SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ अ० ज्ञा०प्र० मंडळ तरफथी. પ્રગટ થયેલ નવીન ગ્રન્થો. @ જૈન ઐતિહાસિક રાસમાળા–પૃષ્ટ 408 - હત પાકી બાઇન્ડીંગ કી. માત્ર રૂ. 10-0 ) અમદાવાદના નગરશેડના પૂર્વજ, જૈનોની જાહોજલાલીમાં અગત્ય ને ભાગ ભજવનાર, બાદશાહિ ફરમાનો અને માન મેળવનાર, ચમત્કારીક રીતે તંત્રને પ્રભાવ પામનાર, ગાયકવાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાનું (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજ સાથે માનભર્યો સંબંધ જાળવનાર, વિર્ય શ્રી શનિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા યોગ્યચરીત્રો પદ્યમાં રાસરૂપે અને ગદ્યમાં ભાવાત્ર સાથે અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવાયેગ્ય હકીકત સાથે, અને આખા કુટુંબની વંશાવલી જે 16 પ્રણની થઈ છે તે સાથે તેમજ બાદશાહી–ગાયકવાડી-અંગ્રેજ સરકારના ફરમાનેની નકલે હાથે આગ્રન્થ ઘણેજ ઉપયોગી અને જાણવા જેગ્ય થયેલ છે. મહેનતના પ્રમાણમાં કીમત કંઈજ નથી–કઠીણ શબ્દોને શબ્દાર્થ કેષ પણ આપે - ઉપરાંત 11 પ્રાચીન મહામુનિઓના રસો અને ચરીત્રો આ ગ્રંથ માં આપ્યાં છે જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજેને જાણવા રોગ્ય અને અનુકરણ કરવા ગ્ય છે. 1 રાસનાં નામ (1) લહિમસાગર સૂરિ (2) નેમીસાગરોપાધ્યાય. ( 3 )વિજય દેવસૂરિ ( 4) વિજય નંદ સૂરિ, (5) કલ્યાણુવિજય ગણિ, (6) સત્યવિજય પન્યાસ, (7) કરવિજય ગણિ (8) ક્ષમાવિજય ગણિ (9) છનવિજય ગણિ, (10) ઉત્તમ વિજયજી પન્યાસ, (11) પદ્મવિજયજી ગણિ - છછછછછછુટ્ટર છું આ અધ્યાત્મશાન્તિ આવત્તિ બીજી. હું પાકી બાઈન્ડીંગ પ્રષ્ટ કર, કી. રૂ. 0-3-0 ખરેખર શાન્તિને આપના રે આ લઘુગ્રન્થ અહોનીશ અભ્યાસપીઠની માફક મનન કરવા યોગ્ય છે. શ્રીમદ બુદ્ધિસાગરજીએ તે સં. 159 માં લે છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. અન્ય અપૂવ છે, વચનામૃત. યોગદીપક. ભ૦ ભાગ છો. ગરબોધ. તીર્થયાત્રાવિમાન ઇત્યાદી. થે દરેક ઘરમાં અવશ્ય હોવા જોઈએ (27 ગ્રન્થોના નામે અને કીંમત માટે વાંચે પાછળનું પૃષ્ઠ.).
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy