________________
ઉચ્ચનિચ્ચ વિચારો.
उच्चनीच विचारो.
( લેખક.-શૈ. જયસિંહ પ્રેમાભાઇ, મુ. કપડવષ્ણુજ. )
આપણે જેવા વિચાર કરીએ છીએ તે પ્રમાણેજ આપણા સ્વભાવ અધાય છે. ઉચ્ચ વિચાર કરવાથી ઉચ્ચ અને નીચ વિચાર કરવાથી નીચ સ્વભાવ અધાય છે. જેના જેવા દ્રઢ વિચાર તેવે તે થાય છે.
E
મનુષ્યની જેવી અંતઃકરણની સ્થીતિ હ્રાય તેવા વિચારા પુરે છે. જ્યારે તઃકરણ દ્રશ્યમાં ધૂમે છે ત્યારે ત્સ્યના અને અંતરશક્તિમાં રમે છે ત્યારે તેવા વિચારે રપુરે છે. જેવા વિચાર તેવા મનુષ્ય થતા હાવાથી ઉચ્ચ કલ્પનાને ધારજી કરવી જોઇએ. ને તે નીયા પ્રકા• રની હાય છે તે કદી ઉંચે ચઢી શકાય તેમ નથી. અરૂણૅદય સૂર્યના આગમનને સુચવે છે તેમ જેવા વિચાર દાખલ થાય છે તેવું ભાવિ થવાનું ાય તેમ સમજાય છે. ઘણાની માન્યતા એવી હાય ૐ કઈ વિચાર આવ્યાથી તેવા થઇ જવાતું નથી પશુ તેમ સમજવામાં ભૂલ છે કારણુ કે સાધારણ રીતે પ્રથમ વિચાર સ્ફુરે છે. અને લગભગ તેમ મનની પ્રવૃત્તિ થાય છે પણ ઉપરની માન્યતાથી મનુષ્ય વિચારના ધાડાને ગમે તેમ નાચત્રા છે અને પછી ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતા નથી. જોકે ધણુા મનુષ્યા ઉચ્ચતાને ઇચ્છે છે પણ તેમ થવા ના માર્ગને ગ્રહણ કરતા નથી અને તેથી ઉચ્ચતાને પ્રાપ્ત કરી શક્તા નથી. આમ છે તા નિય ઉચ્ચ વિચારનું સેવન કરે. ને આપણે દુઃખનાજ વિચાર। કરીએ છીએ તેા વસ્તુતઃ તે! સુખમાં રહીએ છીએ તાપણુ આપણને દુઃખનેાજ ભાસ થાય છે. ને સારા વિચાર કરી એ છીએ તે દુઃખમાં મહા સુખ ભાસે છે. દુઃખ અને સુખ એ માત્ર કલ્પનામાંજ રહેલુ છે. વિષયને આપણે સુખરૂપ માનીએ છીએ તે સુખરૂપ લાગે છે અને જેને દુઃખરૂપ માનીએ છીએ તેા દુ:ખરૂપ લાગે છે માથી વિચારને સુખનો આધાર ગ્રહી ઉચ્ચ વિચારતુ જ સેવન કરે.જે મનુષ્યેા હલકી પ્રવૃત્તિમાં રમ્યા કરે છે તે ઉચ્ચ વિચાર કરી શકતા નથી અર્થાત્ તેમના હૃદયમાં ઉચ્ચ વિચારના આંદોલનો પ્રવેશ કરીશકતાંનથી. વૃત્તિ પણ ઉચ્ચજ રાખવી એએ. તેવા વિચાર કરવાને તેટલા અધિકાર પ્રાપ્ત કરવા (એ. એમ નથી કે દ્રિ મનુષ્ય ઉચ્ચ ત્રિચાર કરી શકતા નથી પણ જે વ્યસનાદિન સેવે છે, વિષયી હૈય છે, માંસ મદિરા આદિ અભક્ષ્ય પદાર્થનુ નિત્ય સેવન કરે છે તેવા મનુષ્યના હૃદયમાં ઉચ્ચ વિચાર આવી શકતા નથી. કદાચ આ પ્રસંગે તમે ઉચ્ચ ક્રિયા કરવા સમર્થ ન હૈા તેપણુ વિચાર તે ઉચ્ચ રાખવા જેથી ઉચ્ચ ક્રિયા કરવાને સમર્થ થવાનેા પણ પ્રસ`ગ મળશે અને મનને નિરંતર ઉચ્ચ વિષયના વિચારને મળવા દેવુ. તેથી નીચ વ્રુત્તિ તા ત્યજાશે અર્થાત મનમાંથી ખસશે અને મનમાંથી ખરી કે પછી વિષયપરત્વે પ્રવૃત્તિ થવાનીજ નહિં, મામ છે માટે ઉચ્ચ વિચાર કરવામાં જરા માત્ર પણ કૃપણુતા રાખશો નહિ અને અંતરના સાચા ભાવથી કલ્પનાને ઉચ્ચ કરી તેમજ દ્રઢ શ્રદ્દા પ્રાપ્ત કરે. પુષ્કળ દાન આપવા, યા, સત અગતિના સત્કમાં ખાતર શુભ વિચારા નિરંતર કર્યાં કરે અને તે એવા દ્રઢ કરા કે દિ પશુ તેનું વિસ્મરણુ થાય નહિ ને આમ થતાં જ મન નીચે વિષયતિ વળતું અટકી જશે, ખીન્દ્રને દાન આપતા નૈઈ તમે પણ તેવુ દાન આપત્રાના વિચાર કરે એટલે કે ભાવ રાખો, ભલે કદાચ તત્કાળ પ્રસગે તમે આપી શકે તેમ ન હૈા પશુ ભાવ રાખશે તે