________________
યશની ગુરચી.
ર૧૧
પ્રથમથી જ પ્રયત્ન કરો એ હાપણ પણ ભરેલું ગણાય–પણ અચગુનો પ્રસંગ આવતાં પહેલાં તેની શંકાઓથી તેને “કાગનો વાઘ ” કરી ઉત્સાહ ભંગ થઈ જવું-હાથપગ નરમ કરી નાંખવા એ બીકણપણું જ ગણાય !
પોતાની કાર્ય કરવાની શક્તિને જેને વિશ્વાસ હોય છે, તેને હાથે મોટાં મોટાં મહત્વનાં સાહસીક કાર્યો સફળ થાય છે. આપણે કરીએ છીએ તે સુકાય છે, તે કેઈને નુકશાન કરવાના ઇરાદે, કે કોઈના હક પર ત્રાપ મારવાના વિચાર–કે દુર ઈરાદે તે નથી કરતા અવશ્ય તેમાં કોઈ ગેબી શક્તી–સહાય થવાની જ એવો તેને દ્રઢ વિશ્વાસ હોય છે. આવો વિશ્વાસ જેના અંગે સચોટ નિવાસિત થઈ જાય છે, તેના હાથે મોટાં મોટાં-મહાત કાર્યો સહજમાં પાર પડે છે. તેને દેવિ શક્તિ સહાય કરે છે એમ કહેવાને આપણે જરા પણ અચકાઈશું નહીં.
ઉદ્યાગ કરતાં હમેશાં ચિંતાતુર રહેવું કિંવા જયને માટે શંકા રાખવી-મન અનિચિંત કરવું એ અપયશને આમંત્રણ કા જેવું જ છે.
જય કે અપયશ મેળવવો એ ઘણે ભાગે આપણા હાથમાં રહેલું છે. સાર હેતુ હાથ ધરી-વશ પ્રાપ્ત થશે જ એવી ભાવના હૃદયમાં રાખી ઉદ્યોગ કરો! યશ મળશેજ સર્વ શક્તિનું રહેઠાણ હૃદયની ભાવના છે. જે બાજુ ધર્મ છે, તે બાજુ સત્ય છે, ને જે સત્ય ભાવનાથી આરંભાય તે બાજુ જય છે જ. માત્ર સત્ય-ધમ મય-હુદયભાવનાની જ જરૂર છે,
આપણા પર ગમે તેવું સંકટ આવે–ગમે તેવો કટાટીને પ્રસંગ આવે-ગમે તે સર્વ નામને સમય આવે–તે પણ એવું એક દવિસામણે આપણી પાસે છે કે-જેથી આપણને શાંતિ સૌખ્ય સમાધાન-ને યશ મળે ! આપણે પ્રભુના બાળક છીએ ! આપણો વારસે મ. કાન છે ! આપણું હક મેટા છે. સતત ચિંતામન રહેવું, અને દુઃખમાં કળી જવું એ માટે બિલકુલ આપણે જન્મ છે જ નહી ! આપણું હક્ક ભુલી જઈ–પ્રભુને આપણો સંબંધ વિસરી જઇ—આપણે આત્માની વિશક્તિ ચુકી જઈ ભુલા પડી દીન થઈ બેસવું એ આ પણને ઉચિત નથી.
- યુરોપમાં–લોખંડપર એને મઠ કલર-ગટ કરનાર હાલમાં જે ટમલર પાલા વિગેરે લોખંડના હાઈ ઉપર કાચ જેવો રંગ હોય છે. એક શ્રીમંત મનુષ્ય હતો એને મલકલર ક. રવાના નાદમાં તેણે પોતાની સર્વ દોલત ગુમાવી દીધી પણ નિરાશ થઈ બે નહી ને તેમ કરતાં તે પ્રાગત થયો. તેના વારસ દીકરાએ તે કાર્ય શરૂ કર્યું જયની ભાવના હૃદયમાં ધારણ કરી ઉદ્યાગ આર. તે છેવટે તદન ગરીબ ભિખારી જેવો થઈ ગળે ને દિલમિર થઈ છે. એક વખત એ આવ્યું કે નાણુની તંગીને લીધે તેને ભઠ્ઠીમાટે જોઈતાં લાકડાં તે લાવી શકે નહી. ઉદ્યોગના જય અભિલાષિ તે સાહસીક પુરૂષે પોતાના ઘરના ભાગલા ટુટેલા-ખડખડ પાંચમ જેવાં ટેબલ ખુરશી પિટી ને કબાટ ભાંગીને ભઠ્ઠીમાં ઘાલ્યા ને ભટ્ટી ચાલુ કરી. આ ઉપરથી તેના ઘરના માણસોએ તેને ગાડે કરી કાઢયો. શું તે ગાંડ હતો ? ના ના ! જયને સંપૂર્ણ વિશ્વાસવાળે અતુલ ધંયવાળો-ને પોતાની જાતવિશ્વાસવાળે તે મહત્વાકાંક્ષી પુરૂષ હતા. ફક્ત આ છેલ્લી ભઠ્ઠી પર તેના જીવન મૃત્યુને સવાલ હતો તેની સ્થીતીની અધે ગતિ કે ઉચ્ચતાની તે છેકી કરી હતી !