SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સતપણું. કપલ सत्पY. પ્રકરણ બીજું વિશ્વ. (હરબર્ટ વોરનના લેખને અનુવાદ) (અનુસંધાન અંક ૩ ના પાને 9 થી.) (લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ.) માણસ, ફિરસ્તા વિગેરે છવદ્રવ્યનાં દ્રષ્ટાંતો ઉપર બતાવ્યાં છે. આ છવદ્રવ્યની મને લિન સ્થિતિનાં દ્રષ્ટાતિ છે. મનુષ્ય, ફિરસ્તાઓ વિગેરેની અંદર કુદરતી રીતે અદ્રશ્ય આમા, સંભ્રમ રીતે, દ્રશ્ય અને સ્પર્શનીય પુગલીક વસ્તુ સાથે ભળેલો છે તેથી કરી જેવી રીતે લીંબુનો રસ પાણીઅને ખાંડના ઉમેરવાથી મીઠે લાગે છે તેવી રીતે તે જ્ઞાનેન્દ્રિયમાં દ્રશ્યભાસે છે, ઉપર મુજબ કરેલા મીઠા લીંબુના રસમાં જેમ લીંબુનો ખાટો રસ અદ્રશ્ય રીતે રહેલો છે તેવી રીતે આમાં તેની પવિત્ર સ્થિતિમાં અદ્રશ્યપણે રહેલા છે. આવી રીતે પહેલી જાતના દ્રવ્યનું સતપણું પ્રતિપાદન કરેલું છે અને તે ( છવળ ) એકજ વ્યક્તિને વિશ્વવ્યાપક પણે મોટો આત્મા નથી પણ જનસમુહમાં અરસ્પરસ પ્રતિબંધકપણે રહેલા વ્યક્તિગત ભિન્ન ભિન્ન આત્માઓ છે. આપણે હવે અજીવ દ્રવ્યના પિટાવિભાગ કરીશું. અજીવ પદાર્થ : જે સઘળી નીચે સત વસ્તુઓ બતાવવામાં આવી છે તે સર્વ માં જવ ને ગુણ અંતર્ભવે છે. અછતના પાંચ પ્રકાર છે તેમનાં નામ – 1. Matter. પુદ્ગલાસ્તિકાય. 2. Space. આકાશાસ્તિકાય. 3. An ether the fulcrum l ધમાંતિકાય (ગતિસહાયક) of motion. ઈ. 4. An ether the ful. creem of rest in the અધર્માસ્તિકાય ( સ્થિરતા આલંબન ) sense of not moving. 5. Time (which is only) - a figurative sense a કાળ (જે ઉપચારથી માત્ર દ્રવ્ય છે) Bubstance, આ સઘળી વસ્તુઓ લાગણી કે ચૈતન્ય વિનાની છે. પુદગલાસ્તિકાય. આ રસાયનશાસ્ત્રથી અને ચિકિત્સાથી ઘણી સારી રીતે સમજી શકાય તેમ છે. આમાં જે સત્ દ્રવ્ય છે તે આખરનું, અવિભાજ્ય-પરમાણું છે. પરમાણુઓના પદાર્થો બને છે પરંતુ પરમાણુઓ કે કાઈ બીજા પદાર્થનાં બનતા નથી. હાલનું વિજ્ઞાન શાસ્ત્ર પરમાણુની જે જાડાઈ બતાવે છે તે જૈનોની વિચારપૂર્વક અને બુદ્ધિગમ્ય રીતે બતાવેલી જાડાઈ કરતાં ઘણું વધારે છે. હાલનું વિજ્ઞાન શાસ્ત્ર જે પરમાણુનું પ્રમાણ સાબિત કરે છે તે જૈન દ્રષ્ટિએ જોતાં અસંખ્ય પરમાણુનું બનેલું છે તેથી તે ખરી રીતે છેવટનું અણુ નથી
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy