________________
૨૭૬
બુદ્ધિપ્રભા.
રે બલકે લખે મનુષ્યો પિતાના અમલય માનવ જીવનને સાધારણ નોકરી કે હે પર રહીને શેકટ ગુમાવી દે છે, પરંતુ આવા મનુષ્યોએ વિચારવું જોઈએ, અને વિદ્વાને સાક્ષરે તેમજ ગ્રહસ્થાની સંમતિ લઈ પ્રાપ્ત સ્થિતિને કેમ ઉદયમાન કરવી તે સંબંધી મસલત ચલાવવાની જરૂર જોવાય છે અને ધીમે ધીમે ઉચ્ચ સ્થિતિ પર આરોહણ કરવાનું સાહસ થોડા પ્રમાણમાં પણ થતું જોવામાં આવશે તે તેવા મનુષ્યોનાં નામો હિંદના થઈ ગયેલા અનન્ય હીરાઓની સાથે મૂકવામાં આવશે. પ્રાપ્ત સ્થિતિની ઉગ્રતાની જિજ્ઞાસાવાળા ઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે જે કાર્યમાં પિતાની યોજના થઈ હોય તે તે સ્થળે તમારે પોતે તન મન અને તમામ પ્રકારના જાતિ ભેગથી પણ તેનું કાર્ય સાથી પહેલાં બજાવવું એ સૌથી પહેલી અગત્યની ફરજ છે. તમારા વ્યાપાર કે યોજનાઓને લગતાં જે જે હાનાં મોટાં કાર્યો હોય તે તે તમો પિતે જાતે કરો અને સર્વદે તમારા અંતઃકરણમાં તેનું મન ન રાખે અને તેમાં સૌથી સુંદરતા અને રમણીયતા કેમ પ્રકટી નીકળે તેનો પ્રત્યેક ક્ષણે ખ્યાલ રાખવાની બીજી ફરજ છે પરંતુ આપણી મહાનું અજ્ઞાનતા (જે કેલવણીનો અભાવ) થી પોતાના વ્યાપાર કે ઉપરી વગેરે તરફની સંપૂર્ણ ફરજ નહિં સમજી શકતા હોવાથી જે જે કાર્યો ઉપાડી લેવામાં આવે તે તે તમામ વેઠીવાવેઠની માફક જેમ તેમ પુરા કરવામાં આવે છે. આ એક સૌથી ખરાબ ટેવ - પણામાં કેટલાક લોકોની છે. એ ટેવ દેશના ઘણાખરા પ્રદેશોમાંના માણસમ સજજડ ભરાઈ ગયેલ હોવાથી જેમ બને તેમ સવારે તેને ઉંદ કરો અને પિતાના કાર્યમાં વિજય મેળવવાની શુભાશાએ રાખવી એથી ટુંકમાં દરેક પાતપિતાની સ્થિતિને કમેક્રમે ઉચ્ચ દર જા પર લાવવાને શક્તિમાન બનશે !
ઝયમ. दयानुं दान के देव कुमार. ગત છ પ્રકરણની ટુંક નેંધ તથા સાતમા પ્રકરણથી ચાલુ
(લેખક પુંડરીક શર્મા. સાણંદ.) પ્રકરણ ૧ લું–સિંદુરાના રાજા પ્રભૂતસિંહની નવી રણ સ્વરૂપદેવી અને તેની દાસી
નલિકા રાજાને દેવકુમાર સંબંધ બેટી રીતે ભરમાવે છે અને કહે છે કે તે પિતૃષાતની યોજના કરે છે તથા તે સમવારની રાત્રીએ મંત્રવાદી મુખજી સાથે
સ્મશાનમાં મારણ મંત્રનો પ્રયોગ અજમાવવાનો છે. પ્રકરણ ૨ જુ–મખછ મંત્રવાદી દેવકુમારને સોમવારની રાત્રીએ સ્મશાનમાં લઈ જાય એવી
પેજના સ્વરૂપાદેવી અને નલિકા કરે છે તથા તેના બદલામાં મખાને રત્ન
જડીત વીંટી ભેટ આપવામાં આવે છે. પ્રકરણ ૩ જુનનલિકાના પ્રેમમાં અંધ બને અને રાજ્યના મેદાની મોટી આશાવાળ
મખછ બીજે દિવસે સવારમાં દેવકુમારને મળે છે અને કહે છે કે સ્વરૂપાદેવી આપના ઉપર મારણ મંત્રનો પ્રયોગ અજમાવરાવી મારી નાંખવાની પેરવી કરે છે. હું તે મારણ મંત્રને પણ મારણ પ્રયોગ જાણું છું માટે મને આપનાં વસ્ત્ર