________________
બુદ્ધિપ્રભા.
ખટપટ ખેતી ત્યાગીને, પિતાનું સંભાળડહાપણમાં ડુલી જઈ બનીશ ના વિકરાલ. મેળા મળીયા સ્વમના, પોતાનું સંભાળ– ધન સત્તા પદવી સહુ, જુઠા ડાક ડમાલ. અભિમાનને ત્યાગી ઝટ, પિતાનું સંભાળઈન્દ્રજાલ પેઠે સહ, ક્ષણિક નિશ્ચય ભાળ. અન્તરમાં સમજી અરે, પિતાનું સંભાળ.-- પર પુલ તે તું નહિ, પરરમણુતા ટાળ. શુદ્ધસ્વભાવે તું સદા, પિતાનું સંભાળ– હાથ ઘસંતાં ચાલીયા, પાસે રહી ન હાલ. રાજાઓના રાજવી, પિતાનું સંભાળ. વીરવચન અવલંબીને, થા તું ઝટ ઉજમાળ. બુદ્ધિસાગર ધ્યાનથી, પોતાનું સંભાળ---
સં. ૧૯૬ ૮ માગસર વદિ ૧૩
અમદાવાદ,
अध्यात्मज्ञाननी आवश्यकता. ઉન્મનીભાવ પ્રાપ્ત કરવા માટે પાની મહાત્માઓ પ્રયન કર્યા કરે છે. વાસનાઓમાં અહંત અને સુખત્વ પરિણતિરાજ ઉન્મનીભાવની દિશા તરફ ગમન કરી શકાય છે. યોગીઓ ઉન્મનીભાવને પામે છે. સંસાર દશાથી વિપરીત થયા વિના ઉન્મનીભાવ આવતો નથી. સંસાર અને ઉન્મનીભાવને પરસ્પર વિરોધ છે. નદીના સામા પૂરે ચિત્રાવલી જાય છે તેમ ઉમનીભાવને પામેલા યોગીઓ સંસારથી ઉલટી ગતિ કરે છે. સંસારી જીવાને તેમનું સર્વ વિપરીત લાગે છે અને તે ભેગીઓને સંસારી એ કરેલી મારા તારોપણની વ્યવહાર ભેદજાળ બધી વિપરીત લાગે છે. તેથી મિયાં અને મહાદેવની પેઠે બન્નેના એકસરખા વિચાર અને આચાર મળતા આવી શકે નહિ. સંસારનો વિવેક જુદા પ્રકારનો છે અને ઉન્મનીભોવન વિવેક જુદા પ્રકાર છે. ઉન્મનીભાવની ખુમારી પામેલા ગોગીઓને દુનિયાના સારા નરસા શબ્દોની અસર થતી નથી, કારણ કે તેમને ઉદેશીને જે જે કહેવામાં આવે છે તેને માંથી અહંવ તેમને ટળી ગયું હોય છે તેથી તેઓ આકાશની પે? પબ્લિક પદાર્થોથી અન્તર દષ્ટિએ નિર્લેપ રહે છે. જે જે દુનિયામાં બાણની પેઠે વા અમૃતની પેઠે દુનિધાને અસર કરે છે તે શબ્દોમાં યોગીઓને અસર કરવાની શકિત હોતી નથી. ઉન્મનીભાવને પામેલા યોગીએ દુનિયાની દષ્ટિએ ટીકાપાત્ર થઈ પડે તો પણ તેમાં તેમને બંધાવવાનું વસ્તુતઃ હેતું નથી. જે જે આશ્રાના હેતુઓ છે તે ઉન્મનીભાવેલા શનિ યોગીઓને સંવરના હેતુ રૂપે પરિણમે છે અને જે જે સંવરના હેતુઓ છે, તે તે દુનિયા સમ્મુખ મન રાખનારા