SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણ રજ માટે હું ભયજને ! કાલે કરવાનુ તે આજેજ કરી હ્યા. પાછલે પ્રહરે કરવાની બ્રારણુા રાખતા હો તે પ્રથમ પ્રહરમાંજ સાધી લ્યે કારણ કે- મનુષ્યનું કાર્ય કરાયું છે અથવા નથી કરાયું' એવી વાટ મૃત્યુ જોતા નથી કાલ કરે સે આજ કર, ખાજ કરે સે અ; અગમ ગતિ હૈ દેવકી, પડા રહેગા સમ. * Are you in ernest seize this very minute, What you can do, or thik you can begin it. Fanst. ૧૯ “ જો તમે કૃતનિશ્રય હેા તા આજ ક્ષણુને પકડા ! અને જે તમે કરી શકેા વા ધારા કે તે કરી શકશે તેને આરો. 39 મહાન ફ્ળના અભિલાષી સ્વાશ્રયીઓએ પ્રથમ તા સત્તમાગમ કરીને સક્રિયાનું વ રૂપ સમજી લેવું પછીથી તે સત્કાર્ય દૃઢ નિશ્ચયથી કરવાના પ્રયત્ન કરવા. Who never tries, Cannot win the Prize જે કદી માર્ભે નહીં તે પૃળ મેળવી શકે નહીં. જો ન કરે બલ તો ન મિલે ફૂલ, यत्ने कृत यदि न सिद्धति कोऽत्र दोषः • પ્રયત્ન કરે તે સિદ્ધિ ન થઇ તે તેમાં શે! દેખ છે ?? જેથી કાર્યની સિદ્ધિ ન થઇ તે તપાસી તેમાં રહેલી ખામીને દૂર કરી પુન: પ્રયત્ન કરવા પરંતુ તેમાં દૈવને દોષ ન કાઢવે એમ થશે તે ભવિષ્યમાં કાર્ય સિદ્ધિ થશે એ સવિત છે. छिद्रेष्वनार्या बहुली भवन्ति દ્રા જોવામાં અનર્થ બહુ હેાય છે. માટે પારકાનાં છિદ્ર જોવાની ખુદ્ધિના ત્યાગ કરવા. મૂલ્ય આપ્યા વિના કાઇ પણ પદાર્થની પ્રાપ્તિ થતી નથી જે હું છે તેજ લે છે. કઇ પણ આપે છે તેજ પામે છે. સર્વે મનુષ્યાને આળસ, શરીરસુખ પ્રમાદારનું અમિદાન વિશેષ ફળની પ્રાપ્તિ કરાવી આપે છે એવા આલસ્યાદિક પ્રતિબંધકારક સ નાના ભેગ આપીને ઉદ્યાગાદિ શક્તિને સંપાદન કરવાથી -ધારેલી ધારણાઓ પાર પડે છે. કૃતકાયામાં સિદ્ધિ મળે છે. ઉઘમ-સાહસ-ધૈર્ય-બલ-બુદ્ધિ અને પરાક્રમ એ ખ઼ ગુણાનું જેની અંદર અસ્તિત્વ છે તે પુરૂષ યથેચ્છ પ્રાપ્ત કરી શકે તેમ છે. સતત્ ઉત્સાહ-ઉદ્યાગ અને રૂ। પ્રયત્ન એ ઉન્ન તપદ પ્રાપ્ત કરવાની નિસરણી છે. १ः कार्य मद्य कुर्वीत पूर्वापराण्डिकम् नहीं प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम्
SR No.522049
Book TitleBuddhiprabha 1913 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages59
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy