SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ રર મુદ્ધિમભા. अध्यात्मज्ञाननी आवश्यकता. આ જગતમાં થ્યાત્મજ્ઞાનની પરિશુતિવિના ચાન્તિનો માર્ગ શોધવામાં આવે તે કદિ ખરી શાન્તિના માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. પાતાના આત્માને આળખા. પેાતાના આત્મા તરફ લક્ષ રાખા. પાતાના આત્મા શું કહે છે તે સાંભળે પેાતાના આત્મા કેવા છે તેના સબંધી ખૂબ ઉંડા ઉતરીને વિચારે કરે. ગુરૂગમ લેઇને પેાતાના આત્માની ખરીક્ષાન્તિના રસ સ્વાદ. પશ્ચાત્ તમે અધ્યાત્મજ્ઞાનને વારંવાર સ્તવશે, માહુના ખૈરથી અને અજ્ઞાનથી જે ના તેમાં ભૂલ કરેા છે અને અધકારમાં પ્રવેશ કરી છે. પશુમેહની પ્રકૃતિયાને હઠાવી જરા અધ્યાત્મના પ્રકાશમાં આવા અને પશ્ચાત્ તેનાથી સત્યના આપેાત્માપ નિય કરી શકો. મનુષ્ય. સુખનુ સ્વરૂપ સમજ્યા વિના પ્રત્તિમાર્ગના માં બનીને મંછનની પેઠે રાત્રી દિવસ મન વાણી કાયાને સંતપ્ત કરીને દુઃખ ઉભું કરે છે. જેને સુખ થાય છે જેમાં સુખ પ્રકટે છે, જેવડે સુખ પ્રકટે છે, તેને પરિપૂર્ણ વિચાર કરવા નથી અને ગાડરીયા પ્ર વાહની પેઠે બાહ્ય પદાર્થોં ની પ્રાપ્તિની ધમાલમાં ગાવત કરી કરીને સુખ પ્રાપ્ત કરવુ છે અને સુખતે થતું નથી તેા પણ તેમાંને તેમાં સુખમાટે દાવુ છે. એમ કરવાથી ખરી શ્રાન્તિ ખરા માનદ કર્યાથી મળી શકે ? ચારે ખંડના મનુષ્ય તરફ્ દષ્ટિ ફેરવા. પૈસાદાર અને ગરી ઉપર દષ્ટિ ફેરવે. સદાકાળ કાણુ હૃદયથી સુખી છે તેના વિચાર કરી. જેવુ પિડે તેવુ બ્રહ્માંડ જેવુ' તમને બાહ્યથી ક્ષણિક સુખ થાય છે તેવું માખી દુનિયાના જીવાને ખાદ્ય પદાથાથી ક્ષણિક સુખ થાય છે એમ નક્કી માનશે. તમને સહજસુખમાં વિઘ્ન કરનાર મૈત અને અજ્ઞાન છે. માતુ અને અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી નિત્ય સુખ પ્રાપ્તિમાં તે વિઘ્ન કર્યોવિના રહેશે નહુિં એમ ખાત્રીથી માનીને અજ્ઞાન માહુવગેરે દાષાથી બચાવનાર એવા અધ્યાત્મજ્ઞાનના સંગી થશે. અધ્યાત્મજ્ઞાનની પરિતિનું ખળ પ્રતિદિન વધતુ જાય છે અને તે નિત્ય સુખની ખાત્રી કરાવી આપીને આત્માને પોતાના ધર્મની દૃઢ પ્રતીતિ કરાવીને પેાતાની કુ અદા કરે છે તેથી આત્મા પોતાનું પરમાત્મત્વ પ્રકટ કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન અને યાગજ્ઞાનથી પરમાત્માની દશ્ય પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનથી યાગજ્ઞાન માર્ગ પ્રાપ્ત થાય છે. યાગમા માં દૃઢ સ્થિર રહેવાને માટે અધ્યાત્મજ્ઞાન નેઇએ. અધ્યાત્મજ્ઞાન વિનાના યાગીઓ માના માર્ગમાં ચઢીજાય છે, અને તેઓના હૃદયમાંથી વાસનાનાં સૂક્ષ્મ ખીજા નષ્ટ થતાં નથી. અધ્યાત્મજ્ઞાનવિનાના મમ, નિયમ, તપ, જપ વગેરે ઠંયેગથી આત્મબળ વધો પણ તેના દુરૂપયાગ થઇ જશે. તા. મલી તાપસના મુખ્ય હયાગ હતા. શ્રાપ આપનારા યાગીષ્મનાં ચરિત્ર વાંચીએ છીએ તે પ્રાય:તેઓ હયાગી દેખાય છે. કામણુ હુમચ્છુ મારણુ માન ઉચ્ચાટન~મને સ્તંભન વગેરે મત્ર પ્રયેગા કરનારાએને માટેાભાગ પ્રાયઃ અધ્યાત્મજ્ઞાન વિનાના હૈાય છે. અધ્યાત્મજ્ઞાન એ મેક્ષના રાજ માર્ગ છે અને અધ્યાત્મજ્ઞાન વિનાના એકલે હ્રદયેાગ છે; તે તે આમાં પાસેના પતના દંડી માર્ગ સમાન હોય છે. જો તેપચડતાં પગ ખસી જાય છે તે એવામાં પડાય છે. ખરા જે યાગમાગ છે તેના ભેદ ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ખુલ્લા થાય છે, અધ્યાત્મ જ્ઞાન પશ્ચાત્ યુગમાર્ગનું અવલંબન કરવાની જરૂર છે, યાગ મા છે તે ખરેખર ચારિત્ર
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy