________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
૩૨૩
માર્ગ છે. જૈન શાસ્ત્રમાં યોગમાર્ગના અસંખ્ય ભેદ બતાવ્યા છે. શ્રાવક અને સાધુના આ ચારે એ ગમાર્ગ છે. સાધુ ધર્મની ક્રિયાઓ એ રોગના માર્ગ છે અને શ્રાવક ધર્મની કિયાઓ એ ભેગના માર્ગ છે. મન વાણી અને કાયાનું બળ ખીલવીને તેવડ મેક્ષની આરાધના કરવી તે યોગને મૂળ ભાવ છે. મોક્ષની પ્રાપ્તિ માટે યોગબળની આવશ્યકતા સ્વીકાર વામાં આવી છે. વજીરૂષભનારાયસંધયણુવિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી તેમાં પણ ખાસ યોગનો મહિમા અવાધાય છે. હઠયોગ મંત્રગ ભક્તિયોગ અને લાગ વગેરે એમના ઘણું ભેદે છે તેનું વિશેષ વર્ણન વાયલીપા નામના ગ્રન્થમાંથી વાંચવું. હોમ સંબંધી શ્રીમદ્દ હેમચંદ્ર સૂરિ, શ્રી જિનદત્ત સૂરિ, વગેરે આચાર્યો ઘણું સારું વિવે. ચન કરે છે. જેમાં હઠયોગની પ્રક્રિયા પૂર્વથી ચાલી આવે છે. ઉપધાનની ક્રિયાઓ અને ગોવહનની ક્રિયાઓમાં તેમજ પ્રતિષ્ઠા વગેરેની ક્રિયાઓમાં હઠયોગની ઘણી ક્રિયાઓ જુદા જુદા રૂપે દેખાવ આપે છે. હઠયોગની ક્રિયાઓને પૂર્વના આચાર્યો સાધતા હતા. સં. ૧૭૩૭ ની સાલમાં વિદ્યમાન એવા અને મહાસમર્થ વિદ્વાન હૈમલધુપ્રક્રિયા, કલ્પસૂત્ર સુબાધિકાટીકા અને લોકપ્રકાશ વગેરે અનેક પ્રન્યના કર્તાશ્રીવિનયવિજયજી ઉપાધ્યાય પણ હઠગના સંબંધી ઉંડું જ્ઞાન ધરાવે છે અને તેઓ નીચે પ્રમાણે હઠયોગ સંબંધી પનું ગાન કરે છે.
पद पचीशमुं.
राग. आशावरी. साधुभाइसोहजैनकारागी, जाकीसुरतमूलधुनळागी॥साधु. ॥ टेक ॥ सोसाधुअष्टकरगसुंजगडे, शूनवांधेधर्मशाला. सोऽहंशब्दकाघागासांधे, जपे अजपामाळा. સાપુમા છે ? गंगायमुनामध्यसरसति, अधरवहेजलधारा करीयस्नानमगनहुइवेठे-तोडयाकर्मदलभारा સાધુ | ૨૫ आपअभ्यंतरज्योतिविराजे, वंकनालग्रहमूला पश्चिमदिसाकीखडकीखोलो, तोवानेअनहदतुरा ago ર . पंचभूतकाभरममिटाया छठामाहिसमाया विनयमभुसुंज्योतिमिलिजब, फिरसंसारनआया સાપુ || ૪
पद १.
राग भैरव. योगानंदआदरकरसंतो अरुणयुतिलयलावोरे अन्तरपट्चक्रसोधनकरके वंकनालकरभावो । यो० ॥१॥