SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય પિતૃપ્રેમ. પ નમાવવાના મીથ્યા પ્રયાસ કરતા હતા એટલામાં દલિય કાય માનવ રાક્ષસા મહારી સામે આવી ભા. આ આકૃત જોઈ મ્હે આ નાદ કર્યો. મહારા તે આરવ સાંભળી પાસેની લતાકુજમાંથી પ્રિયકર દાડતા આવી ઉભું! ને આ બનાવ હોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ને પેાતાની સમરવિજયી અસિલતા નગ્ન કરીને તે યમદૂતને કહેર અવાજથી કહ્યું તમે ઉદ્યાનમાં કાની આનાથી પ્રવેશ કર્યાં ? તે દશમાંથી કાઇ પણ એલ્સે નહીં, માત્ર પેાતાની વિશ્વાળ તલવારે ઉંચકી સર્વેએ એકદમ પ્રાણેશ પર હલ્લા કર્યાં. આ આસ્મિત પ્રમ`ગ ને હુ` માટમેટેથી બુમ પાડીને પહેરેિને ખેલવવા લાગી, પશુ તે વખત કાઇ પણુ આવ્યું નહીં. તહારા પિતા શુરવિર ટાઇને પશુ દક્રિયકાય ક્રુર પાસે કેટલીવાર ટકીશકે ? મ્હે' મારૂં મન પથ્થર જેવું કાણુ કર્યું છે. તને આ પત્ર લખતી વખતે એક પણુ અશ્રુ આંખમાં નથી. તહ્રારા પિતાએ વિાચિત કર્મ કરી સ્વર્ગની વિજયમાળ પસંદ કરી. આ બૈતાંજ હું એકદમ મુર્થાં ગત થઇ પડી—આ વખતે તહારૂં તે મને ભાન પણ ન હતું. “ સાવધ થઈ જાઉં છું તે-મહારા ખાસ પહેરાવાળા સાત શીપાઈઆ અને મહારી પ્રાણ દાત્રી લિલા જખમૈાની માઁતિક વેદનામાં રીખતી ઉભી હતી. "C મને સ્વર્ગીયરેહણુ કરવાતી તિત્ર ઉત્કી થઇ છે એટલે ટુંકમાંજ લખું છું. તપા સને અંતે માલુમ પડ્યું છે કે દ્વારા પિતાના ખુદ પ્રધાન અમરરાયે–મહારા અનુપમ સાં પર અધ બનીને મદ્ગારી તથા રાજ્ય લાલસાથી આ દુષ્ટ કૃત્ય કર્યું છે, મને અને રહને નિર્ધાસ્ત ટૂંકાણે લઈ જવાના લિલાવતિના આગ્રહને વશ થઇ ગુપ્ત માર્ગે ઠેકાણે હું ચાલી આવીધુ. “ બધી મેહુમાયાને અળગી કરી, લિલા તથા બીઆની વિનતી ન સ્વીકારતાં સતિ થવાના મહારે। નિશ્ચય કાયમ રાખ્યા છે, ને તેજ વખતે આ પત્ર લખ્યા છે. તુ વિશવ ના ન થાય ત્યાં સુધી આ પત્ર તને નહી આપવાનું કારણ એ કે, ધનુર્વિદ્યા શીખવાની હાર ખાસ જરૂર હવાથી, અને તે શીખવાને લાંબે વખત લાગતા હૈાવાથી ત્યાં સુધી તને આ ખીના કહી દુખીને નિબંળ કરીનાંખવા ઠીક ન લાગ્યું. આ કર્મકહાણી તને પૂર્વે સમજાઇ જાય તે તું કદાચ દુખ કરતા એશી રહે અગર કંઇક વિચારી કામ કરી પેાતાનાજ નાળ્યુ. ને કારણભૂત થઇ પડે. હવે તને સર્વ સમજાયું હશેજ. તદ્ગારા શત્રુના નિપાત કરીને તું તહાં રાજ્ય પુનઃ પાધું મેળવીશ એવી મહારી પછી ખાત્રી છેવા આજ્ઞા છે. કાઇ પણ જાતના મેહમાં ન ક્રૂસાતાં આ તહારૂં કાર્ય કર્તવ્ય પૂર્ણ કર. આકાશમાં રહીને હું તદ્ગાર પ્રત્યેક કાર્ય જોઇશ, મહારી પ્રીય લિલાને મહારે ઠેકાણે માનજે તેનું અપમાન કદી કરીશના તે તહારીસાથે રાજસ્થાનમાં આવશે નહીં-રાજસ્થાનમાં તારે એકલાનેજ જવુ પડશે. વધુ શુ કહું ! લિલા તને પૂર્ણ સાહ્યકારી છે. પ્રત્યેક શુભકામાં તને યશ પ્રાપ્ત થાઓ એવા તને મારા આશીર્વોદ છે. r બસ તદ્ગારા કાર્ય ના આરંભ કર! મહારા પ્રિય પતિ સ્વર્ગમાં રાતુજાતા હુશે, તુ પૂર્ણ સુખીથા. એજ તહારી દુખી-વિયેગી-જનનીના હૅલ્લા આશીર્વાદ. નિર્મૂળ ફૂમારી. >>
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy