SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય, અને જૈનેત્તર સાહિત્યકાર પર બહુ વખાણુવા યાગ્ય કાવ્યમ'થી પણ રચાયા છે; જેવા કે, શ્રીપાળ રાસ, વસ’નવિલાસ, વિમલ મંત્રીરાસ, નળાખ્યાન, નખત્રીશી, મૃગાવતી રાસા, મદન રેખા આર્પદ. બ્રાહ્મણ તથા જૈન વચ્ચે ધર્મમૂલક વિરોધ હાવાથી, તે કે બન્નેની ભાષા એક હતી તેપણુ પતપોતાના ધર્મોનુયાયીઓને ઉપયેગમાં આવે તેને માટે અન્નેને ભિન્ન સાહિત્ય રચવાની અગત્ય પડેલી જણાય છે. આવા ધર્મવિરાધના સારા પરિણામ એ આવ્યા કે, એથી ભાષાસાહિત્યના ગ્રંથાની સંખ્યામાં સારે વધારા થયા. ખેદની વાત એ છે કે, એક માના ૫થીએ બીજા માર્ગના પથીખાના ગ્રંથાનું ગ્રહણ કરતા નથી, અને તેથી ગુજરાતી સાહિત્યની ચર્ચામાં, અત્યાર સુધી મ્હારે ભાગે જૈન સાહત્યના જોઇતા ઉલ્લેખ થયા દેખાતા નથીપણુ કાવ્યાદિ જેવા સાહિત્યમાં, ધર્મ જેવા ભિન્ન વિષયને કાંઇપણ લાગતું વળગતું નથી, અને જેનું રસ એ જીવન છે, એવું કાવ્યાદિ સાહિત્ય જૈનાએ લખ્યુ હોય કે બ્રાહ્મણોએ લખ્યુ હાય તેપણું, તે તેના રસવત્તા ધર્મને લીધે સર્જે રસિક વાંચકાએ ગ્રહણ કરવા યેાગ્ય છે. અણુલિવાડપાટણ, જેસલમેર, ખંભાત, સ્માદિ ભારતમાં અનેક સુપ્રસિદ્ધ રચળાએ પુસ્તકના લડારા સ્થાપી જૈનાએ, જૈન તેમજ બ્રાહ્મણમિ આને હાથે રચાયલા અનેક ગ્રંથાનું રક્ષણ કર્યું છે. એવા જૈનના મહાન્ ઉપકાર આપણે ભૂલી જવા જોઈએ નિહ. આ ઉદ્ગારા મુજ્બ જ આગલી દરેક એક વખત તે ઓછાવત્તા પ્રમાણમાં દરેક પ્રજાએ જૈન સાહિત્યની સેવાના સ્વિકાર કર્યો છે છતાં નૈઋતે સ્વીકાર ન થવાનું અને જેનેને પુરતી રીતે ન્યાય ન આપવાનું કારણ તે આ વખતના વયેવૃદ્ધ અને અનુભવી પ્ર. મુખેજ ઘણાજ ગ ́ભીર અને વિચારયુક્ત શબ્દે માં પ્રગટ કર્યું છે, જેની સત્યતા માટે ઠજી પણ તે સ્થિતિ કેટલાક અંશે જાગૃત હાય તેમ જોઇ શકાતું હોવાથી અને તે પ્રગટ કરવાના ધરાધ્ર એવા ભાવપૂર્વક લીધા છે કે તે પ્રમુખવયંના વિચાર મુખ સાહિત્યને અને ધર્મ વિચારની ભિન્નતાને એકરૂપ આપી દેવામાંથી આધુનિક વિદ્યાને ભુલ કરતા બચે અને જેન સાહિત્ય સેવાના વિસ્તાર જેટલી હદે છે તેટલા પ્રકાશવાને સાચ કરે નહી. ?? જો કે જૈન સાહિત્યના પ્રકાશાથે, ખુદ જૈન વિદ્વાના અને સાધુČએ જોતી જાગૃ તા નહી સેવવાથી, અન્ય સાહિત્યકારેને જૈત સાહિત્ય અવલોકવાને બેષતા અવકાશ મળ્યે નથી એમ ન્યાયની ખાતર કબુલ કરવા છતાં ચેડાક વર્ષોંથી, તે માટે જૈન સાહિત્યને નિહાળવા, જૈના તરફથી જે થોડા પણ પ્રયત્ન થયા છે તે શ્વેતાં, જૈનેત્તર વિદ્વાનાની હજી “ધર્મના કારણોને લીધે જૈનાના સાહિત્ય ઉપર આછી અભિરૂચિ જણાય છે આ વખતના પ્રમુખના આ ગંભારવાકય અનુસાર તે જૈનાતે સત્ય ન્યાય આપવાને વધુ વિશાળ હૃદય વાળા બન્યા નથી એમ મજકુર વાક્ય અનુસાર સખેદ કહેવુ પડે છે કેમકે ખુદ પ્રમુખ વ “ સંવત ૧૪૦૦ થી તે સાહિત્યને પ્રસિદ્ધ આરંભ થયા હોય એમ હવણુાં જણાવ્યું છે” મ્હારે ભાગે જૈન સાહિત્યને જોઇતે ઉલ્લેખ થયે દેખાતા નથી આ વાક્ય ઉચાર્યાં છે તે જોતાં વધુાંજ તેમને જાણવા મળ્યું કે ગુજરાતી જૈન સાહિત્યના કાળ ૧૪૦૦ થી આર’ભાય છે પણુ ચેકસ કારણસર ઉપેક્ષા થવા પામી છે. હમને આશ્ચર્ય તે એ થાય છે કે પ્રમુખ વયે-ખર કારણુ શોધી કહાડી જનસમુદાય ઉપર પ્રકાશ પાડવાના ઉપકાર કરવા છતાં ' 23
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy