SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા સ્તવન, (૨) ( હવે મને હરિનામથી નેહ લાગે. ) વહાલા મને પ્રભુ નામથી લય લાગી, મારા લવની ભાવટ ભાગી રે. આપ-નિરાગી વહાલા, બાળ છે રાગી પ્રભુ, આપને ભજવાને આવે, મહેર કરીને જનજી તારી લેશે તે, મુજ ભવ ભય દૂર જાવે. રણ ને દેશ બેક પાપ કરાવે રે, મુક્તિ ન જેથી કે પાવે, આમ કૃપાળુ પ્રભુ, નામ લેવાથી, મંગલ મંગલ “ હરિ ” થાયે ર. ૫ મી. મિ. સને. ૧૮૧૩. ચકલાસી વાલ૦ એચ. સી. શાહ હેડમાસ્તર. સ્તવન, (૩) (અરે હય વાર પરદેશી—અ રાગ. ) અરે ! એ મન! તું મરા, સમજ આ દુનિયાનેર, સમજ આ દુનિયાને, સમજ આ દુનિયાનેરે. અરે ફા તું મોહ માયામાં, નથી બારી હવે તારી; ભજીલે “નેમ” પારીને, દુનિયાં જુઠ્ઠી યારી. અર અર! એ બાળ બ્રહ્મચારી, તુને દેશે ગતિ સારી; ધણને એહ તારે છે, ને પણ લેશે તે તારી. પ્રભુની પાસ માચુ છું, “મને પણ પાર ઉતારે;” “હરિની ' એજ છે ઇચ્છા, પ્રભુ મુજ “નેમ " બલિહારી. અરે, ૫ મી. મ. સને ૧૯૧૩ એચ. સી. શાહ. ચકલાશી. હેડમાસ્તર. અરે,
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy