SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - * શેક વર્ષg. 'શો વળ. ( પાદરાકર. ) મંદા-કાંતા રે રે ! મૃયુ ! તુજ હદય તે કર નિપુર ભાસે ! લીધા ભોગે અગણિત છતાં કો હજી ના વિરામે ! આશાવંતા હદય વનના પુષ્યને તો લીધું ? હા ! હા ! સનેહિ અમા” હરતાં કાળજું કાં ન કેવું ? ૧ રહે સિંચાં ટુંક સમયમાં મૂળ એ છેડકાનાં, ને પિષ્યાંતાં, પ્રણય રસથી, ડાળને પત્ર એનાં; ફાલ્યો છે કંઇક મીઠડી આશ દેતેય લાંબી, ન્હાનો તે, તરૂવર સમો ભાસતો એ પ્રીતથી ત્યાં તોફાને અરર ! ચિમળ્યો નહાન કે હોડ હાલો ! ચુંટી નાંખે અહ પલકમાં કાળ આવ્યો અકાળે ! આશા લાંબી હણિ નિરદયે તેડી ઉરાડી દીધો છે ૨ ! રે ! મારા પ્રણપ રસને કુમળા છોડ છેદ્યા! શ્રીમે જ્યારે જરૂર જળની હોય છે. ખાસ ત્યારે, ભાનું કિર્ણો પ્રખર પડતાં હેળી અતિ સુકાયે? મે પાછાં જળભર થશે હેળીમતિ તથાપિ, નાના મહારે મધુસુમ તે ખિલવાનું કદાપિ ! છે તેડે વરકણલું, પકવ પુરૂ થયેલું. હા ! હા ! આતો હજીય ઉગતું, પુષ્પ ઘેલું નવલું ! ઉપસે છે એ મધુર ફુલડું. હા! યુવાના વસંતે ! ત્યાં તે સાને સુમન અર્થે, રેવું નિમવું ભાસે! વાયું પાડે ભૂપર સઘળાં, પત્ર જે પકવ હોય! હા ! હા ! આતો કુસુમ કળી છે ખીલતી, ૫કવ નહેાયે ! હાથે કાળે કુસુમ કળી ! ખુટી નાંખી અરે રે! ને સ્નેહીના હૃદય કમળો ખુંટી નાંખ્યાં ખરે_રે ! ને વિચાર્યું જનક જનની, ની દશા–દુખને હેં ? કે બાળા એ ઘર જીવશે આશ શી ધારીને રે ? મિત્રોને એ મધું હા ! ગયો જ્યાં ઉડીને ! શાંત હોજો અહ ! મૃદુલશા આત્માને દિવ્ય ભૂમાં! પાદરા-૩-૯-૧૨ શાંતિ ! શાંતિ !! શાંતિ !!! ૧ લેખકના મિત્ર-વડેદરા વાસી રા. અમૃતલાલ કેશવલાલ શાહ એમના તા, ૨હ-૧૨ ના અત્યંત ખેદજનક મૃત્યુ સમયે લખેલું.
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy