________________
અધ્યામજ્ઞાનની આવશ્યકતા.
હું તેએક નાગમાંથી વિરૂદ્ધ ભાષણુ કરનારા અવધ્યાધવા; એટલુ તે કહી શકાય કે એકાન્ત જેએ વ્યવહાર વાદી ડેથ વા એકાન્તે જે અધ્યાત્મવાદી હૈાય તે એકાન્તવાદ રૂપપથના સેવનારા છે પણ તેથી એમ ન સમજવુ કે અધ્યાત્મજ્ઞાન વા વ્યવહારમાં પન્થ કાઢવાનું દુષ્ણ ઉપ ત્ર થાય છે. કેટલાક મનુષ્યે! કથે છે કે જેને અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થયું હેાય તેના આચારે તે ઉત્તમજ ડેાય અને તે વ્રતધારી હાય આમ કથનારને ઉત્તરમાં જણાવવું પડશે કે જેઆ એકાન્તે ધામજ્ઞાનને એવા અર્થ કરે છે તેએ ગુણુસ્થાનકના સ્વરૂપને જાણુનારા નથી— જૈનશાસ્ત્રમાં કથ્યુ છે કે પહેલું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ શુભ આચારરૂપ ચારિત્ર ઉત્પન્ન થાય છે. ચેાથા ગુણુ સ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે પણુ પચ્ચખાણુ કરવાં તો ખાદરવાં ઇત્યાદિ ચર્ચારત્રના આચારા ચાથી ગુરુસ્થાનકમાં ઉત્પન્ન થતા નથી. પાંચ અનુત્તર વિમાનના દેવતાએાને સમ્યગ્નાનરૂપ ધ્યાત્મજ્ઞાન હોય છે પણ તેએાને ત્રત પચ્ચખાણુ રૂપ ચારિત્રના આચારે નથી. અધ્યાત્મજ્ઞાન અને શુભાચારરૂપ ચારિત્ર છે સાથે હોય તે દૂધમાં સાકર ભળ્યા જેવુ સમજવુ પશુ અધ્યાત્મજ્ઞાન છતાં વ્રત પચ્ચખાણુરૂપ ચારિત્ર ન હોય તો ત્યાં કર્મના દોષ છે. પશુ અધ્યામજ્ઞાનના દોષ નથી.
૧૩૩
જૈનતત્ત્વને અભ્યાસ કોઇ મનુષ્ય દુરાચરણી હાય તેમાં જૈન તત્ત્વજ્ઞાનાભ્યાસના કંઇ દેખ નથી તેમ દઇ અધ્યાત્મજ્ઞાની વ્રત પચ્ચખાણ આદિથી રહિત હેાય તેમાં અધ્યાત્મ જ્ઞાનને દેશ ગાય નહિ. પણુ કનૈ દેખ ગણાય દીવા હાથમાં હૈય અને કૂવામાં કાઈ રીસથી પડે તેમાં દીપ કના દેખ ગણુાય નહિં પશુ રીસરૂપ પ્રમાદના દૂધ ગણાય તદૂત ક્રાઇ અધ્યાત્મજ્ઞાની ચારિત્રના આચારાથી વિમુખ હૈાય તે તેમાં પ્રત્યાખ્યાનાવરણીય કર્મ આદિકષાય પ્રમાના દેશ બહુવા. કાઇ મનુષ્ય એમ કથેછે કે સ્ત્રીને વિદ્યા ભાવીએ તે સ્ત્રી ભિચારિણી થઇ જાય એમ કહેનારના વનમાં જેમ અજ્ઞાનરૂપી છે તેમ અધ્યાત્મજ્ઞાન ભણવાથી ચારિત્રાચાર શૂન્ય મનુષ્યે! થઇ જાય છે એમ કહેનારના વચનમાં પણ્ અજ્ઞાનતારૂપ દેષ વ્યાધ વા. કેટલાક એકાન્ત વ્યવહારવાદીએ બાળવાને કહે છે કે ભાગે વ્હેતા નથી તે પ્રતિક્રમણુની શ્રદ્દા ઉડી જાય છે. અધ્યાત્મજ્ઞાનિયે પ્રતિક્રમણુ કરતા નથી માટે અમારા કહેવામાં શ્રદ્ધા ધારણ કરેા અને અધ્યાત્મજ્ઞાનના વાયરે પણ ન જા આ પ્રમા ણે જે ભાળવા ખેલે છે તેમને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન હતુ નથી તેથી તેમની પાસે અધ્યાત્મજ્ઞાનીએ આવતા નથી અને તેમની અવિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયામા ખરેખર અધ્યાત્મજ્ઞાનિયાને રૂચતી નથી તેજ સ્માદિકારણે તેમાં કલ્પી શકાય છે.
અધ્યામજ્ઞા
અધ્યાત્મજ્ઞાન એમ કદી નથી કહેતું કે હું ભગવેલ ! તમે પ્રતિક્રમણુ ન કરે અધ્યાત્મજ્ઞાન તે પ્રતિક્રમણના અધ્યવસાયને ઉત્પન્ન કરાવે છે. ખરૂ પ્રતિક્રમણુ કર્યાં વિના કાઇ જીવ મેક્ષ ગયું નથી અને ભષ્યમાં કાઇ જનાર ની એમ અધ્યાનજ્ઞાન કમાવે છે. અધ્યાત્મજ્ઞાનથી ખરૂ પ્રતિક્રમણુ કરી શકાય છે અને સ્માશ્રવના હેતુને રેકી શકાય છે. દ્રવ્ય પ્રતિક્રમણુની ક્રિયામાં ખરેખર ભાવ રસ રેડીને દ્રવ્ય પ્રતિક્રમણુને પશુ ભાવ પ્રતિક્રમણ તરીકે બનાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે,
( અપૂણું )