________________
મણંદ.
બેડીંગ પ્રકરણ
આ માસમાં આવેલી મદદ. પ----૦ શા. માણેકલાલ વસ્તારામ બા. દર વરસે રૂ. ૫) પ્રમાણે આપવા કહેલા તે મુજબ સને ૧૯૧૨ ની સાલના.
અમદાવાદ ૨૦-૦૦ શ્રી બાવીસ ગામના એકડાના પંચ તરફથી ઢા. વાડીલાલ બહેચરદાસ
હ. શા. તલકચંદ ચુનીલાલ ૧૬-૮- શા. હીરાલાલ રણછોડદાસ તથા શા. વાડીલાલ મગનલાલ તથા થા.
વીચંદ દેવચંદે મલી આપ્યા બા. પૂજા કરવાની કંતાન લાવવા માટે. અમદાવાદ, ૨૫-૦-૦ બાઇ ફુલી શા. ડાહ્યાભાઈ ચુનીલાલની વિધવા તરફથી . નથુભાઇ
દેલતરામ હ. થા. મહાસુખભાઈ છગનલાલ. ૧૫-૦-૦ શા. ડાહ્યાભાઈ લલુભાઈ. ૮૧-૮–૦
આ શિવાય શા. ગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકલદાસ તરફથી ધળા ઘને આટો મણ સાડાતેર મળ્યો છે.
નવા જૈન બેરીસ્ટર. આપણી કાનફરન્સના આ જનરલ સેક્રેટરી ભાઈથી મકનજી જે. મહેતા જેઓ ઈગ્લડ બેરીસ્ટરની પરીક્ષા અર્થે ગયેલા હતા તેઓ ચાલુ મહીનામાં તે પરીક્ષા પહેલા વર્ગમાં ફતેહમંદી સાથે પસાર કરી પધાર્યા છે. જેઓનું સન્માન મુંબઈના જૈનબધુઓએ બંદર ઉપર સારી સંખ્યામાં હાજર થઈ કર્યું હતુંઉપરાંત માનપત્ર અને પાટ આપવાની ગોઠવણ પણ થઈ છે—મી. મકનજી મુંબઈ આવ્યા બાદ તરત જ શ્રી પાલીતાણા તીર્થની જાત્રા કરવા પધાર્યા હતા તેઓ પાછી મુંબઈ આવ્યા છે, ઇચ્છીશું કે તેઓ પોતાના કાર્યમાં વિજય મેળવતા રહે અને ધર્મની લાગણી પૂર્વક ધર્મ કાર્યોમાં પણ અગાઉ કરતાં વિશેષ ઉ સાહથી કા કરે અને ફતેહ પામે.
શાંત માર્ત શ્રીમાન વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પંન્યાસજી મહારાજ
ગંભિર વિજયજી મહારાજને સ્વર્ગવાસ, ગયા પિવડી ૮ ના રોજ રાત્રિના અગીઆર વાગે માત્ર ટુંક વખતની બીમારી ભોગવી આ મહામા દેવલોક પામ્યા છે. આ ખેદજનક સમાચાર દેશો દેશ પ્રસરતાં સર્વે કાઈના અંત:કરણમાં ખેદ થયા વગર રૌ નડી હશે. મમ વયે વૃદ્ધ તેમજ સ્વભાવે શાંત, ભોળા અંતઃકરણના અને ક્રિયાપાત્ર હતા. જૈન આગમનું તેઓની સારૂં બારીક જ્ઞાન ધરાવતા હ, તેમના ઉપદેશમાં શાંતતા સરળતા યથાયોગ્ય જણાતી હતી. તેઓશ્રી એ સંસ્કૃતમાં જ્ઞાન સાર અને અધ્યાત્મસારની ટીકા, તેમજ દશત ધર્મ, પીસ્તાળીસ આ ગ, નવ પદ જી મહાજની પૂજાઓ, કેટલાંક લૂટાં સ્તવનો વિગેરે સાહિ ય લખી જૈન કામના ઉપકાર માટે જાહેર મુકવું હતું. તેઓશ્રી શાંતિના ઉપાસક હતા તથા નિરંતર જ્ઞાન, ધ્યાન પાનપઠ લખવું. ગ્રંથ શોધવા વિગેરે માંજ વખતનો વ્યય કરતા હતા. આ પા વિદ્વાન, શાંત મહામાના સ્વર્ગગમનથી જેમને ભારે ખેટ ગઈ છે. છેવટ ઉો મહામાના આ માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી વિરામીએ છીએ.