SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા પ્રકરણ. સ્વર્ગસ્થ શેઠ લાલભાઈના આત્માની શાંતિ ઈચ્છવા મળેલી મીટીગ. તા. ૭-૬-૧૯૧૨ ના રોજ, ઝવેરીવાડે આંબલી પોળના ઉપાશ્રયે સ્વર્ગસ્થ સરદાર બહાદુર શેઠ લાલભાઈ દલપતભાઈનું અકાળ મૃત્યુ થયું તેથી તેમના આત્માને શાંતિ ઇચ્છવા યોગનિસ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના પ્રમુખપણું નીચે શેઠ. સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ. લાલભાઈ ચુનીલાલ, ઝવેરી. લલુભાઇ રાયચંદ, ઝવેરી. કેશવલાલ ઉમાભાઈ, ઝવેરી બાપાલાલ નહાલચંદ, સદાગર. સકરચંદ હકીશીંગ, સદાગર. મેહનલાલ ડાહ્યાભાઈ, ઝવેરી. ડાહ્યાભાઈ કપુરચંદ, શા. મનસુખરામ ગુલાબચંદ શા. દલસુ ખભાઈ લલ્લુભાઈ ઝવેરી. કેશવલાલ ગોકલભાઈ તથા. ભગત. વિરચંદભાઈ ગેકલભાઈ વિગેરે તરફથી એક મોટી મીટીંગ મેળવવામાં આવી હતી જેની અંદર ઘણું સમ્રહસ્થાએ હાહાજરી આપી હતી. શરૂઆતમાં બેડીંગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. શંકરલાલ ડાહ્યાભાઈએ મરહુમના ગુણેની કવિતા ગાયા બાદ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે મરહુમના જીવનને ટુંક વૃતાંત ઘણીજ અસરકારક રીતે કહ્યો હતો ને તેમના આત્માની શાંતિ ઇરછી હતી. ત્યાર બાદ શ. હીરાચંદ કકલભાઈ, ઝવેદી મેહ,લાલભાઈ મગનલાલ, વૈરાટો. મુલચંદ આશા રામ, શા. છોટાલાલ મનસુખ તેમજ જૈન સમાચારના અધિપતિ. વાડીલાલ મોતીલાલ તથા બેડીંગના વિદ્યાર્થી છે. ચંદુલાલ મથુરદાશ વિગેરે એ તેમના ગુણોનું વર્ણન કર્યું હતું અને તેમના અકાળ મૃત્યુ માટે દિલગીરી બતાવી હતી. ત્યાર બાદ મરહુમના આત્માને શાંતિ ઈરછી મીટીંગ બરખાસ્ત થઈ હતી. જયંતિ ઉજવવા મળેલી મીટીંગ તા. ૧૧-૫–૧૯૧૨ ના રાજ ઝવેરીવાડે આંબલીપળના ઉપાશ્રયે યોગનિક મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના પ્રમુખપણું નીચે મુનિ મહારાજ શ્રીરવિસાગરજીની જયંતિ ઉજવવા માટે મીટીંગ મળી હતી. શરૂઆતમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે રવિસાગરજી મહારાજનું શુદ્ધ નિરમળ ચારિત્ર તેઓની સંયમપર દઢ શ્રદ્ધા, અપ્રતિબદ્ધ વિહાર, પાંચ સમિતિ ને ત્રણુ ગુપ્તનું આરાધકપણું, સહન શીલતા, ગુણનું રાગ વિગેરે તેમના ગુણનું અસરકારક શબ્દોમાં વર્ણન કર્યું હતું ત્યારબાદ બોર્ડીંગના સુપ્રીટેન્ડન્ટ શંકરલાલ ડાહ્યાભાઈએ રવિસાગરજી મહારાજ શ્રીના જીવનને ટુંક, સાર તથા જયંતિની આવસ્યક્તા વિષે ટુંક વિવેચન કર્યું હતું, વૈરાટી, મુલચંદ આશારામે જયંતિની આવશ્યકતા અને મહારાજ શ્રી રવિસાગરના ઉગ્રવિહાર વિગેરે બાબતોનું વર્ણન કર્યું હતું, સાણંદવાળા. જયંતિલાલે મહારાજ શ્રીના ગુણોની તવારીખ કરી હતી ત્યાર બાદ બેડી, ગના વિદ્યાર્થી શા. સોમચંદ પીતાંબરે રવિસાગરજી મહારાજના ગુણેની કવિતા ગાયા બાદ મેળાવડે વિસર્જન થયે હતો. जीवदया प्रकरण. મુબઇના “ શ્રી જીવદયાં જ્ઞાન પ્રસારક ફંડ”ના ઉપદેશક રા. ત્રીભોવનદાસ જાદવજી એ માર્ચ માસમાં ખેરાળુ, ડભડા, સીધપુર, વડનગર,ગુંજા, ઉમતા અને વિશનગર વિગેરે ગામામાં ફરી લોકોમાં ઉપદેશ આપતાં તેના ઉપદેશથી આશરે પ૦૦૦) માણસોએ માંસ મદીરાને ત્યાગ કરી તે બાબતના લેખીત દસ્તાવેજો કરી દીધા છે. માં એપ્રીલ માસમાં સદરહુ ઉપદેશકે વિસનગર, ભાલક, છાબલી, પળુ, મંડળ,
SR No.522039
Book TitleBuddhiprabha 1912 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy