SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પર મુદ્ધિપ્રભા. મનુષ્ય ઉપર ઊપકાર કરનારને તો તેનુ ક્રમ કુળ ન મળે ? અલબત આ સ્થળે એટલું કહે. વુ' ઉચિત છે કે કદાચ કાષ્ટ કૃતઘ્ની માજીસ હાય ને ઉપકારના બદલે અપકાર કરે પશુ તેથી ઉપકાર કરનારે તો તે ખાબત અલક્ષ્યજ કરવું અને પેાતાની ઉપકાર વૃત્તિમાં કાપણ જાતના અટકાવ કરવા નહિ કારણ કે જેમ ખેતરમાં નાંખેલા દાણુા ઉગી નીકળે છે તેમજ સુર્યેાનાં મૂળ કેટલીક વખત દ્રશ્યપે તેના પ્રતિકૂળમાં નથી માલમ પડતાં એમ લાગે છે પરંતુ ઉપકાર કરનારે નિષ્કામ બુદ્ધિથીજ ઉપકાર કરવા જોઇએ અને જેના ઉપર ઉચ્ચ ઉપકાર થાય છે. તેણે હંમેશાં હું મારા ઉપકારીને બદલે કયારે વાળુ એવી ભાવના રાખવી જોઇએ. આથીજ કરી ઉભયનું એટલે ઉપકારી અને જૈના ઉપર ઉપકાર થયા ડેમ તેનુ અન્યાન્ય ભલુ થાય છે. ઉપકાર એ સપદ્ધિમાં ધણાજ અગત્યના ભાગ ભજવે છે માટે ભ્રાતૃભાવ ખીલવનારે હુંમેશાં ઉપકાર કરવાની વૃત્તિ રાખવી, ઉપર મુજબ ભાતૃભાવ વધારવાનાં ઘણાં કારણે છે. જે કાષ્ટપણું કામનું કે દેશનું બધું વા માગતા હૈ! તા એક બીજાની સાથે ભ્રાતૃભાવજ ખીલવે. બધું ! તેથીજ આપણું કલ્યાણ થવાનું છે. ભ્રાતૃભાવના સબંધમાં નીચેની ઉક્તિ ણીજ પ્રસભ્ય છે. અમાને તમા સમા જાતિ અમેને તમેા સમાજ્ઞાતિ, પશુપ’ખી અમારાં છે, અમારાં તે તમારાં છે; નહિ કે કાઇનું વૈરી, નહી' કા કાનુ ઝેરી, સહુ જીવ મિત્ર મારા છે મમત્વ ભાવ વિસાર્યોં છે. શ્રીમદ્ મુદ્ધિસાગરજી આવી રીતે જ્યારે દુનિયાના સર્વે જીવે ઉપર ભ્રાતૃભાવ ખીલશે, માશ તારાના ભેદને દેશવટો મળરો, સ્વાસ્થ્યવૃત્તિની સંકોચતા થશે, સહનશીલતા, પરોપકાર, યા વૃત્તિનું પ્રાધાન્ય થશે ત્યારેજ આપેઆપ સર્વે આવા પ્રેમની સાંકળમાં જોડારો માટે જેમ અને તેમ ઉપરના સદ્ગુણા ખીલવાની દરેક બધુઓએ કાશિશ કરવી જોઇએ. અમારા પવિત્ર મુનિરાજાને બે પહેલુ કાઇપશુ કામ કરવાનુ... હાય ! તે આજ છે. ધરના થાંભલા મજમુત હશે તે ઇમારત સારીરીતે ટકીશકશે પરંતુ પાંચ થાંભલામાં છે સડી ગએલા હશે તે ઇમારતના આવરદા થાડી થશે તેમ સ ંધના તમામ સ્તભ રૂપ અગ્રગણ્યામાં સંપ કરાવવાની કૅશિશ કરે અને તેમને અરસપરસ પ્રેમની સાંકળમાં જોડે. મૈત્રીભાવ થયા વિના કાર્ય પશુ દેશ સમાજનું ભલુ થયું કોઈ દિવસ સાંભળ્યું છે ? અરે સાંભળ્યુ તે નહિ પણ તેને રણકાર। માત્ર પણ અને પડયા છે ? એવુ કાઇ બતાવી શકશે ? હાથની પાંચ આંગળીએ ભેગી થાય છે તે કે ળી કરી ખવાય છે પણ જે એક બીજી લાંબી ટુકાના વાદમાં પડે તે ખાનારની શી દશા થાય તેને તેાલ કરવાને વાંચક સમક્ષ સાંપુ છું. અલખત તેમ કરવામાં મુશીબતા પડશે એ ઉધાડુ છે અને એ પણ ખુલ્લું છે કે સહન કર્યાં વગર સ ́પ પણ દુર્લભ છે, માટે રાવે તેટલી મહેનતના ભાગે પણ અમારા મહાન યુનિરાને સંધમાં સંપ કરાવશે. દાઈ ક! સાથે લઇને આવ્યું નથી તેમ સાથે લેઇ જવાનું નથી. ખાંધી મુડીએ આવી ઉધાડી મુકીએ જવાનુ છે. ફક્ત પુણ્ય, પાપ, માન, અપમાન એજ સાથે લેઇ જવાનુ છે, નષ્ટ થતી દરેક માતા કરશે અને સ્વપરત આત્મકલ્યાણ થાય તેવા ઉપાયો -
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy