________________
જેનામાં શાન્તિ.
ઓળખે છે અને તેને અનુભવ કરે છે ત્યારે અદભુત આનન્દ રસને એક્તા બને છે અને તે અપૂર્વ સુખ પામ્યો હોય એ નિશ્ચય કરે છે. સમ્યફ ચેતનતત્વની પ્રતીતિ પશ્ચાત આમાં પોતાનું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા વ્યવહાર અને નિશ્ચયનયનું અવલંબન કરીને પ્રયત્ન કરે છે. વિતરાગનાં વચનોનું પરિપૂર્ણ રહસ્ય અવધીને તે આનન્દમાં મસ્ત બને છે. વર્ત. માનકાલમાં અલ્પજ્ઞાન અને અતિહાનિ એ પ્રસંગ પ્રાપ્ત થાય એવી સ્થિતિમાં પણ મનુષ્યને દેખવામાં આવે છે. આત્મબંધુઓએ આગમોના આધારે આત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં ઉતારવામાં પ્રતિદિન પ્રયત્ન કરે જોઈએ-આમતાન મને પ્રાપ્ત થયું છે. એમ કથનારાઓ તે ઘણું મળી આવે પણ સ્યાદ્વાદ દષ્ટિએ આત્મતત્વનું કથન કરનારા વિરલા મળી આવે. આત્મતત્વને સમજવાની શક્તિ જેનામાં ન હોય તે આમતાનિનો ડોળ રાખે છે તેથી તેના આત્માની વાસ્તવિક ઉન્નતિ થતી નથી.
મોહના અધ્યવસાયોને પ્રગટ થતાજ હઠાવવા માટે આત્મજ્ઞાની પ્રયત્ન કરે છે, આત્મતવળાની મોહ મેહતરીકે જાણે છે અને ધર્મને ધર્મ તરીકે જાણે છે તે સત્યને છાપ્ત નથી અને અસત્યને આડેબર રાખતા નથી. તે પાપની ક્રિયાઓ કરીને પુછયમાન નથી અને ધર્મની ક્રિયાઓને અધર્મ તરીકે માનતો નથી. તે પોતાનામાં જેટલું હેય છે તેના કરતાં વિશેષ કહે. તે નથી. આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયા વિના જીવ સમ્યકત્વી ગણાતું નથી. આગમોના આધારે જતાં જણાય છે કે અહે ! આવું અપૂર્વ આત્મતત્વ અવબોધ્યા વિના વસ્તુતઃ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કાળમાં આગમોને આગળ કરીને જેઓ આત્મતત્ત્વ જાણવા ખપ કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે આત્મહત્ત્વની જિજ્ઞાસા જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. આત્મબળ પ્રાપ્ત કરવું હોય તે આત્મતત્વને ઓળખવું જેછએ. અનેક આલંબન વડે આત્માની શુદ્ધિ કરીને આત્માની પરમાત્મદશા કર્યા વિના સંસારને પાર આવવાને નથી અસંખ્ય ઉપકારોમાં શિરમણિ એ અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ છે. અને ધ્યાત્મતત્વની સન્મુખ થઈને આમતત્વરૂપ બનવું એજ પરમમંગલ છે.
जैनोमां शान्ति.
(લેખક. શાન્તિ પ્રિય જૈન. ) આ મથાળું જેમાં કેટલાકને આશ્રર્ય લાગશે. દરરોજ શાન્તિના પાઠનો પ્રતિક્રમણ કરતી વખતે ઉચ્ચાર કરનાર જેને શાન્તિને પાઠ શિખવવાની શું જરૂર હોઈ શકે ? ધરપી અરિને હણનાર અરિહંતના અનુયાયીઓને ક્ષમાના ઉપદેશની આવશ્યકતા હોઈ શકે ? છતાં પણ સ્થિતિ એવા પ્રકારની છે કે આજે આ મથાળું મૂકી લેખ લખવાની વૃત્તિ આ હદયમાંથી ઉદ્દભવ્યાજ કરે છે.
કોઇને કલહ હાલો હોય? શું કોઈને લડવાનું ગમે ? શું કોને બીજાઓની સાથે તકરાર કરવાનું રૂચે ? છતાં હુંપણની વૃત્તિ એવી પ્રબળ છે મારાપણાને જુસે