________________
જાણીતું છે. ત્યારે આગેસ વનસ્પતિ લે છે અને વનસ્પતિ જે એકસીજન કાઢે છે તે આપણે લઈએ છીએ. આમ આપણે બને અરસ્પર બંધુત્વ ભાવે જોડાયેલા છીએ અને બીજાં અન્ય પ્રાણીઓ પણ આપણી સાથે અરસ્પર પ્રાણ વાયુનો વિનિમય કરે છે. આ મુજબ પ્રાણવાયુ લેવામાં આપણે સર્વે અરસ્પર મદદ કરીએ છીએ. હવે અન્નના સંબંધમાં વિચાર કરીશું તો વૃક્ષો વિગેરે આપણું સરખાં માલમ પડશે કારણકે આપણે સર્વે અન્ન ખાઈએ છીએ, પિષક પોષક તત્વ આપણે ગ્રહણ કરીએ છીએ અને જે કચરો વિણા રૂપે બહાર કાઢીએ છીએ તેજ વિષ્ટાનું ખાતર બને છે અથાત તેમાંથી સત વનસ્પતિ યુશી લે છે અને તેનું પાછું અનાજ બને છે. આમ જે અરસ્પરસ ના બનતું હેત તે આ દુનિયા પણુ ચાલવી કઠીણ થાય. વળી અન્ન લેવામાં પણ વનસ્પતિ કાયના છવો સહચારી છે. તેમજ કુદરતી રીતે આપણને પચાવ શનિની બક્ષીશ મળેલી છે. તેવી બક્ષિશ અન્ય પ્રાણીઓને પણ મળેલી છે. માટે તેમને આપણું બંધુ સમાન ગણવા જોઈએ. વળી જે લાગણીના સબંધમાં જોવા જઇશું તે સર્વ મનુષ્યની લાગણીમાં પણ એકત્રપણું સંભવે છે. જો તેમ ના હેત તે અમુક આદમી પિતાના જેવી લાગણી સંખ્યાબંધ મનુષ્યમાં ઉત્પન્ન કરી શક્ત નહિ. દાખલા તરીકે દરેક ધર્મના ફિરકા જોઈશું તે માલમ પડશે કે કંઈ રિરકામાં પાંચ લાખ, કોઈમાં પચીસ લાખ, કાઈમાં કરોડની સંખ્યામાં અનુયાયી હોય છે. આ ઉપરથી માલમ પડશે કે તે જે તે ધર્મના
સ્થાપક, અને અન્યને વચ્ચે એકતની સરખી લાગણીનો અભાવ હેત તે તેટલી સંખ્યામાં પોતાના મતાવલંબીઓ મેળવી શકતા નહિ. આપણને જણાશે કે જે આપણું શરીરમાંથી તંતુએ, રજકશે નીકળે છે તેના બદલે આપણે પણ સ છમાંથી રજકણે અને તંતુઓ ગ્રહણ કરીએ છીએ, દાખલા તરીકે ફુલની સુગંધ આપણે સાથી લઇએ છીએ ? જે તેના સુગંધનાં રજકણો ઉછળતાં ના હોય તે આપણે કદી તેનો લાભ લઈ શકીએ નહિ, તેવી રીતે આપણામાંથી પણ ગધનાં રજકણો છુટે છે. જો તેમ ના થતું હેત તે કુતરાઓ જે મનુષ્યનું પગલું સુંઘીસુંઘીને મનુષ્યને ખેાળી કહે છે તે કદી સંભવી શકત ? અર્થાત કદી નહિં, હવે આપણે સર્વે જેની સાથે આપણા શરીરમાંથી નીકળતા રજકણો બીજા જીવ શી રીતે લે છે ને આપણે પણ શી રીતે ગ્રહણ કરીએ છીએ તે વિચારીએ. એ તે ખુલ્લું જ છે કે કોઈ ચેપી રોગવાળો આપણી પાસે બેઠા હશે તે આપણે તેને તરત દુર ખસેડીશું. આનું કારણ શું તે આપણે વિચારીએ. તેનું કારણુ એકે વખતે તેના રોગના ચેપી જંતુઓ આપણને લાગે ને તેથી આપણે બિમાર થઈએ વળી જે વખતે પ્લેગ ચાલતા હોય છે તે વખતે આપણે તે ગામ છોડી બીજે ગામ જઈએ છીએ તેનું શું કારણ? આથી સ્પષ્ટ સમજાય છે કે આપણે મનુષ્ય અરસ્પર સર્વે જીવ જંતુઓને પણ બદલો કરીએ છીએ. જો કે આપણે અશક્તને મદદ કરવી જોઈએ, નીચા ને ઉંચા ચઢાવવા જોઈએ, મા. દાની માવજત કરવી જોઈએ, ગરીબને સહાય કરવી જોઈએ, નિબલને સબળ કરવા જોઇએ, ગરીબને ધનવંત કરવા જોઈએ, દુખીને સુખી કરવા જોઈએ, કાયરને શુરવીર કરવા જોઈએ. નિરૂદ્યમીને ઊઘમવંત બનાવવા જોઈએ, અને સુજ્ઞ બનાવવા જોઈએ, એ આપણી દુનિયા માં પ્રથમમાં પ્રથમ ફરજ છે કારણકે આપણે ઉપર બતાવી ગયા કે સર્વે દનિયાના