે પામે છે તથા મરણ બાદ ઘોર નરકમાં જાય છે. તેવું વિચારી પરસ્ત્રી ગમનના નિંદીત કર્મને છેડી દેવું. (૮)
इह विनाश्य आत्मानं, कुलंकलंकयित्वा अकीर्त्याक्रांताः ॥
अति दुस्सह नरक दुःखाग्नि, ताप तप्ताः भ्रमंतिभवे ॥ ९॥ ભાવાર્થ –પરસ્ત્રીની પ્રીતથી છતાં પિતાને બગાડી, કુળને કલંકિત કરી, અપકીર્તિ પામીને બળતા સંસારમાં અતિ નહિ ખમી શકાય એવી દુઃખ રૂપ અગ્નિના તાપમાં તપ્ત થઈ છો ભમ્યા કરે છે. (૯)
लावण्य पुण्यावयवां, पदं सौंदर्य संपदः॥
कला कलापे कुशला, मपिब्रह्मात् परस्त्रीयं ।। १० ।। ભાવાર્થ –લાવતાએ કરી પવિત્ર અવયવાળ, સેંદર્યતાની સંપદાના ઘર સમાન અનેક કલાના સમુદાયમાં કુશલતાવાળી હોય તે પણ પરસ્ત્રીને ત્યાગ કરે. (૧૦)
नासकत्या सेवनी याहि, स्वदारा अप्युपासकैः ॥
आकरः सर्व पापानां किंपुर्नः, परयोषितः ॥ ११ ॥ ભાવાર્થ-આસક્તિ પૂર્વક પિતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તે સર્વ પાપની ખાણ સમાન પરસ્ત્રી માટે તે શું કહેવું? અર્થાત પરસ્ત્રી તે નજ સેવવી. ( ૧૧ ).
नपुसकत्वं तिर्यकत्वं, दौर्भाग्यं च भवेभवे ॥ भवेन्नराणां स्त्रीणां, चाऽन्यकांतासक्तचेतसां ।। १२ ।।