SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ દુધ અને તેને ગ્રહણ કરવાની રીત, બીજા પ્રદાર્થો કરતાં દુધમાં પિષ્ટિક તત્વ વધારે છે માટે તે આહારના માટે ઉત્તમ પદાર્થ લેખાય છે. બીજા જે કે ઘણું પષ્ટિક પદાર્થો છે પરંતુ દુધ જે ઓછાશ્રમે અને વહેલું પચે છે તેવા તે પદાર્થો ઘણુંજ એછા છે આથી દુધ તે આહારને માટે ઘણું ઉત્તમ કહેવાય છે. જે તેને બરાબર રીતે ગ્રહણ કરવામાં આવે છે તો ઘણુંજ લાભ પ્રદ નીકળે છે. કેટલાક માહુસે સેર બશેર દુધ સામટું પડી જાય છે પણ તે એકદમ એમ સામટું ને પીતાં છેડે થેડે અંતરે થોડું પીવું જોઈએ. આ રીતે પીવાથી નબળી પચન શકિતવાળો મનુષ્ય પણ સહેલાઈથી બપોરના બે વાગતા સુધીમાં ચાશેર દુધ પચાવી શકે છે. દુધ પીનારે સવારે બીલકુલ ખાવું નહિ. સાંજે માત્ર એકવાર જમવું વળી આ દુધ બાળક જેમ ધાવે છે તેમ ચુસીને પીવું. ચુસીને પીતાં અર્ધ શેર દુધ પીતાં દશ અથવા પંદર મિનિટ જેટલો સમય જાય છે. આમ ધીરે ધીરે દુધ પીવાથી તે પેટમાં દહીં થઈ જતું નથી પણ જરૂર તેના ઉપર તત્કાળ પચનક્રિયા થવા માંડે છે. બેડીંગ પ્રકરણ આ માસમાં આવેલી મદદ ૨૫--૦ બાઈ મણિ તે શા વજેચંદ દીપચંદની વિધવાની વતી ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદ-હ-ઝવેરી ચીમનલાલ સારાભાઈ. મુંબઈ. ૯-૦-૦૦ શા. દેવચંદભાઈ. સાણંદ ૧૫-૦–૦ દેશી મણિલાલ નથુભાઈ બી. એ, બા. ચિ, ભાઈ માણેકલાલના સ્મર્ણાર્થે અમદાવાદ ૪૯-૦-૦, બેલનાર અને સાંભળનાર બંને ઉપર શબ્દોની અત્યંત ભારે અસર થાય છે–પછી તે શબ્દ મુખથી બેલેલો હેય, કે મનમાં બેલેલે હેય કે લખેલો હોય. તમારા લક્ષને સારી અથવા નઠારી દિશા તરફ ખેચવાનું કામ ક્ષદ કરે છે અને જે દિશા તરફ તમારું લક્ષ ખેંચાય છે તે તરફ તમારું આખું જીવન ખેંચાય છે. આમ હવાથી શબ્દો બોલતાં અને સાંભળતાં અત્યંત વિચારને કર. સુખની, શાંતિની અને વિજયની જ વાત કરજે, અને તેવી જ વાત સાંભળજો.
SR No.522036
Book TitleBuddhiprabha 1912 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size795 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy