________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા..
પ્રગતિ માર્ગમાં દેવા કરે છે અને તેમાં ન રસ છતાં રસ માનીને કૂતરૂ હાડકાં ચૂસે છે તેની પેઠે જાતિથી મહા કર છે. જે નથી તેને પોતાનું કાપીને અન્ય જીવાના પ્રાણે સુસીને પિતાના આત્માને સાતિપાતિકની પેઠે સુખ આપવા મથા કરે છે. પ્રવૃત્તિમય શાસ્ત્રના વાહનમાં લેકે આ ખાઈને ચરમાં ધારણું કરે છે. અને તેમજ મનની માથાકૂટ કરીને મનને યત્રની પેઠે પ્રવર્તાવ્યા કરે છે. શરીરરસ આદિ જેમાં અશુભ રસવાળાં સાનું અધ્યપન કરીને દુનિયા સ્વમસુખની મોજને અનુભવી ક્ષણમાં દુખના નિસાસા નાખે છે
પણ વિશ્વના કીડાની પેઠે પાપમય પ્રવૃત્તિ શાસ્ત્રોમાંજ સુખ જોયા કરે છે. શ્રીમદ્દ થશેવિજયજી ઉપાધ્યાય કરે છે કે આ કલિકાલમાં જણાવેલા દાંતેની પેઠે અધાત્મશાસ્ત્રની દુર્લ. ભતા છે. અધ્યાત્મશાસ્ત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે તેમજ અધ્યાત્મશા તરફ રૂચિ થવી પણ દુલભ છે. તેમજ અધ્યાત્મશાસ્ત્ર સમજવાં દુર્લભ છે. તેમજ અધ્યાત્મશાસ્ત્રને સમજાવનારા મહાપુરૂષે પણ વિરલા છે. અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્ત થવી એ કંઇ સામાન્ય વાત નથી. અલ્પકાળમાં મુક્તિ જનાર આત્માને અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે અને તેમજ તેની અધ્યાભાસ્ત્રમાં શ્રદ્ધા થાય છે તથા તે પ્રમાણે તેનું વર્તન થાય છે. બાહ્ય શ્વા કરતાં અધ્યાત્મ શાસ્ત્રોની સંખ્યા અલ્પ છે. બાહ્ય શાસ્ત્રોથી ધૂમધુઓની પેઠે લોકોનો અભ્યદય તથા અસ્ત થાય છે. આશ્રવની વૃદ્ધિ કરનારા શાસ્ત્રોની ઉત્પત્તિ તે સહેજે થાય છે અને તે તરત પ્રવૃત્તિ પણ સહેજે થાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે તીર્થરૂપ છે અને તેની ઉત્પતિ ખરેખર તીર્થકરાથી થાય છે અને તેનાથી તે ઉદય સદાકાલ કાયમ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોથી ધાન્ત રસ પિવાય છે શાન્ત રસ ખરેખર સર્વસને રાજ છે અને તેનું પાન કરનારા ખરેખરા અમર થાય છે. જે સુખ સદા રહે છે એવા સુખને અધ્યાત્મશાસ્ત્રના ઉપાસકો પામે છે તેઓના મનમાંથી પાપના વિચારો તે ટળવા માંડે છે અને હદય રૂ૫ ભારતક્ષેત્રમાં દયારૂપ ગંગાનદીને પ્રવાહ વહેવા માંડે છે તેથી તેઓ પિતાની ખરી પવિત્રતા પ્રાપ્ત કરીને તીર્થરૂપ પોતે બને છે અને પિતાના સમાગમમાં આવનારાઓને પણ તીર્થરૂપ બનાવે છે.
ચાર વેદ અને અન્યશાસ્ત્રના જાણનારાઓ તે બાહ્ય વૃત્તિથી કલેક્ષ પામે છે અને આનન્દરસને તે અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ પામે છે. ભાગ્યશાલી ભેગને તે પામે છે અને રાસભલે ચન્દનને ભારજ ઉંચકી જાણે છે. અધ્યાત્મશાસ્ત્ર વિના સહજાનન્દરસ પરખાતા નથી. બાહ્ય પદાર્થોનું જ્ઞાન આપનારાં શાસ્ત્રથી ખરે આનન્દરસ પરખાતું નથી. બહોતેર કળાનાં શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવે તે પણ અધ્યાત્મજ્ઞાન વિના આનન્દ મળવાનો નથી. સત્યાનન્દ રસની દિશા દર્શાવનાર અધાત્મશાસ્ત્રોનું પરિશીલન એજ ખરેખરૂં કર્તવ્ય છે. હેમ વગેરે અનેક કર્મો કરવાથી કંઇ આભાને ખરે આનન્દ અનુભવાત નથી.
ભુજાનું આવ્હાલન તેમજ હસ્ત મુખના વિકાર આદિ નાટક અભિનયો ઈ સત્ય સુખની દિશા દર્શાવતા નથી તેમજ હાસ્યાદિ ચેષ્ટાવાળા ભોગી પુરૂષો વિકારજન્ય આનન્દ ભોગવવા પ્રયત્ન કરે છે અને તેઓ મુખાદિની વિકારજન્ય ચેષ્ટાઓ કરે છે પણ તેમાં તેઓ અને ઠગાય છે અને સત્ય સુખથી દૂર રહે છે. અધામ શાસ્ત્રવેત્તાઓ તે ચક્ષઆદિની વિકારિક ચેષ્ટા રહિત લે છે. ભેગીની વિકાર ચેષ્ટાઓમાં તેમને બ્રાનિત લાગે છે. અંગવિકાર ચેષ્ટા જન્મસુખ તે એક ક્ષણમાત્ર ભાસે છે અને અને હતું ન હતું થઈ જાય છે. નાટક વગેરેમાં પ્રેક્ષકોને આનન્દ આપનારી અનેક ચેષ્ટાઓ થાય છે. તપ અાપત્ત,