________________
૩૪૬
મુહિકભા. હતા. તેઓને એક ભ્રાતા છે જેમનું નામ શેઠ જમનાભાઈ છે જેઓ ધર્મના, શ્રદ્ધાળુ, દયાળુ પોપકારશીલ અને ઉદાર વૃત્તિવાળા છે. તેમ શેઠ જમનાભાઈનાં પુષશીલ ધર્મ પત્ની શેઠાણું માણેકબાઈ પણ વિનયશીલ, ધમાલ અને ઘણું સુશીલ છે તથા શેઠશ્રી મનસુખભાઈને એક પુત્ર રત્ન નામે શેઠ માણેકલાલભાઈ જેઓ આગળ ઉપર સારી આશા આપે એવા લાયક છે. અને જે એની વય આશરે ૧૮વર્ષની છે તથા એક પુત્રીના પુત્ર નામે મણિભાઈ છે, જેઓની વય હાલ ૨૩ વર્ષની છે. શેઠ મનસુખભાઈ રવભાવે ઉદાર પરોપકારશીલ, તથા મિલનસાર સ્વભાવના હતા. તેઓની આ ઘણી મટી શ્રીમંતાઈ છતાં પણ તેઓ ઘણું સાદા હતા. તેઓ દક્ષ તેમજ દયાળુ હતા. કોઇના દગાબાજી પ્રપંચને ભોગ થઇ શકે તેવા તે નહતા. જે કેક તેમની પાસે મળવા વિગેરે ગયે હેય તેમના માટે સદાને માટે તેમનું રસૈડું ખુલ્લું જ હતું. દરરોજ પાંચ પચીસ આદમી તેમના રસોડે જમનાર હોય હોયને હેયજ, આવા પિતે ઉદાર દીલના અને વિનયશીલ હતા. તેમજ કોઈ આશ્રય લેવા ગયું હોય તેને યોગ્ય લાગે તે સારી મદદ કરતા હતા વેપારમાં પણ બાહેસ, કુનેહબાજ અને દીર્ધ દશ હતા. અને તેઓ ચાર ભીલોના માલીક હતા તેમજ બીજી કેટલીક મિલોના તેઓ ખાસ સલાહકાર હતા છતાં સર્વે કારોબાર પિતાની વ્યાપારી કુનેહથી એક સરખી રીતે ચલાવતા હતા. મુંબઈની લો રે મીલના પણ તેઓ માલીક હતા. આ મોટો વેપાર ચલાવનાર આપણે અન્ય સ્થળે આપણે જેને કામમાં ભાગ્યેજ જોઈશું. અમદાવાદ ગુજરાતનું પાટનગર ગણાય છે તેમાં કાપડ સુતરના ઉદ્યોગ માટે અમદાવાદ જે કીતિ સંપાદાન કરી છે તે મુખ્યત્વે કરીને આપણા આ મહુંમ શેઠને જ આભારી છે. શેઠની અમદાવાદ તેમજ મુંબઈમાં શરાફની પેઢીએ ચાલે છે તેના ઉપર પણ તેઓ સારી દેખરેખ રાખતા હતા, આવા મેટા વેપારી અને શ્રીમંત હોવા છતાં તેઓ કોઈ પણ પ્રકારના ઇલ્કાબની કે માન અકરામની લાલસા રાખતા નહોતાતેમનું જીવન કેવળ સાદાઈમાં જ વ્યતિત થતું હતું. આ લેખકને ટુંક અનુભવ ઉપરથી એવું જણાઈ આવ્યું છે કે શેઠશીના, સાદાઈ, વિનય અને સભ્યતાના ગુણની ઉંડી અસર તેમના કુટુંબની વ્યક્તિઓ ઉપર થઈ હોય તેમ લાગે છે. તેઓ સતત્ ઉદ્યાગી તેમજ ગંભીર હદયના હતા. શેઠજીએ પોતાના બાહુબળથી પિતાની દ્રવ્ય સંપત્તિમાં ઘણો વધારો કર્યો હતો કે જેથી તેઓ દોડાધિપતિ કહે વાને લાયક થયેલા છે.
શેઠ પ્રેમચંદ રાયચંદ કે જે નામાંકિત વેપારી તરીકે સમસ્ત ઇન્ડીઆમાં (હિંદુ સ્તાનમ) પ્રસિદ્ધિને પામેલા તથા દાદાભાઈ નવરોજજી કે જેઓ ખરા દેશભક્ત તરીકે સારી આલમમાં મશહુર છે, તેના પ્રતાપી મહાપુરૂષોનો આપણું આ મહૂમ શેઠને ઘણે સારો સંબંધ હશે. દરરોજ રહવારમાં ઉડી સામાયિક કરતા તેમજ દેવ પૂજા, ગુરૂવંદન અને નવસ્મરણ, ચરણાદિકને પાઠ વિગેરે કરતા હતા. તેઓને જેન ધર્મ ઉપર ઘણીજ આસ્થા હતી. શેઠના પિતા શેઠભગુભાઈ પણ ધર્મ કાર્ય કરવામાં નિરંતર તત્પર રહેતા હતા. તેઓએ અમદાવાદમાં રામજી મંદિરની પાળમાં દેરાસર બંધાવેલું છે, શ્રી કુંજય ઉપર ઘેટીની માગને રસ્તે એક કુંડ બંધાવ્યો છે અને બીજા પણ કેટલાક કુડાને જીર્ણોદ્ધાર કરાવેલ છે. શેઠ મનસુખભાઇના જન્મ વખતે ખુશાલમાં શેઠ ભગુભાઈ તેજ વર્ષમાં શ્રીસિદ્ધાચલજીને સંઘ કાઢો હતો અને ત્યાર પછી શ્રીસદ્ધાચલની નવાણું યાત્રાને લાભ લીધો હતો. શેઠ ભગુભાઈના નીટોએ શ્રા પસંજય તીર્ણપર હાથીપળ પાસે મુખજીનું દેરાસર બંધાવેલું છે આથી કરી