________________
૧૬૨
અગ્નિપ્રભા
कव्वालि ( કા સકલ્પ દિશા )
ડરીશ નહિ કાર્ય કરવાથી-હઠીશ નહિ મૂર્ખ લેાકેાથી; પડીશ નહિ ઉચ્ચ શ્રેણિથી-સદા સભાળ પેાતાનુ ચીવટ રાખી કરે જ કાર્ય બનાવ્યું સહુ મને યત્ને; ઉપાસક કાર્ય થઇને-વિજય વરમાળને તુ વર !
ગમે તેમાં કરાતે માગ-થતી ઇચ્છા પડે ત્યાં મા; કઠીન પૂર્વે પછી સહેલું-અધિકારી પરત્વે કા પ્રવૃત્તિમય વડે જીવન–બહિર અન્તર બને છે કાય; રૂપાન્તર કાર્ય ક્ષણ ક્ષણમાં-અનુભવ પામવા દૂર્લભ સકળનું કાર્ય નહિ સરખું–સકળનું કાર્ય છે સરખું; વટ્ટુ અધ્યાત્મ દ્રષ્ટિથી-વિચારી કાર્ય કર્તા થા. પડે છે ભાવનાને રસ-ક્રિયા અમૃત કથાતી તે; ઘણા આનન્દ ભાગવવા-અનુભવમાં ગ્રહે જ્ઞાની, ક્રિયાને કાય કર્તાનું થતાં ઝટ ઐકય આનન્દરસ; નિહાળી આત્મમાં સઘળું કર્યાં કર કાર્યાં તું હારૂ. ક્રિયાથી બહુ થકવ મનને વિકલ્પે સહુ સમી જાશે; યુદ્ધબ્ધિ ભાન ઘટ થાશે-વિકલ્પાતીત ઝાંખીનું,
સુરત. માહ સુદી ૧૪ ૧૯૬૮
3
'
1
अध्यात्मज्ञाननी आवश्यकता.
ખરા અધ્યાત્મજ્ઞાનિયે પ્રતિક્રમણુ પૂજા વગેરેના નિષેધ કરતા નથી. કેટલાક એકાન્ત નિરક્ષર વ્યવહાર વાદીએ કથે છે કે અધ્યાત્મજ્ઞાનીયા આત્માને પરમાત્મા માને છે તે ખાટું છે. આત્માને પરમાત્મા માની શકાય કે આ પ્રમાણે વદનાર નિરક્ષર વ્યવહાર વાદિયા ને આગ્મે તરફ્ લક્ષ આપે તે! સંગ્રહ નયસત્તાની અપેક્ષાએ આત્માને પરમાત્મા માની શકે અપેક્ષાએ આત્માને સત્તાએ પરમાત્મા થવામાં આવે તે! અનેકાન્ત શૈલીએ ટ્રાઇ જાતની વિરાધ આવતા નથી. આત્માજ સકલ કર્મનો ક્ષય કરીને પરમાત્મા થાય છે. માત્મા ને સત્તાએ પરમાત્મા ન ઢાય તો વ્યકિતથી પણ પરમાત્મા થાય નહિ. એટલું તો કહેવુ પડે છે કે જે લેાકેા આત્મા પરમાત્મા છે એમ એકાન્તે સગ્રહનયને સ્વીકાર કરીને અન્ય નાની માન્યતાને ઉત્થાપતા ઢાય તે તે મિથ્યાતીએ છે. જૈનશાસ્ત્રમાં સાતનય અને સાતનયના ભેદી · પછી કાઇનું ઉત્થાપન કરવાનું માš નથી. સાતનયેના સાતસે' ભેદ થાય છે. સાત નયે।