________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reaso ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । હો સૂર્યનારાપર યુગમાં પણ In
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી ફેબ્રુવારી સન ૧૯૧૨
અંક ૧૧ મા.
અનુભવે.
રાગ ગાડી. અનુભવ દિલમાં આવ્યું કે, પ્રગટયે આનન્દરસ પૂર. અનુભવ, ત્રિવેણીના ઘાટમારે, ન્યાયી કર્યો મલદર; પ્રભુછ ભેટયા પાસમાંરે, ચઢતે ભાવ સનર–
અનુસર, ૧ નામરૂપ ભ્રમણ ટળીરે, ભાયે સ્વયંપ્રકાશ; નામ નહીં અનામીનુંરે, કરતે સહજ વિલાસ અશુભ, ૨ લેક વાસના ન રહીરે, ત્યારે લેક સદાય; હું તે પરમાં નહિ જરારે, આપોઆપ સુહાય
અનુભવ. ૩ જે જેનું તે તેહનુંરે, અહંભાવ શું હોય; અન્તરમાં આલેચતાંરે, રાગાદિક નહિ જોય
અનુભવ. ૪. વચને સઘળું જગ ભરે, તે પણ પૂર્ણ ન થાય; બુદ્ધિસાગર આત્મનીરે, અકળ કળા કઈ પાય- અનુભવ. ૫
વીર. સં. ર૪૩૯ મૃગશીર્ષ સુદિ ૬,