________________
અધ્યાત્મજ્ઞાનની આવસ્મતા.
૨૫
દાન, શ્રુતજ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વે ધર્માનુષ્ઠાને મનેાનિગ્રહ વિના વૃથા છે. કષાય, ચિન્તા, આકુલતાથી રહિત એવા મનનું વક્ષપણું એજ પરમ યાગ છે, મનમાંથી ભય, શાક, ચિન્તા, રાગ દ્વેષ, વાસના, નિન્દારિણતિ, ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, કપટ, અહિંસા, ક્ષુદ્રભાવ વગેરે દાત્રાને કાઢી નાખીને મનને નિર્મલ બનાવવુ એજ માટે યાગ છે. મનની નિમલતા કરવી એજ પમ ચેપ એ સાધ્ય ન થાય તા મેગની ક્રિયા વડે શુ ? ધર્મનાં અનુષ્કાને પણુ મનની નિ લતાએ ફૂલ આપવા સમમાંં થાય છે. મનેાનિગ્રહ જો ન થાય તે દાન કરવું, ભણવું, ગણવું, તપશ્ચર્યાં કરવી, પૂજા કરવી વગેરે નકામાં છે. ઉત્તમ ધર્મોનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શિખવુ, તેમજ મનના શુદ્ધ પ્રંશુધાનથી ધર્મોનુષ્કાને આચરવાં. સર્વ ધર્મ ક્રિયાએવુ ફળ મનેનિગ્રહ છે. મનને વશ રાખવુ એજ રાજયોગ છે અને તેજ સહુજ યેાગ છે. મનને વશ કરવાથી મેક્ષ મળે છે એમ શ્રીમદ્ભુનિસુ ંદરસૂરિ દર્શાવે છે.
जपो न मुक्तयै न तपोद्विभेदं न संयमोनापि दमो न मौनम् । न साधनाद्यं पवनादिकस्य किन्त्वेकमन्तःकरणंसुदान्तम् ॥ ७ ॥
જાપ કરવાથી મેક્ષ મળતા નથી. તેમજ મૈં પ્રકારના તપ કરવાથી તથા સયમ માન ધારણુ અથવા પવનાદિકની સાધના પશુ મેક્ષ આપવા સમર્થ થતાં નથી, કિન્તુ સારી રીતે દમેલુ એવું એવું એકલુ મનજ માલ આપવા શક્તિમાન થાય છે.
મન જૈ ન થાય તે મનુષ્યેાના મનમાં
મનને શુદ્ધ કરવાથી મેક્ષ મળે છે. તપના કરનારાઓના તા તપથી તેએ મેક્ષ મેળવવા સક્તિમાન થતા નથી. જાપના જપનારા ક્રોધ, માન, માયા, લાભ, તૃષ્ણા, ઇ. વગેરે છે તે તે જાપથી કેવી રીતે મુક્તિ મળી શકે ! મનમાં ઉત્પન્ન થનારી અને રહેલી એવી સર્વ પ્રકારની વાસનાએજ સંસારના બુધનભૂત છે. મનમાં રહેલી સર્વ પ્રકારની વાસનાએ ટળી જતાં માક્ષ મળે છે. મનને વશ કરવાથી મુક્તાવસ્થા પેાતાના હાથમાં આવે છે. મનમાં ઉત્પન્ન થએલી સવાસનાઓમાંથી મારા પણાનીભાવના કાઢી નાખે! અને તેને કહેા કે તમે મારાથી ભિન્ન છે. તમારે અને મારે કઈ સંબંધ નથી. આ પ્રમાણે તમે વાસના પ્રાંત શબ્દો ઉચ્ચારશે એટલે વાસનાઓનું ખળ ઘટશે અને તે મરી જશે. આપણે વાસનાઓને ઉત્પન્ન કરીએ છીએ અને તેના નાશ પણ આપણે આત્મબળથી કરી શકીએ છીએ. મનમાં જે જે અશુભ વિચારે ઉત્પન્ન થાય છે તેઓને હટાવવા આત્મપ્રદેશમાં મહા યુદ્ધ આર્લવુ પડે છે અને તેમાં સક્ષકભનુ સારે વિજય પ્રાપ્ત થતા જાય છે. મનેનિગ્રહ કરવાથી ચાર ગતિમાં અવતાર લેવાની પરંપરા ટળે છે માટે મન વશ કરવાની અત્યંત આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. શ્રી મુનિ સુદર મહારાજા મનેાનિગ્રહથી મેક્ષ નીચે પ્રમાણે દર્શાવે છે.
योगस्य हेतुर्मनसः समाधिः परं निदानं तपसश्च योगः
तपश्चमूलं शिवशर्मवल्ल्या मनः समाधिं भजतत्कथञ्चित् ॥ १५ ॥
મનનીસમાધિ યાગનું કારણ છે. ચેગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે, અને તપ શિવ સુખ વેલડીનું મૂળ છે. તે માટે હે જીવ કાઇપણ રીતે મનની સમાધિ રાખ. મનની સ્થિરતા વિના સમાધિ પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મજ્ઞાન વિના મનને સ્થિર કરવાની ભાવના ઉત્પન્ન થતી નથી. મનને સ્થિર કરવાના અસખ્ય લેંગે છે. જે જે નિર્દમત્તે મન સ્થિર થાય તેને નિમિત્ત