________________
૨૯૩
એ
આત્માને ઉદ્દેશી કરવામાં આવે છે અને આત્મા વિના ક્રિયા પણ થઇ શ કતી નથી તેથી ક્રિયાના આધારી ભૂત આત્મા સિદ્ધ રે છે તેથી તેમાં અ ધ્યાત્મ તત્ત્વનુંજ રહસ્ય ભાસ છે. અધ્યાત્મજ્ઞાન - આધ્યાત્મિક તત્ત્વની પ્રાપ્તિ માટે કરાતી આદ્ય ક્રિયાએના નિષેધ કરતું નથી. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મ જ્ઞાન પાતાની પૂજા પોતે ખાવે છે અને ક્રિયાની ક્રિયાને સાંપે છે. ક્રિયાના રાગીઓ પણ કમિભતે ઉચ્ચરીને સામાયક રૂપ આમાની આરાધના રૂપ અધ્યામ ભાવને સેવે છે છતાં અધ્યાત્મ તરફ અય ધારણ કરે છે તેનું કારણ અજ્ઞાન છે. સામાયક પારતી વખતે સા માઇથ યજુત્તો કરે છે તેમાં પણ અન્તરમાં નાળીયેરની અંદર ટાપરૂ ઔાય છે તેની પેંઠે અઘ્યામભાવ રહેલા છે. ખાણમાં ધૂળમાં જેમ સુવર્ણના રજકણે! ભર્યાં હાય છે તેમ સામાય વયનુત્તા સૂત્રમાં ધણું અધ્યાત્મ તત્ત્વ સમાયલું છે પણુ સામાયકનું સ્વરૂપ નહિ સમજનારાએ તેને દેખી શકતા નથી; સામાયકની ક્રિયા સદાકાળ કરવી જોઈએ પણ તે સામાયકના અધ્યા મરસ સમજાય છે ત્યારેજ ખરેખરી સામાયક કરવાની રસજ્ઞત્તા પ્રગટે છે અને ત્યારેજ હૃદયમાં સમતા ભાવ પ્રગટી શકે છે. સામાયક આવશ્યક ચારે ખંડતા મનુષ્યને કરવા લાયક છે. સમતા ભાવરૂપ સામાયક આવશ્યક કર્નારામાં અનેક સદ્ગુણી પ્રગટી નીકળવા જોઇએ પણ જેએ ગાડરીયા પ્રવાહની રીતિમાં પડીને અન્તરનું અધ્યાત્મ તત્ત્વ ગ્રદ્ગુણુ કરી શકતા નથી તે આત્માની ઉચ્ચતા કરવાને શક્તિમાન થતા નથી. ભગવતી સૂત્રમાં સામાયકને આત્મા કહ્યો છે. છ આવશ્ય}ાની ક્રિયાઐમાં અદ્ભુત રસ્ય સમાયલું છે. તેની આચરણા કરનારા જો આત્માને સમનેટ કરે છે તે તેના આત્મા પ્રતિદિન સુધરતા જાય છે અને તેઓ પોતાના ઉચ્ચ ચારિત્રની અસર ખી ઉપર કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્રી ખાદ્ય ધાર્મિક ક્રિયાઓના નિબંધ કરતાં નથી પણ અધ્યાત્મ જ્ઞાનશૂન્ય ખાસક્રિયા કરનારાને ઉપાલંભ આપી જ્ઞાનની આવશ્યકતા જણાવે છે. અધ્યાત્મ જ્ઞાની આત્માના હિતને માટે જે જે આ ચારા સેવે છે તે તે આયારેા યાગકરીયા ક્રિયા રૂપજ હોય છૅ. અધ્યાત્મ જ્ઞાનિચેની ધાર્મિક ક્રિયા યિાડાના કરતાં ઉચ્ચ અને રસવાળી ડાય છે અને તેથી તે રૂઢીના વશમાં આવીને ક્રિયાની ભિન્નત થી ધાર્મિક સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરી શકતા નથી.
પ્રાચીન તત્ત્વવેત્તાઆએ અમુક દેશકાલાદિકને અનુસરીને અમુક ક્રિ