________________
બુદ્ધિપ્રભા
પર
તરફ વાળવા ઢાય અને જગમાં વીર ગાવું હેાય તે સત્ય વચનની ટેક ધારશુ કરવી. સત્ય વચન ને પાલન કરવાથી ખીજીવાર પ્રતિજ્ઞા પાળવામાં હજારગણું આત્મામાં ખળ પ્રગટે છે. જે મનુષ્યે નાની નાની બાબતમાં પણ પોતાના શબ્દની કિંમ્મત આંકી શકે છે તેમની વાણીમાં અલાકિક તેજ સ્ફુરી નીકળે છે અને તેને આત્મા ધૈર્યથી પ્રકાશે છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં મરણુ એ મરણુ નથી પશુ ઉત્તમ જીંદગીનુ શુભ્ર જીવન છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં વખતના ભેગ આપવે પડે છે અને પેાતાના આત્માને અપ્રમાદી ખનાવવે પડે છે. પ્રતિજ્ઞા લંગ એ એક જાતનું મરણુ છે તેથી ઘરા પુરૂષા પ્રતિજ્ઞા પામન કરવામાં શીને પશુ દૂર મૂકી પ્રયત્ન કરે છે. પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પેાતાના આત્માની *સૈટી થાય છે અને આત્માના અધિકાર સમજાય છે.
નાની પુરૂષ પ્રતિજ્ઞા પાલકને વખાણે છે. પ્રતિજ્ઞા પાલકને દેવતાઓ વધાવે છે અને તેના મહિમા સ્તવે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્ય જગતમાં સત્યના વ્યવહાર જાળવી શકે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્યા જગમાં સત્યની પ્રતિષ્ટા વધારે છે અને વિશ્વાસને પાકે છે અને નીતિના માર્ગને સ્વચ્છ કરે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્યેાની કીર્તિથી જગત છવાઈ જાય છે. પ્રતિજ્ઞાપાલક મનુષ્યાથી જગતની સત્યમર્યાદા જળવાઇ રહે છે. પ્રતિજ્ઞા પાલક મનુષ્ય એ કલ્પવૃક્ષ અને ફામ કુલથી અધિક છે, જે પ્રતિજ્ઞાને પાળવા સમર્થ થાય છે તે માખી દુનિયાનું પાલન કરવા સમર્થ થાય છે, જે મનુષ્ય પ્રતિજ્ઞાને પૂજે છે તે ધર્મને પૂજે છે અને તે દેવને પૂજે છે અને તેમા પાતાને પૂજે છે. જે મનુષ્યે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તે પોતાના આત્માથી વિમુખ થાય છે. જે મનુષ્યે પ્રતિજ્ઞા પાલન કરવામાં ખરે ખરે સક્ષ રાખે છે તે સત્યની પાસે જવામાં ખરેખર લક્ષ રાખી શકે છે. જે મનુષ્યા પ્રતિજ્ઞા પાલન રૂપ ચારિત્ર્યને નભાવી શકતા નથી તે મેાહુના સેવક બને છે અને તેએ કાયરમાં ગણુાય છે. જે મનુષ્ય જે જે વખતે જે જે એલે તે તરફ રૂચિ ધારણુ કરતા નથી અને આપે માં વચનેાને સાપે છે તેઓ પેાતાના આત્માને ઉત્તમ બનાવી દાકતા નથી.
માલેલા આલ પાળવાને સમય વુ એજ બળવાન થવાની પ્રથમ નિશાની છે. ચારે તરના વિચાર કરીને કાઇ કાર્ય કરવાનું વચન ખેાલવુ અને ક્રાને અમુક પ્રતિજ્ઞા વચન આપવું પશુ પશ્ચાત્ અનેક પ્રકારની ઉપાધિ આવે મેલેલા વચનથી ભ્રષ્ટ થવું નહિ, તમારા આમાને ઉચ્ચ ખનાવવા હોયતે પેાતાની પ્રતિજ્ઞાના શબ્દ તરકે લક્ષ આપે. જે જે સમે જે જે પ્રસંગેકમાં જે જે પ્રતિજ્ઞારૂપે સર્વની સમક્ષ વા પોતાના આત્માની સમક્ષ ખેલાયુ હોય તે પ્ર માણે વર્તો એટલે સુખના ભોક્તા બનશે.
-----
આ પ્રેમ ! મધુર પ્રેમ ! તેં મને યુગેાના યુગા સુધી ગ્યા છે. કડીમાં શત્રુ અને મિત્રની પાછળ સતાઇને, ઘડીમાં નિધ અને સ્તુતિમાં અદ્રશ્ય થઈને, લડીમાં આનંદ અને અન્ને કારમાં ખોવાઈ જઈને, ઘડીમાં વિપત્તિ અને દુ:ખે!માં ખાઇ જને, ઘડીમાં સંસારના સફામાં લપાઇ જઈને.