________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-म्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयता स्पासादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिममा' मासिकम् ॥
વર્ષ ૩ જુ.
તા. ૧૫ મી માર્ચ સન ૧૯૧૧ અંક ૧૨ મે.
પ્રમાણિકતા. કવાલિ.
પ્રમાણિકતા વિના માનવ, કદી નહિ શ્રેષ્ઠ બનવાને પ્રમાણિકતા પ્રભુ જેવી, સકલ વિશ્વાસનું બીજ જ. ૧ પ્રમાણિકતા ખરી નીતિ, પ્રમાણિકતા ખરી રીતિ, બહુ બોલે વળે નહિ કંઈ પ્રમાણિકતા વિના ક્યાં ધર્મ. ૨ ફરી જાવે વદને ઝટ, હૃદય વિશ્વાસઘાતી જે; ગુમાવ્ય ધર્મ પિતાને, રો નીતિ થકી દૂરજ ૩ ર નીતિ થકી પાયે, પડે નહિ ધર્મને તે મહેલ કર્ફે આચારમાં મૂકી, પ્રમાણિકતા ધરે ઉત્તમ. ૪ પ્રમાણિકતા ગઈ તે સહ, ગયું બાકી રહ્યું નહિ કંઈક પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખી થકે હલકે. ૫ પ્રમાણિકતા થકી વર્તે, ખરે તે પૂજ્ય માનવ છે; પ્રભુને ધર્મ તે પામે, ગુણોથી સર્વ પૂજાતા. ૬