________________
સમાલોચક અને સમાલોચના. “તમાઢોવર અને સમાજના”
લેખક. મુનિ, બુદ્ધિસાગર. મુકામ રૂ.) આજકાલ સમાલોચના કરનારા સાક્ષર સમાલોચકોની સંખ્યા કુદકે અને ભુકે અળસીમાં ની પેઠે ઉભરાઈ જતી દેખવામાં આવે છે. ઘણખરા સમાચકેતો પોતાનો પક્ષ જાળવવાનું ધ્યાન ધારીને સમાલોચનાનું ભુંગળ ભરી છપાવીને લેકની આગળ પોતાની સમાલોચક બુદ્ધિની કિંમત કરાવે છે.
સમાલોચના કરવાને પ્રથમ સમાલોચના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ.
જે જે ગ્રન્થની સમાલોચના કરવામાં આવે છે તે ગ્રન્થના વિષય અને કર્તા કરતાં પિતાનામાં વિશે જ્ઞાન હોવું જોઈએ એમ સમાલોચકે વિચાર કરવો જોઈએ. જે જે ગ્રન્થમાં લખેલા વિષયોની સમાલોચના કરવામાં આવે છે તે વિષયને પરિત સમ્યમ્ અવલકવા જોઈએ અને પશ્ચાત્ જે વિષય ઉત્તમ હોય તેની પ્રશંસા કરવી જોઈએ અને જે વિષય બરાબર ન લખાયો હોય તે વિષયને કટ્ટાન્તની સાથે અમુક રીતે આલેખવો જોઈએ એમ લખીને અને ભિપ્રાય દર્શાવવો જોઈએ. સમાચના કરનારે અંગત વૈર, હેપ, ઇર્ષ્યા, પક્ષપાત અને સંકુ ચિતદષ્ટિને ત્યાગ કરવો જોઈએ. સંકુચિત દૃષ્ટિથી સમાલોચના કરનારાએ પોતાનું સ્પષ્ટ ઉદય બહાર જાહેર કરી શકતા નથી.
સમાલોચના કરનારે અન્યકર્તાની ચોગ્યતા અને તેના આશયને અવબોધ જોઈએ. પ્રન્થકત્તાના આશયને જાણયા વિના પિતાની દષ્ટિ પ્રમાણે ગમે તેવો અભિપ્રાય બાંધ્યાથી ગ્રન્યકર્તાની લાગણીને દુઃખવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ગ્રન્થકત્તાના અમુક વિષયથી જગતને કઈ જાતને ફાયદે થનાર છે તે સંબંધી ખાસ લક્ષ રાખીને સમાલોચના કરવી જોઈએ.
સમાલોચના કરનારમાં સ્વાર્થબુદ્ધિ અને પરતંત્રતા ન હોવી જોઈએ. પ્રખ્ય કર્તની સાથે તેને અમુક સ્વાર્થ સંબંધ હોવાથી અને તેની સિદ્ધિના અર્થે વાહ વાહનાં બણગાં ફકવાં ઈત્યાદિ લખાણોથી સ્વાર્થબુદ્ધિ તુર્ત જાણુશકાય છે અને સમાલોચનાને સ્થાને સ્વાર્થલોચનાનો વાચકેને ભાસ થાય છે. પરતંત્રતાની બેડીમાં જકડાએલ અમુક પ્રશ્વના વિષયની સમ્યમ્ આલોચના કરી શકતા નથી. પરસ્પર એક બીજાની પ્રશંસા કરનારાઓ ગ્રન્થની ઉત્તમ રીતે સમાલોચના કરી શકતા નથી. અમુક બનાવેલની અમંકે સામી પ્રશંસા કરી અને ઉત્તમ સ્વાભિપ્રાય દર્શાવ્યો તો અમુકે બનાવેલા પ્રન્થની અમુક સામી પ્રશંસા કરવી જોઈએ. કારમાળ વિવાદd, રાણ. મા જે પરજા વરણાં પ્રતિ ૩eveઃ ૨ ઉઠોના વિવાહમાં રાસભો વેદપાઠ કરનાર બન્યા. રાસોએ ઉંટને કહ્યું અહો ઉટે. તમારૂ કેવું સુન્દર રૂપ છે ? રાસની આવી પ્રશંસાધ્વનિ સાંભળી ઉટેએ પ્રશંસા કરીકે અહો રાસભો ! તમારે કેવો સરસ ધ્વનિ છે. કેટલાક ગ્રન્થકાઓ પરસ્પર આન્તરિક સંબંધી સામા સાભી એકબીજાના ગ્રન્થની સમાલોચના કરી ઉપરની કહેવતને અનુસરે છે તેથી સમજવાનું કે તે ગ્રન્થ કર્તના વિચારેની ખૂબીઓ તથા દે કયા ઠેકાણે છે તે અવલોકવાનો પ્રસ્થાને તથા વાચકોને પ્રસંગ પ્રાપ્ત થતું નથી.
સમાચકમાં મધ્ય ગુણ હવે જોઈએ. તે ઉપરચોટીઉ પ્રસ્થનું અવલોકન કરનાર ના હેવો જોઈએ. કેટલાક સમાચકને અમુક વિદ્વાને સારે ગ્રન્થ લખ્યો છે તેમ