SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સ બુદ્ધિપ્રજા, રારજી છે. એ ધમ સબંધીનુ વિશેષ વિવેચન ધર્મ ભાવનામાં કરીશુ. જગતની અનિયતાને બતાવનારી અનિત્યભાવના ભાવતાં અને પ્રાણીઆની અસરણ તાનું દર્શન કરાવનારી અસરભાવનાનું ચીતવન કરતાં તરતજ સંસારની વિચીત્રતાનું સ્વરૂપ ખડુ થાય છે કે તરતજ વૈરાગ્યભાવની શ્રેણીએ ચઢેલે પ'થી ત્રીજી સંસારભાવના ભાવતાં વિચારે છે કે. जैन बंधुओ जागो. એકત્રીસા સવૈયા. ( લેખક—દલપતરામ મગનલાલ, ધારીસણા ) નિદ્રા ત્યાગે અરે જૈનીએ જાગે ક્ષત્રી રા તન, દશા યથ્થુ અરે આપણી નથી લાગણી શું કંઇ મન. રસ્થીતિ વિચારા પૂર્વ સમયની પડે નહિ મનમાં કયાં કાળ, વસ્તુપાળને તેજપાળ માં ભામાશાને કુમારપાળ, વસ્તિ પૂર્વે હતિ દેશમાં કરાડ ચાળીથ જૈન તણી, તેર લાખની આવી રહી છે મતા મતી તેમાં પણ શ્રેણી, જીવ દયામય ધર્મ આપણે રાગદ્વેષ રહિત છે દેવ, પંચ મહાવ્રત ધારી સાધુ માક્ષ મળે જેમાં તતખેવ. તત્વજ્ઞાનમાં સર્વ ધર્મથી જૈનધર્મનુ ઉત્તમ જ્ઞાન, પણ તે સધળુ છે. પુસ્તકમાં આપણને કાં તેનું ભાન. કરા કરાવે ભાષાન્તર ગ્રંથાનુ પ્રચલીત ભાષામહિં, ગ્રન્થા સંસ્કૃત અને માગધી ભાષાએ સૌ જાણે નહિં. ધનવાનો તમ ધન ખર્ચીને વિદ્વાને તમ જ્ઞાનવર્ડ, મદદ કરે! શાસન ઉદ્દયાથે ઉદય ન થાય કદી ઝઘડે. જુમ્મા જર્મની જીએ ઇંગ્લેંડ જી અમેરીકા નપાન, જાણે તેઓ જૈન તત્વને તેનું કર્યો તમને અભીભાન. વધાડાને ન્યાતવરામાં દ્રવ્ય લણું સળે ખાય, વખત આળા જુએ જમાના જૈન ણા ભૂખે મરીજાય. તત્વ ધર્મજ્ઞાન વિના કેમ જૈનધર્મની લાજ રખાય, અનેક જૈન ધર્મજ્ઞાન વિષ્ણુ અન્ય ધર્મમાં પાટા નમ, ભરે સમાજો કાનÄા કુસપ હાંકી કાઢા ક્રૂર, સૂતી કાનરન્સ જગાડે મળે! સર્વ દુબે ભરપૂર. કેળવણી ફેલાવે સબળે તત્વ જ્ઞાનને કરેા પ્રસાર, કરા સુધારા સંપ કરીને જુના ગ્રંથને કરા ઉદાર નહિ વાણીમા નહિ ભાટીમા જૈનાક્ષત્રી કેરા તન, ક્ષત્રીનું શાંતન કર્યાં છે ભલે ન જાણી દાનુ મન. નિયંદિન વિનંતિ કરીએ સાચી શાસન દેવા કરશે! સહાય, પ્રયાસ કરતાં થાશે નિકક જૈન ધર્મના જય જય કાર ------ * તાત્તિ; 3 ' ૯ સર 13 ૧૪
SR No.522043
Book TitleBuddhiprabha 1912 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size497 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy