________________
G
રપુર તેમજ બીન કેળવાયલી સ્ત્રીની સ`ભાળ નીચે ને રાખવામાં આવે પશુ તે બાળક ને નાનપણથી સારી કેળવણી પામેલુ હશે તે તેના કામળ આરસી જેવા દૈદિપ્પમાન મગજ ઉપર એટલી બધી કદી પણુ નારી અ સર તે ખરાબ સ્ત્રી કરી શકશે નહીં. એ સ્ત્રી આળસુ, દુરાચારી, અજ્ઞાની અને જુવડ હશે અને જે તેના ઘરમાં હંમેશાં કલેશ અસતેજ અને કઠેરતા હશે તે ઘર એક દુઃખરૂપ સ્મશાનની માફક લાગશે અને તે ઘરની પાસે જવા કરતાં તેનાથી સજ્જન પુરૂષાને દુર રહેવુ. વધારે પસન્ન પડશે. કેળવણી પામેલી સ્ત્રીના સંસારરૂપી બગીચે મહાન ગુણારૂપી પુલાથી ધણાજ દેદીપ્યમાન થાય છે અને એથી ઉલટું અભણુ અને ખીન કેળવાયલી સ્ત્રીના છે. બે જંગલનો દર વાધ વરૂ વગેરે ખીજા હિંસા કરનારાં પશુઆ હૈય છે તે તે રસ્તે જવાને કાઇ પણ માણસ હિંમત કરશે નહી તેમજ અભણુ સ્ત્રીના ક્લેશ, ક્રેધરૂપી વાધવક્ આગળ તેના જંગલ રૂપી ધર આગળ કાર વાને હિંમત કરશે નહિ. માપણું ધરત્ર સ્ત્રીઓના હાથમાં છે અને તે ધરના વ્યવહારની સુત્રધાર છે. જ્યારે આપણા દેશની માતા સુધરશે અથવા કેળવણુંી લેતો યશે ત્યારે આપણુને પણ ઉંચુ જ્ઞાન પ્રાપ્ત થશે અને જે કાંઇ આ ણુભગુર દુનીશ્મામાં આપણે કરવા ચાહશું તેપણાથી સહેલાઈથી બની શકશે. જો સ્ત્રીએ આપણા સાસ્ત્રના લખાયલા કે કહેલા રત્નચિંતામણી રૂપી ધર્મનું જ્ઞાન જાણુતી થશે અને તેનુ અનુકરણ કરતી હશે તેજ આપણે આપણા પૂર્વકાળના જેવા જાહેાજલાલીના વખત એક વખત પા જેવાને ભાગ્યશાળી થઈશું, માટે મારા હૈ સુત્ત મધુએ ! બાળક બાળકીઆને શિક્ષણુ આપવાને સુવું નહિ. તેમની પ્રાથમિક શાળા તે તેમની માતાએજ છે. બીજી અનેક સ્કુલામાં વષઁતક શિક્ષણ લેવામાં આવે તા. માતા તરફના શિક્ષણની જે અસર થાય છે તે બીજી નિશાળાથી ચવાની નથી કારણ કે ીજી નિશાળમાં મહેનત કરવાથી જ્ઞાન મળે છે ત્યારે આ પ્રાથમિક નીશાળમાં ખીન મહેનતે, અનાયસે નાન પ્રાપ્ત થાય છે. જેવી રીતે માતાએ ચાલે છે તેવીજ રીતે તેમના બચ્ચાંના કુમલા હૃદયરૂપ આદર્શ માં પ્રતિબિંબરૂપે પડે છે ને તે આખી જીંદગાની સુધી જતું નથી, માટે પ્રથમ તા માતાએ એજ સતન રાખવુ યોગ્ય છે. જ્યાં સતન હેતુ નથી ત્યાં તે દ ંપતી કદી પણ સુખ પામતાં નથી માટે મારા હૈ સુજ્ઞ ખાંધવા 1 પ્રથમ સ્ત્રી કેળવણીનીજ ખાસ જરૂર છે. આપણુ! મહાત્ તીર્થંકર ભગવાના તેમજ ગધરા મહાત્માઆના ઉદ્ભવ પણ સ્ત્રીમાંથીજ