SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મોટાઈ કેમ મેળવાય ?!! ૧૭૫ . .. # # # # . . . જવું ને જ્યારે જનસમાજના સમગ્ર વર્ગની સેવા કરવાની શક્તિ આવશે–ને “ માધવ સર્વ ભૂતેષુ,” એ સુત્ર સાક્ષાત્કાર પરિદ્રશ્યમાન-હદયગત થશે ત્યારે જ તેનું માનવ જીવન સફળ ગણાય પણ ઘરના–આપણુજ માણસોને છોડી જોકસેવાર્થે દેડી જવું એ વલી ઉલટો માર્ગ છે. તેમ કરવાથી કંઇ પણ બની શકે નહી કારણ જે પિતાનુંજ સુધારી શકે નહી–તે બીજાનું સુધારવા કદીપણ શક્તિમાન થઈ શકે જ નહીં. એક વખત એક શેઠે પોતાના ત્યાં રહેવા ઇચ્છનાર, નોકરને પૂછ્યું કે- કદાચ દેવ યોગે મહારૂં ને તમારૂં બેઉનાં મકાન સાથે જ બળતાં હોય તે તમે કેનું પ્રથમ બચાવવા પ્રયત્ન કરે? આ ઉપરથી તે નોકરી રહેવા ઇચ્છનાર માણસે શેઠને રાજી કરવાના ઇરાદે કહ્યું કે- સાહેબ પ્રથમ આપનુંજ બચાવવા પ્રયત્ન કરું. આ ઉપરથી શેઠે તુરત જ તેને રજા આપીને કહ્યું કે “તું તારંજ બચાવી શકે નહીં તે મહારૂં શું દળદર મારે માટે આ ઉપરથી એટલોજ સાર કે પ્રથમ પોતાના ગૃહની પરિસ્થતિ સુધારવા બાદજ કુટુંબ– ગામને દેશ. પણ દેશસેવાને પાયે કુટુંબ ઉપરજ બાંધવો જોઈએ. જેને ખરી મોટાઈ જોઈએ તેણે સ્વતઃ નગ્ન થવું જોઇએ. “ પિતાપણું–હું પણું-વિસરી પિતાના ભાઈબેનના કલ્યા ની ઇચ્છા સતત રાખવી જોઈએ. જે આ રીતે પોતાપણું–આત્માભિમાન રાખતા નથી તેનેજ મેટાઈ મળે છે. મહાદેવ ગોવિંદ રાનડે- દાદાભાઈ નવરોજજી-સુરેદ્રનાથ બનરજી—ને એવા બીજા દેશહિતેચ્છુઓએ–પિતે કેમ કરી “બડેજાવ’ થવાય–લોક આપ ચરણમાં કયારે પડે-એનો કદી વિચાર કર્યો નથી પણ ઉલટું પિતાનો સુખશાંતિને– એશ આરામને વખત લેકનું હિત શાથી થાય એ ચિંતામાં જ ગાળ્યો હતે, ને એજ ઉદેશના સાફલ્યાથે તેમને પ્રયત્ન અરાત્ર ચાલુ રહેવાથી આજ તેઓ આપણને લોકપ્રીય થઈ પડ્યા છે. તેમનું “મહારાપણું ” નીકળી ગયું હતું. “મને લોક સારે કેવી રીતે કહે! મહાર વૈભવ કેમ વધે, જન વૃદમાં હું આગળ કેમ બેસી શકું, લેકે મને પૂછતા કેમ આવે, આવા વિચારો તેમના સ્વમામાં પણ તેમને આગ્યા નહતા, જનસમાજની ચિંતાજ તેમના મનમાં રાત્ર દિવસ જાગ્રત રહેતી. લોકનિંદાના ભયને ઉચો મુકયો હતા-સ્વાર્થપરાયણતાને ફેંકી દીધી હતી ને આવા હલકા વિચારોની જા–પિતાના કુટુંબ-ગામ-ને દેશના લેકના સુખના–આબાદિના--જ્ઞાનવૃદ્ધિના–વિગેરેના વિચારોની શ્રેણીઓ સ્થાપના કરી હતી કે તેમને જ સર્વમાન્ય “ મેટાઈ ” મળી હતી. જે ખરેખર વ્યાજબી ગણાય ! હુંપણું--અભિમાન–મદ-ઈ એને હમેશાં લધુત્વ લાવનાર છે. એને ત્યાગ થવા શીવાય “ મેટાઈ ' નો માર્ગ જડવાને નથી. અભિમાનને બે પીઠ પર લઈને મિટાઈ ” ની નીસરણી પર ચઢવું અશકય છે–ને તે માટેજ-ટાઇ મેળવવા માટે જ એવો જડભાર-મગજરૂપી પીઠપરથી ફેંકી દેવાથીજસહેલાઈથી તે “ મોટાઈ ની સીદ્ધીપર ચઢી શકાય. એ પ્રથમ પગથી છે. તે પ્રથમ પગ થીહ થયા પછી, સમભાવનું દેરડું મોટાઈના કડે બાંધેલું હોય છે તે પકડવું–નહીત પડી જવાનો ભય રહે. વલી ન્યાય ને નીતિનાં અસલ પબલના ચશ્મા પહેરી લેવા કે તે પગથી ચુકી ન જવાય. ઇ નીસર પર ચઢી રહે કે તુરત સંભાળજો કે દગા ફટકાના
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy