________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
૪૩
પરિણમન ટળે છે અને સ્વધર્મ પરિણમન થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓએ મનને સ્થિર કરવા તરફ પ્રયત્ન કરે જોઈએ. ઉપાધ્યાય કહે છે કે સારા આવે ના મન કામ તથા #g વિચાર કશું વિજ્ઞાન, સવ-મનને સ્થિર કરવાના શ્રી હેમચંદ પ્રભુએ ઉપાયે દર્શાવ્યા છે અને તે નીચે પ્રમાણે---
છે. यहियथायत्रयतः स्थिरीभवतियोगिनश्चलंचेतः तर्हितथातत्रततः कथंचिदपिचालयेन्नैव ।। २९ ।। अनयायुन याभ्यासं विदधानस्यातिलोलमपिचेतः
अडल्यग्रस्थापितदण्ड इवस्थैर्यमाश्रयति ॥ ३०॥ જયારે જેમ જ્યાં જેનાથી મેગીનું ચપલ ચિત્ત રિયર થાય ત્યારે તેમ ત્યાં તેનાથી કોઇ પણ રીતે ચિત્તને ચલાવવું નહિ. આ યુક્તિએ અભ્યાસ કરનારનું મન અત્યંત ચંચળ ચિત્ત હોય તો પણ અંગુલીના અભાગની ઉપર થાપેલ દંડની સ્થિરતાને પામે છે. મનની સ્થિરતા થવામાં દજિયની પણ આવશ્યકતા છે. માટે તે પણ પ્રસંગોપાત્ત દર્શાવે છે.
निःसृत्यादौदृष्टिः संलीना यत्रचितस्थाने । तत्रासाद्यस्थैर्य शनैःशनैर्विलयमानोति ॥ ३१ ॥ सर्वत्रापिप्रसता प्रत्याभूताशनैः शनैदृष्टि ।
परतत्त्वामलमुकुरे निरीक्षते द्यात्मनात्मानम् ॥ ३२ ॥ પ્રથમ દષ્ટિ નિસરીને ગમે તે થાનમાં લીન થએલી હોય છે ત્યાં સ્થિરતા પામીને ત્યાંથી હળવે હળવે વિલય પામે છે. અર્થાત ત્યાંથી પાછી હું છે' એમ સત્ર ફેલાયેલી અને ત્યાંથી પછાત હઠેલી દષ્ટિ પરત–૩૫ નિમલ આદર્શમાં આ ભાવ આત્માને દેખે છે. પુનઃ તેઓશ્રી મનોજયની કુંચી દર્શાવતા છતા કથે છે કે,
औदासीन्यनिमग्नः प्रयत्नपरिवर्जितःसततमात्मा भावितपरमानन्दः कचिदपि न मनोनियोजयति ।। ३३ ॥ करणानिनाधितिष्ठं त्युपेक्षितचित्तमात्मनाजातु ग्राह्योततोनिजानिजे करणान्यापनप्रवर्तन्ते ॥ ३४ ।। नात्मापेरयतिमनो नमनःप्रेग्यतियर्दिकरणानि
उभयभ्रष्टतर्हि स्वयमेवविनाशमानोति ॥ ३५ ॥ નિરંતર દાસીજ્યમાં નિમગ્ન થએલ અને પ્રયત્ન રહિત અને ભાવિન પરમાનન્દ આત્મા કઈ પણ ઠેકાણે મનને જોડતા નથી. આ પ્રમાણે પ્રવર્તવાથી આત્માવડે ઉપેક્ષા કરાયેલું મન ઈ વખત ઈદ્રિયોને આશ્રય કરતું નથી અને આવી દશામાં મનના આશ્રય વિના ઇન્દ્રિય પણ નિજ નિજ વિશે પ્રતિ પ્રવર્તતી નથી. જ્યારે આત્મા પોતે મનને પ્રેરતો નથી અને