________________
૩૪૮
બુદ્ધિપ્રભા.
૫૦૦૦૦) શેઠ જમનાભાઈના પ્રથમના પત્નીના નામથી જીર્ણ પુસ્તારમાં આપવાના કહા
હતા. આ રકમમાંથી નીચે જણાવેલા મથે હાલ બહાર પડી ચુકયા છે.
સિદ્ધ હેમચંદ્ર વ્યાકરણ વૃહત ન્યાય સહિત. ખંડખાદ્ય
કયા લોક. પ્રમાં લક્ષણ
પ્રમાણ મિમાંસા ભાષા રહસ્ય અનેકાંત જય પતાકા.
સ્પાદક રહસ્ય હરિભદ્રો અષ્ટક-ટીક. આ સિવાય હાલમાં તત્વાર્થ વૃત્તિ અને સ્વાદાદ રત્નાકર છપાય છે. આ પુસ્તક વગર કિંમતે સાધુ સાધી વિગેરેને તેમજ પુસ્તક ભંડાર માટે ભેટ આપવામાં આવે છે. ૨૦૦૦૦) પાંચમી કોન્ફરન્સના પ્રમુખ બાબુ સાહેબ સિતાબચંદજી મહારે સ્થાપેલા જેને મદદ
પંડમાં આપ્યા હતા. પંચતીર્થની યાત્રા વખતે ભદ્રેશ્વરમાં, અંજારમાં, અને ઉનામાં ધર્મશાળા, ઉપાશ્રય અને દેરાસર વિગેરેમાં સમારે સાત આઠ હજાર રૂપીઆ
આવ્યા હતા.
સાધુજી મહારાજે તથા સારીજીને વસ્ત્ર પાત્રાદિક વહેરાવી સારી વૈયાવચ્ચ કર્તા હતા અને ઘણું ખરી વખત અષ્ટોતરી સ્નાત્ર ભણાવતા હતા ભયણની અંદર મણીનાથજી ભગવાનની સ્થાપનાના દિવસે તેઓ તરફથી સંધ જમાડવામાં આવે છે. તેઓ ઘણી વખતે ગુપ્તદાન દેતા હતા, તેમણે અમદાવાદમાં એક મફત દવાખાનું ખુલ્યું છે જેનું વાર્ષિક ખર્ચ સુમારે રૂ. ૧૦૦૦૦) નું છે. સરાસરી ૫૦૦ માણસે દરરોજ તે દવાખાનાને લાભ લે છે. અને એક પ્રાથમિક તથા એન્ગલો વર્નાકયુર જૈન કુલ ખોલી છે. તેમજ સંવત ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળ વખતે રૂ. ૩૫૦૦૦) ની ઉદાર મદદ પાંજરાપોળને કરી હતી, તેમજ તેનું ફંડ ઉઘરાવવામાં અથાક પરિશ્રમ લેઈ જાત મહેનત કરી ઘણું મરતાં ઢોર બચાવ્યાં હતાં. તેમજ અડસઠના દુષ્કાળ પ્રસંગે પાંજરા પોળને રૂ. ૨૫૦૦ આપ્યા હતા ને ઘણી જાત મહેનતનો ભોગ આ હ. દુષ્કાળ વખતે કાઠીઆવાડમાં સીઝાતા સ્વામી ભાઈઓને તેઓએ સારી મદદ કરી હતી, ભાવનગર ખાતે કેન્ફરન્સ મળી તે વખતે તેમણે એક લાખ રૂપીઆની સખાવત પિતા તરફથી જાહેર કરી હતી. ભાવનગરની બોડીગને તેઓએ રૂ. ૨૫૦૦૦) ની ઉદાર મદદ આપી હતી. કેમલાની પોળમાં તેઓએ એક સ્ત્રી શાળા ખેલી છે. દાનવીર શેઠ મનસુખભાઈ ગુજરી જતાં તેમની યાદગીરી કાયમ રાખવા જે ફંડ થયું છે તેમાં તેમના ભાઈ શેઠ જમનાભાઈએ પિતા તરફથી રૂ. ઉપ૦ ૦ળું આપવા જાહેર કર્યું છે. આ રકમ હજી વધવાની છે એમ આશા રાખવામાં આવે છે આ રકમમાંથી ક્ષયરોગીઓને રોગથી 'ઉદ્ધરવા માટે સેનેટરીઅમ બંધાવાનું છે. છાપરીપાલીના ખેડા ઢોરને માથે જે દેવું હતું તે પણ શેઠ જમનાભાઈએ આશરે રૂ. ૭૫૦૦ ૯ આપી તે ખાતાને ઋણમાંથી મુક્ત કર્યું છે. રૂ ૨૫૦૦૦) સેરથા ગામમાં શેઠ જમનાભાઈએ જીન મંદિર કરવા માટે આપ્યા છે. શેઠ મનસુખભાઈ જેવી રીતે પોતે કમાયા છે તેવીજ રીતે છૂટે હાથે ખરઆ ગયા છે. શેઠમનસુખભાઈની માફક તેમના ભાઈ શેઠ જમનાભાઈની પણ આવી જાતની ઉદાર સખાવતે જોઈ તેમના વિશે જેનોના હિતાર્થે ભવિષ્યમાં સારી આ ગાહી રાખવામાં આવે છે અને જન કેમને તેઓશ્રી પણ પિતાના જેટ બંધુની માફક એક સ્તંભ તુલ્ય થશે એવી આશા છે. તેઓની લગભગ અંદગી પર્વતમાં તેઓએર૦ લાખ રૂપીઆની જાહેર અને ગુપ્ત રીતે સખાવત કર્યાનું કહેવાય છે. આ સખી શેઠ સંવત ૧૯૬૯ ના માગસર વદી ૧૨ ને સનીવાર