________________
સરત.
૮૩
અશુદ્ધ હવાને બહાર કાઢી નાખે છે. આ રીતે સાં પણુ મજબુત થાય છે. ટુકમાં કસરતથી લાઠી તથા હવા શુદ્ધ થાય છે, અને તે શુદ્દલાહી મગજને મળવાથી મગજ પશુ માનસિક શ્રમ વેડવાને વધારે અનુકૂળ અને લાયક બને છે.
કસરત કરવામાં જરાપણ શરમની જરૂર નથી. મર્હુમ પ્રધાન ગ્લેડસ્ટન ૭૫ વર્ષની વયે પણ પ્રાતઃકાળમાં ઉડી લાકડાં કાપતા હતા, અને આ રીતે પેાતાના શરીરને કસીને મજદ્યુત બનાવતા હતા.
હિંદુસ્થાનના લાકો સારી બાબતે દની વાત છે. જેને મગજની સાથે માસ્તરા છે, વકીલા છે, ડેાકટા છે, આપનારા કામમાં લાગેલા છે, તેને આવે તેટલો એછી છે.
કરવામાં શરમ ધારણ કરે છે એ આશ્ચર્યું તથા ખે કામ કરવાનું છે અર્થાત્ જેએ લેખકા છે, નિશાળના ભાષણકર્તાએ છે, અથવા કેઇ પશુ મગજને તસ્દી વાસ્તે તેા કસરતની જેટલી આવશ્યકતા બતાવવામાં
આપણે જૈને દરવર્ષે પર્યુંષ્ટુપ માં કલ્પસૂત્ર સાંભળીએ છીએ, અને શ્રીમહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજા જે પ્રાતઃકાળમાં ઉડી કસરતશાળામાં જઈ મલ સાથે કુસ્તી કરતા હતા,અને મગદળ સાથે અનેક પ્રકારના ખેલેા કરતા હતા વગેરે બાબતે પ્રતિવર્ષ ચિત્તના ઘણા ઉલ્લા સ સાથે શ્રવણ કરીએ છીએ, પણ તે વાતેને કેવળપાનાં પુસ્તકામાંજ રહેવા દેએ છીએ. કસરતની આવશ્યક્તા સર્વ કાંઇ સ્વીકારે છે, પશુ તેને અમલમાં મૂકવાને પ્રયત્ન થતા નથી. આ કામ કાઇને વાસ્તે કરવાનું નથી, પણ પોતાનાજ હિતને માટે કરવાનુ છે. તાપણુ લેાકાની આ સબંધી આંખો ઉઘડતી નથી, એ શું સૂચવે છે?
નિશાળામાં કસરતખાનુ હેાય છે, તેને લાભ પણ શુાજ ધેડા વિદ્યાર્થીએ લેછે; કારહ્યુ કે કસરતના લાભ તરફ્ તેમનું પુરતુ લક્ષ શિક્ષકા તરથી દોરવામાં આવતુ નથી. પરીક્ષા પાસ કરવી એજ વિદ્યાથી આનેસ માટે ભાગે ઉદ્દેશ ય છે; પણુ આ પરીક્ષા પાસ કરવાનું કામ પણ જેનામાં શરીરબળ્યું અને તેની સાથે મગજ બળ વધારેહશે તે સારી
રીતે કરી શકશે એ બાબતની કાઇ દરકાર કરતું નથી.
કસરત કરવામાં ઝાઝે! વખત પણુ જતે નથી. જો દરરોજ પા કલાક બરાબર નિયમસર કસરત કરવામાં આવે તે તેથી ઘણા લામ સોંપાદન કરી શકાય. શરીરમાં થી સ્ફૂર્તિ આવે છે, લેાડી શુદ્ધ ખને છે અને બ્હારથી આવતા રાગનાં રજકણે વયમેવ દૂર ભાગી જાય છે. કસરત દરરોજ કરવી તેએ; એક મનુષ્ય એક દિવસ એક કલાક કસરત કરે અને એ દિવસ ન કરે અને વળી ચોથે દિવસે ૧ કલાક કરે તેના કરતાં દરરાજ પા કલાક નિયમસર કસરત કરવાથી શરીરબળ ધણુંજ વધી શકે છે. આ નિયમ કસરત કરનારાઓએ ખાસ ધ્યાનમાં રાખવા ધટે છે એવા કાઈ મનુષ્ય છે કે જે પોતાના શરીરને વાસ્તે પા કલાકને ભાગ ન આપી શકે ?
શરીર કેળવવાનું કામ એડિગ જેવાં ખાતાંએ બહુ સારી રીતે બજાવી શકે, બેઉ ગમાં જે વિદ્યાર્થી એ આવે છે, તેમને સર્વાંગ સપૂર્ણ કળત્રણો મળે તે તરફ તેના કા વાસ્તુકાએ ધ્યાન આપવું ઘટે છે. માસિક કેળવણી નિશાળમાં મળે છે. નૈતિક તેમજ ધાર્મિક કેળવણીને વાસ્તે પશુ ગિમાં સગવડ કરવામાં આવે છે, ત્યારે શરીર કેળવવા તરફ લક્ષ ક્રમ આપવામાં આવતું નથી ?
આ વિષય જ્યારે માણે વિચારીએ છીએ, ત્યારે આ પ્રસંગે ભલામણુ કરવાની છું.