________________
સુહિમા.
સલનું સમેલન.
અત્રે માગસર વદી, ૫, ૬, ૭, શિનિ, રવિ, સૈમ, તા. ૨૮, ૨૯, ૩૦ નવેમ્બર સને ૧૯૧૨ ના રાજ હિંદુસ્તાનને શ્રાવક સંપ્રદાયના શેઠ અણુ કાણુછની પેઢીના બંધારણ ર્નાિમત્તે મેળાવડા કરવામાં આવ્યે હતેા. આમાટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આવાની વસ્તીવાળા પ્રાએ દરેક ગામ અને શહેરના શ્રી સંધ ઉપર આમત્રણપત્રિકા મા લવામાં આવી હતી તે ઉપરથી ઘણા ગામના આગેવાન સદ્દગૃહસ્થે અત્રે પધાર્યા હતા; આ મેળાવડા અત્રેના સુપ્રસિદ્ધ નગરશેઠ પ્રેમાભાઇ હેમાભાઇના વડામાં કરવામાં આવ્યે હતા. બહાર ગામથી સુમારે ૧૦૦૦) સગૃહસ્થેા પધાર્યાં હતા. બહારના તાકાને કાઇ પણ પ્રકારની અડચણ પડે નહિ તેના માટે ઉતારા, ભાજન, વિગેરેની બ્રીજ સરસ રીતે સગવડ કરવામાં આવી હતી. સ્વાગત કમીટી ખાતે શા. ઉમેદભાઇ દલીચંદ, જમનાદાસ સવ અને માહનલાલભાઈ મગનભાઈ વકીલ વિગેરેની નીમાય કરવામાં આવી હતી. મેળાવડાનું અધ્ય ક્ષ પદ નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઇને આપવામાં આવ્યું હતું.
રૂઆતમાં નામદાર વાઈસરેય લે હડીંગને દીલ્હી ખાતે કાઇ બદમાસે મારેલા ખામ્ભના સાઁભધ દિલગીરી જાહેર કરવાની દરખાસ્ત પ્રમુખ સાહેલ્મે રજુ કરી હતી અને ત્યારબાદ સરદાર શેડ લાલભાઇ દલપતભા અને નગરશેઠ ચીમનભાઈ લાલભાઈના થએલા અત્યંત ખેદુજનક મરજી સબંધી દીલગીરી દર્શાવનારી દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારબાદ સભાનુ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પેઢીના વહીવટ કર્તા તરફથી સધળા હિંસાભ રજી કરવામાં આવ્યા હતેા. તેના હિસાબની ચેખવટ, અને તેને માટે કાર્યવાહની રખાતી સત્તત્ કાળજી અને મહેનત નૈઇ દરેક પધારેલા સદ્દગૃહસ્થે સુરત પામી ગયા હતા. આજ સુધી જે કેટલાક બધુ આ પેઢીના હિસાબ વિગેરેની ચેખવટના સબંધમાં શ ંકાની નજરે જોતા હતા તેમને પણ ઘણો આનંદ ઉપજ્યેા હતેા અને તેમની શ ંકાનું સમાધાન થયું હતું. તેની અંદર જે જે હરાવે રજુ કરવામાં આવ્યા તે સધળા સર્વાનુમતે અને હુ થી પસાર કરવામાં આવ્યા છે. સભા તું કામ કાજ તેના નેતાએાએ ધીજ દુર દેશી વાપરી શાંતિથી અને વિઘ્ન રહિત પસાર કર્યું. હતું. અમદાવાદ એ ગુજરાતનું પાટનગર અને જૈન પુરી છે, તેમાં ઘણુા ધનાઢમા તેમજ કેળવાયેલા વર્ગ છે તેના તાજરૂપ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઇ વિગેરે નગરશેઠના વ શોએ મને અત્રેના મેનેજીંગ કમેટીના મેમ્બરે એ તેમજ સ્થાનિક પ્રતિનીધીઓએ પેઢીની આાજ સુધી સ્તુત્ય રીતે અાવેલી સેવાને માટે પધારેલ દરેક ગામના આગેવાને એ ધણી હર્ષી જાહેર કર્યો હતે. અને મુક્ત કંઠે તેમનાં વખાણુ કર્યાં હતાં. તેમજ મેળાવડામાં થએલ કામાજથી તેમજ તેમાં થયેલ ઠરાવેથી સંતુષ્ટ પામ્યા હતા. છેવટે પરમાત્માપસાયે શ્રી સંધનું કલ્યાણ થાઓ. તથાસ્તુ.
વિહાર.
પરમ પૂજ્ય યુર્ગાનષ્ટ મુનિ મહારાજ ત્રોમ ્ બુદ્ધિસાગરજી તા. ૧૦–૨-૧૩નાં રેાજ અપેારના ચાર વાગે અત્રેથી વિહાર કરી અત્રેના સુપ્રસિદ્ધ શે. મણીભાઇ દલપતભાઇ તથા જગાભાઈ દલપતભાઈની મીલમાં એક રાત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીયુત શેઠ. મણીભાએ તેમજ જગાભાઈએ મીલ ચલાવવી બંધ કરી હતી તેમજ ભીલને ધ્વજા તારણ વાવટાથી સઘુગારવામાં આવી હતી, ત્યાંથી વિહાર કરી જે દિવસે તેઓશ્રી પાનસર આવ્યા તે પ્રસ ંગે અત્રેથી ઝવેરીવાડાના ઘણા માજીસા તેમજ અન્ય કેટલાક બંધુએ તેમને વાંવા થૈ ગયા હતા. તે પ્રસ ંગે રા. કકલાસ ઉમેČદ તરફથી ત્યાં નવપદની પૂજા ભણાવવામાં આવી હતી તેમજ તેમના તરફથી સ્વામી વાસભ્ય જમાડવામાં આવ્યું હતું. મહારાજશ્રો ખીજે દિવસે પાનસરથી વિહાર કરી માણુસા થઈ વિન્તપુર પધાર્યાં છે,