________________
ર
બુદ્ધિ પ્રભા
તે તે તેના પારણાના દિવસેજ આવી શકે તેમ છે, રાત્રિએ આહાર ત્યાગવે પડે તે પ માટુ કષ્ટ કેટલાકને લાગે છે તેા પછી એક દિવસ રાત્ર ભુખ્યા રહેવાનુ તેમ કેમ બને અને કાઇ હિંમત રાખી એક ઉપવાસ કરે, કાઈ એ રે, કાઇ ત્રણ કરે અને દાઇ માસના પશુ કરે પણ જે તાપસ વ્રત લીધા પછી શરૂવાતથી તે અંતકાળ સુધી માસ ક્ષમણુ કરે તેવા મહાન તપસ્વીની શક્તિ કેટલી અગાધ હૈાવી જોષ્ટએ ! તેનામાં સહનશીલતા કેટલી પ્રબળ હેવી જોઇએ, તેનું લલાટમાં તેજ કેટલુ હોવું ોએ તેના વચનમાં કેટલી બ્ધિ હાવી નેઇએ. એ સામાન્ય બુદ્ધિવાળા પણુ સમજી શકે છે અને આશ્ચર્ય પામે છે તે જે સાક્ષાત્ તપશ્ચ મંના રાગી છે અને ધર્મોમાં ચિત્તવૃતિ જેની લીન થઇ છે તેવા સુલક્ષણા રાજા આવી ઉત્કૃ છી તપસ્યા અને તેની પ્રાંસા તેના ગુરૂ પાસેજ સભળે ત્યારે તેના દિલમાં દેવે હર્ષ થતા હશે તે અનુભવથીજ સમજાય તેમ છે. અહીં તે ફક્ત માસ માસના ઉપવાસનું નામ સાંભ ળીનેજ તેમને આમંત્રણ કરવાનુ રાજા ભૂલી ગયે। અને તે તપસ્વીના દન માટેજ આતુર થઈ ગુરૂને તેના દર્શન કરાવવા પ્રાથના કરી. ગુરૂએ કહ્યું કે અંદરના ઉદ્યાનમાં સહુકારની શ્રેણિમાં તે ધ્યાનમાં બેઠેલ છે તેથી રાજાએ ગુરૂજીની રાલેઇ ઉદ્યાનમાં જઇ તે તપરથીને રોધી કાઢયા. પદ્માસને નાક સામી દૃષ્ટિ રાખી ધ્યાન કરનારા યાગી તપસ્વીને જોઇ તે રાજાને અતિ આનદ થતાં તેની રામ રાજી વિકવર થયું તેથી તે તપસ્વીના ચરણમાં પડી અમૃત સુવર્ડ તેમના ચરણુકમળ સ્નાન કરાવા લાગ્યા. જેથી તે તપવીએ પણુ એવા મહાન રાજાને પશુ ઉત્કૃષ્ટ વિનય કરતે ઈ ધ્યાન સમાપ્ત કરી તેને આય આપી ઉપદેશ દેવા માંડયા જેથી રાજાએ વિશેષ શાંતિ પામીને તપસ્વીને પૂછ્યું હું મહાભાગ ! આવું દુષ્કરવ્રત તમે ઢા માટે આદર્યું છે. ? આપની તપશ્ચર્યાં અને આપને મહિમા અનહદ છે! ત્યારે યેગીદ્રે કહ્યું હું નરેદ્ર ! સંસારમાં વૈરાગ્યદશા આવવાનાં કારણુ અનેક છે. દરિદ્રના એ દાઝેલા અને કુરૂપપણાથી લેકાના પરાભવ, દેવના ડામ ભાગવવા માફક પીડાયલા એ પલેાકના સુખ માટે આ અધાર તપ આદર્યું છે પણુ તેમાં ખરેખરા મિત્ર તે ઝુહુસૈન કુમારજ મળ્યા છે ! આવ! મહાન તપસ્વીને પણ ગુણુસૈન કુમાર ઉપકાર કેવી રીતે કરે તથા તે ગુણુસૈન પેાતાના સિવાય આને કાણુ છે તે આ જેવું હાવાથી રાજા નમ્ર થ તપરવીને તે ગુરુસૈન કુમારની વિશેષ હકીકત પૂવા લાગ્યા ત્યારે તપસ્વીએ તેને રાજાના વેશમાં જોઇ ખરેખર ન આળખવાથી કહ્યું કે હે રાજન ! હું ગુહુસેન કુમારને ઉપકાર એટલા માટે માનું છું કે આ સંસારમાં સમજી માણુસ સ્વમ' જ્ઞાનદષ્ટિવર્ડ જોઇને મેધ પામે છે. મધ્યમ ઉપદેશ પામીને સારે રસ્તે ચડે છે ત્યારે જન્મ્યા તિરસ્કાર પામીને સ`સારની વિ ચિત્રતાને અનુભવી કારાગૃહ જેવું દુઃખ ભગવી પછી તેમાંથી છુટે પણ તેવુ. કારાગ્રહનુ દુઃખ આપનાર પણ તે સંસારમાંથી છુટનારાને સાચા મિત્ર સમાન છે કે જેના દુઃખથી કાંટાળી પાતે સસારને માદ્ધ છેડી શકયા છે ? એમ કહી પેાતાના પૂર્વને સધળે અધિકાર તે મહીપતિને તપસ્વીએ સંભળાવ્યેા. તપવી આ સમયે શાંત હેાવાથી તથા તેની વૃતિ નિર્મળ હાવાથી આ સમયે પેાતાના પરાભવ કરનારની ટુકીકત કહેવા છતાં પણ તે ગુણુસેન કુમાર ઉપરાધની દૃષ્ટિ બતાવતે નહાતા તેમ તેની નિધ કરતા નહેાતે રક્ત સ્તુતિજ કરતા હતા.
આવી તેની ઉત્તમ ાંત અને મોટી તપશ્ચર્યાથી રાજા પાતાના મનમાં અતિ ખિન્ન થયા